SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ લલિત વિસ્તરા : (૧૪) “ઢોકતભ્યઃ ” પદ વ્યાખ્યાન ૧અર્થ-તથા “લોકપ્રદ્યોતકને” અહીં યદ્યપિ “ લેક' શબ્દથી પ્રકમથી ભવ્ય લક કહેવાય છે, ભવ્ય આલેક વચનાંશુ (વચન કિરણે) થકી પણ હોય છે, જે થકી એઓને તથા પ્રકારે દર્શન હોય છે, તેના ( તથા દર્શનના) અભાવે આલેક વ્યર્થ છે, એ વચનથી–તથાપિ અત્ર “લેક” ધવનિથી ઉત્કૃષ્ટ મતિવાળે ભવ્ય સર્વક જ પ્રહાય છે,–ત્યાં જ તત્વથી પ્રદ્યોતકરણ શીલપણાની ઉપપત્તિ (ઘટમાનતા) છે, માટે. વિવચન પ્રવચન સમુદ્ર બિન્દુમાં ઉલટી આવે જેમ ચૌદ પૂર્વની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ.”—શ્રીમદ્ રાજચંદ્રજી તથા એટલે તથા પ્રકારે પૂર્વે કહ્યું હતું તેમ સમુદાયમાં પ્રવૃત્ત શબ્દ તેના અવયવેમાં પણ પ્રવર્તે છે, એ જ ન્યાયે ‘સ્ત્રોદ્યોતરસ્ય:'—લોકપ્રદ્યોતકને એ વિશિષ્ટ સૂત્રપદ અત્ર મૂક્યું છે. અહીં પ્રકમથી–ચાલુ સંબંધથી આલેક આલોક (પ્રોત) શબ્દથી વાચ્ય “પ્રોત” શબ્દ મૂક્યો તે બીજી કઈ રીતે અને તથા દર્શન ઘટતું નથી, એટલે લેક” શબ્દથી ભવ્ય લેક કહે છે. આ અંગે અન્ને વચન ટાંકયું છે, તેને ભાવાર્થ એ છે કે –“ભને. આલેક”—પ્રકાશ, સદર્શન હેતુરૂપશુતાવરણક્ષપશમ હોય છે, તે “વચનાંશુથકી પણ હોય છે, પ્રકાશના પ્રધાનહેતુરૂપ આપ્યું આગમના વચનકિરણે થકી પણ ઉપજે છે, તો પછી તેનાથી અન્ય હેતુઓ થકી તે પૂછવું જ શું? એમ “અપિ”—પણ શબ્દને અર્થ છે. “જે આલેકથકી એઓને તથાદર્શન હોય છે અર્થાત્ વચનકિરણોથી પણ ઉપજતા આ આલેથકી આ ભવ્યને તથા દર્શન હેય છે, જેવા પ્રકારે દશ્ય વસ્તુ સ્થિત છે, તેવા પ્રકારે દર્શન હેય છે. “તેના અભાવે આલેક વ્યર્થ છે) તથાદર્શનના અભાવે કૃતાવરણક્ષ પશમરૂપ પ્રકાશ આલોક વ્યર્થ છે, અકિંચિતકર છે, તે આલેક આલેક જ નથી, કારણ કે સ્વકાર્ય કરે તેનું જ વસ્તુત્વ છે, માટે. આ વચન પ્રમાણે પ્રોતવાચક આલેક શબ્દનો અર્થઘટના પરથી યદ્યપિ લેક શબ્દથી પ્રકમથી ભવ્ય લેક કહેવાય છે. તથાપિ અત્ર “લેક” ધ્વનિથી ઉત્કૃષ્ટમતિવાળે ભવ્યસત્ત્વક જ પ્રહાય છે-“seમતિઃ મધ્યરા વરે, અર્થાત્ આ સૂત્રમાં લેક શબ્દથી ઓત્પત્તિકી આદિ વિશિષ્ટ બુદ્ધિનિધાન એ ગણધરપદપ્રાયોગ્ય ભવ્ય સત્વક જ હવામાં આવ્યો છે. પ્રથમ સમવસરણમાં જ ભગવંતના અત્રે “ક” એટલે શ્રીમુખે ૩પ થાવ વા પુરૂ વા'—ઉત્પન્ન વા વિદન વા ઉત્કૃષ્ટમતિ ગણધર પદ ધ્રુવ એ ત્રિપદીના શ્રવણમાત્રથકી પ્રદ્યોત–પ્રકૃષ્ટ પ્રકાશ સતે, સમસ્ત યોગ્ય ભવ્ય અભિલાષ્યરૂપ (કહી શકાય એવા) પ્રદ્યોત્ય એવા જીવાદિ સપ્ત તત્વનું દર્શન કરી, જેઓ દ્વાદશાંગીની રચના કરવા માટે શીવ્ર સમર્થ થઈ ગયા હતા, એવા પ્રકૃષ્ટ મહિમાનું ગણધરદેવે જ અત્ર “લેક' શબ્દથી Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy