SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ અત્ર લોક એટલે વિશિષ્ટ જ સંજ્ઞી લેક: અંધ-પ્રદીપ દષ્ટાંત પ્રયોગ કર્યો છે–ત્રોમ :'––લોકપ્રદીપને. અત્રે લેક' શબ્દથી તે કેવલજ્ઞાન ભાસ્કર ભગવંતના દેશનારૂપ કિરણ વડે મિથ્યાત્વ તમસૂ–મિથ્યાત્વ અત્રે લેક એટલે અંધકાર ટળવાથી યથાઈ–યથાયોગ્યપણે જેને યભાવ પ્રકાશ વિશિષ્ટ જ સંજ્ઞિલોક પામ્યો છે, એ વિશિષ્ટ જ સંHિલોક ગહવામાં આવ્યું છે “વિરાટ પણ સંક્ષિો . અર્થાત્ ભગવંતના દેશના કિરણોથી મિથ્યાત્વ અંધકાર દૂર થવાથી, જેને પિતાના ક્ષપશમ અનુસાર યથાયોગ્યપણે જીવ–અજવાદિ ણેય તત્વના ભાવ–પરમાર્થ જાણવારૂપ જ્ઞાનપ્રકાશ સાંપડ્યો છે, એ સમ્યકજ્ઞાનવાનું સમ્યજ્ઞાનસંપન્ન વિશિષ્ટ જ “સંજ્ઞિક અત્ર “લેક”શબ્દથી અભિપ્રેત છે. કારણ કે–“પરંતુ વૈમૂત: તત્ર તત્ત્વતઃ ફીત્યા, કન્યાદીપક જોરા'—જ એવંભૂત નથી, તેમાં તત્વથી પ્રદીપપણને અયોગ છે માટે,—અંધ-પ્રદીપ દષ્ટાંતથી.” અર્થાત્ જે એવા પ્રકારની એવંભૂત સમ્યજ્ઞાનદશાને પામેલે જ્ઞાની સમ્યગ્દષ્ટિ નથી, જેના અંતમાં સમ્યજ્ઞાનરૂપ રત્નદીપક પ્રગટો નથી, તેના સંબંધમાં તત્વથીપરમાર્થથી ભગવંતનું પ્રદીપપણું ઘટતું નથી. અર્થાત્ આ લેકપ્રદીપ ભગવંતના યોગે મને મંદિરમાં જે સમ્યગ્દર્શન–બેધરૂપ રત્નદીપક પ્રગટયો, તો જ મહ અંધકાર વિલય પામે છે, “મિટે તે મેહ અંધાર'; અને આત્મઅનુભવ તેજને ઝળહળાટ વ્યાપી રહે છે, અનુભવ તેજે ઝળહળે હો લાલ આમ બધ-રત્નદીપક જેના અંતમાં પ્રગટે, તે વિશિષ્ટ સમ્યગદૃષ્ટિ લેકને જ આ ભગવંત પ્રદીપરૂપ થાય છે. પણ જેના અંતમાં તે બેધદીપક પ્રગટ નથી ને મેહઅંધકાર વિઘટતું નથી, તેને આ ભગવંતે પ્રદીપરૂપ થતા જ નથી. “દેવજશા દરિશન કરે, વિઘટે મેહ વિભાવ.....લાલ રે; પ્રગટે શુદ્ધ સ્વભાવતા આનંદ લહરી દાવ લાલ રે.”—શ્રી દેવચંદ્રજી અત્રે અંધ-પ્રદીપનું દષ્ટાંત ઘટે છે. યથા હ્યુજર્ચ ઇત્તત્ત્વતઃ અહી વા ઈ. જેમ અંધને પ્રદીપ તત્વથી અપ્રદીપ જ છે--તેના પ્રતિ સ્વિકાર્યના અકરણને લીધે, અને કાર્ય કરનારના જ પ્રદીપપણાની ઉપપત્તિને લીધે, અન્યથા અતિપ્રસંગ છે માટે. અર્થાત્ આંધળાને દી નહિ દીવા જેવો જ છે, કારણ કે એક તે તેના પ્રત્યે તે દીવે પ્રકાશ વડે વસ્તુદશનરૂપ સ્વકાર્ય કરતો નથી, અને બીજું તે પ્રકાશરૂપ કાર્ય કરનારને જ ખરેખરૂં પ્રદીપપણું ઘટે છે, નહિં તે અતિપ્રસંગ-અતિવ્યાપ્તિ દેષ આવે છે. અંધ સમા અજ્ઞાન લેક પ્રત્યે લોકપ્રદીપ ભગવંતે પણ અપ્રદીપે જ છે, એમ સંકલનાબદ્ધ યુક્તિથી માર્મિક કથન કરે છે– "अन्धकल्पश्च यथोदितलोकव्यतिरिक्तस्तदन्यलोकः, तद्देशनाद्येशुभ्योऽपि तत्त्वोपलम्भाभावात्, समवसरणेऽपि सर्वेषां प्रबोधाश्रवणात्, इदानीमपि तद्वचनतः प्रबोधादर्शनात् , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy