________________
સાિમ હિત તે ઇષ્ટ : એથી ઉલટુ તે અનિષ્ટ
૧૧અ :—આનાથી અન્યથા તેના અનિષ્ટપણાની સિધ્ધિ છે, તેના કર્તાને અનિષ્ટપ્રાપ્તિહેતુપણાએ કરીને; કારણ કે અનાગમપણે પાપહેતુથકી પણ પાપભાવ છે, માટે
વિવેચન
પ્રાણીમાત્રના રક્ષક, બંધવ અને હિતકારી એવા કાઈ ઉપાય હાય તા તે વીતરાગના ધર્મ જ છે.”શ્રીમદ્ રાજચ’દ્રજી
ટ્રુડ
આમ સપરિણામ હિત તે ઇષ્ટ એમ જો ન માનવામાં આવે તે શે વિરામ આવે ? તે અહીં વ્યતિરેકથી દર્શાચે છે— આનાથી અન્યથા તેના અનિષ્ટપણાની સિદ્ધિ છે.' --‘ વ્રતોઽન્યથા તનિષ્કૃત્યસિદ્ધિ'. અર્થાત્ જે જેને યાથાત્મ્યથી દેખે છે, અને ભાવિ અપાય પરિહારથી સાર એવી રીતે તેને અનુરૂપ ચેષ્ટા કરે છે, એમ જે ઉપરમાં કહ્યું એનાથી અન્યથા—પ્રકારાન્તરે જે ચેષ્ટા કરે છે તે ચેષ્ટાના અનિષ્ટપણાની-અસુખકારિપણાની સિદ્ધિ હાય છે. એટલે કે જેમ છે તેમ વસ્તુને દેખ્યા વિના અને ભાવિ હાનિ ન થાય એવી તકેદારી રાખ્યા વિના જે અનનુરૂપ ચેષ્ટા કરવા જાય છે, તે ઇષ્ટ નથી, પણ સપરિણામ હિતરૂપ નહિં હોવાથી અનિષ્ટ છે.
૧૯૧
પન્ના—-એમ વ્યતિરેક કહે છેઃ—અત:—આનાથી, ‘ચો થૈ થાન્ચેન પત્તિ' જે જેતે યાથામ્યથી દેખે છે. પ્રત્યાદિ ઉક્તરૂપ પ્રકારથી અન્યથા—અન્યથા, પ્રકારાન્તરે ચેષ્ટામાં, તનિષ્ઠત્વ સિદ્ધિ:—તેની અનિષ્ટસિદ્ધિ છે; તા:—તે ચેષ્ટાનું, નિહત્ત્વ—અનિષ્ટત્વ, અનિષ્ટપણું, અસુખકારપણુ, તત્ત્વ સિદ્ધિઃ—તેની સિદ્ધિ—નિષ્પત્તિ. કેવી રીતે ? તે માટે કહ્યું:—સત્તું—તેના કર્તાના, પ્રકારાન્તરે ચેષ્ટાકર્તાના, અનિષ્ટાપ્તિદ્વૈતુવેન—અનિષ્ટ પ્રાપ્તિના હેતુપણાએ કરીને. અનિષ્ટન —અને અહીં' અનિષ્ટ, અશુભ કર્મ, તલ્ય:—તેની પ્રાપ્તિ, બંધ, તાઃ—તેના, પ્રકારાન્તરચેષ્ટાના, દૈતુર્ત્યન—હેતુપણાએ કરીને,
આ અભિપ્રાય છે—વિષયસ્ત મેધવાળા વિપરીત પ્રજ્ઞાપનાદિથી ચેતનામાં વા અચેતનામાં અનનુરૂપ ચેષ્ટા કરતા, ( અને ) અનુરૂપ ચેષ્ટનમાં પણ ભાવિ અપાય અપરિહરતા સતા નિયમથી અશુભ કમથી અંધાય છે. પરો પ્રત્યે તે તે અનિષ્ટપ્રાપ્તિહેતુ ઢાય વાન ઢાય એમ અનેકાંત છે—અચેતના પ્રત્યે ન હાય, ચેતનેા પ્રત્યે તા હૈાય પણ ખરા એમ ભાવ છે.
વારુ, પરા પ્રત્યે અહિતયાગનું અનૈકાન્તિકપણું સતે, પ્રકારાન્તર ચેષ્ટનવાળા તેના કર્તાનું અનિષ્ટપ્રાપ્તિહેતુપણું અકાન્તિક કેમ ? એમ આચકીને કહ્યું ઃ—જ્ઞનાગમમ્—મનાગમપણે, આગમના આદેશ શિવાય, પાપāતોષિ—પાપહેતુથકી પણ, અયથાવસ્થિત દર્શનાદિ અકુશલ ક કારણુ થકી, પાપમાયાત —પાપભાવને લીધે, અકુશલ કમ'ભાવને લીધે. પાપહેતુથી કરાયેલા પ। પ્રત્યેના અપાય થકી પુનઃ પાપભાવ જ ( હાય ), એમ ‘ અપિ’—પણુ શબ્દના અર્થ છે.
Jain Education International
આ અભિપ્રાય આગમના આદેશથી ચિત્ અપવાદે જીવવધાદિ પાપહેતુઓમાં પ્રવૃત્તને પાપભાવ ન હેાય, પશુ અન્યથા પ્રવૃત્તિમાં તેા પરા પ્રત્યે પ્રત્યપાય અભાવે પણ સ્વપ્રમાદ દોષના ભાવથકી નિયમથી પાપભાવ હાય. એટલે તેના કર્નોનું અનિષ્ટપ્રાપ્તિહેતુપણું એકાંતિક છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org