SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પુનરાગમકર્મ કંપણાથા અચેતનઅહિતયાગ ઉપરત નથી ૧૯૫ ભાજન ખનાવે છે. હવે તે આ અહિતયેગ માણવ–અગ્નિની જેમ ઉપરિત હાય, તા તે મુખ્યભાવ કાર્ય કારી હાય નહિ; પણ આ અચેતનઅહિતયાગ તે પ્રત્યાવૃત્ત થઈ પાછા વળી સ્વકર્તામાં જ ક્રિયાલરૂપ અનિષ્ટ—અપાય નીપજાવે છે; એટલે પરવધા દુઃશિક્ષિતના શસ્રવ્યાપાર તેને પેાતાને જ હણે છે, તે જેમ ઉપરિત નથી, તેમ આ પુનરાગમનક વાળા અચેતન–અદ્વિતયેાગ ` પણ પાછા વળી તે અહિતકર્તાને પોતાને જ હાનિ ઉપજાવતા હોવાથી ઉપચિરત નથી. ત્યારે એમ તે સચેતનામાં પણ પુનરાગમકક જ પ્રાપ્ત થશે, એવી આશંકા દૂર કરવા માટે કહ્યું— સચેતનને પશુ—એવ’વિધને જ આ ( અહિતયાગ ) નથી એમ દના છે. ' અર્થાત્ એવવિધ જ એટલે અચેતનની સમ જ, ક્રિયાલભૂત અપાયથી રહિત જ એવા સચેતનને—જીવાસ્તિકાયને પણુ આ પ્રકૃત અચેતન–અહિતયાગ નથી, એમ આ પૂર્વોક્ત અના દર્શના છે, ખ્યાપક છે, કારણ કે અહિતયાગ થકી કાઈ સચેતનમાં ક્રિયાલરૂપ અપાયના ભાવ હાય છે, માટે. શકા-સમાધાન ત્યારે વળી શંકા થશે કે—વારુ, જે અચેતનામાં ક્રિયાકુલરૂપ અપાય (હાનિ ) છે નહિં, તા તથાપ્રકારે તેના આલંબને પ્રવૃત્ત અહિતાગથી આક્ષિપ્ત એવું તેએનું કત્વ કેમ ? તેના સમાધાનાથે કહ્યું — તુંવ્યાપારાપેક્ષમેય સત્ર વર્મર્ત્ય ન પુન: વિવાાપેક્ષ ’ —તેમાં કત્વ કતૃવ્યાપારાપેક્ષી જ છે. અર્થાત્ તેમાં—અચેતનામાં કમ પણું તે કર્તાના વ્યાપારની અપેક્ષાએ જ છે, મિથ્યાદર્શનાદિ ક્રિયાકૃત જ છે. આમ ‘જ’ કારરૂપ અવધારણનું ફૂલ કહ્યુ—— નહિં કે પુનઃ વિકારઅપેક્ષી; ' પેાતાના સ્વવિકારને—સ્વગત અપાયને અપેક્ષીને નહિં. ' વારુ, આમ ક્રમ ભાવ શી રીતે ? તે કેકાંગડૂ મગની પકાવટમાં આમ પણ દર્શન છે માટે’——' -પવિત્વમવિ ર્શનાત '; અર્થાત્ પાકને અયેાગ્ય એવા કાંગડૂ મગ આદિના પચનમાં આમ પણ સ્વવિકારના અભાવે પણ કર્મ પણાનું દર્શન થાય છે, માટે. કારણ કે ‘ કાંગડૂને પકાવે છે' એવા પ્રયાગનું પ્રત્યક્ષ પ્રમાણ છે; કાંગડૂ પાતે પાકતા નથી, છતાં કર્તા પચનની ક્રિયા કરે છે, તેને અપેક્ષીને તેવે પચન-કમ પણાના પ્રયોગ થાય છે. અને એમ અચેતનામાં અહિતયોગ જેમ મુખ્ય જ છે, તેમ હિતયોગ પણ કવ્યાપાર અપેક્ષાએ મુખ્ય જ છે, એટલે તે હિતયોગના કારણકપણા વડે કરીને સ્તવમાં વિરાધ નથી. Jain Education International ।। વૃત્તિ હોજહિતા: || ૨ || 5 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy