SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મોક્ષના માર્ગ બે નથી, જે જે પુરુષે મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે.” – શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક કર. “આપણે આતમભાવ જે, શુદ્ધ ચેતનાધાર છે; અવર સવિ સાથ સંગથી, એ નિજ પરિકર સાર રે. શાંતિ.” – શ્રી આનંદઘનજી આમ જેમ જેમ આત્મપરિણામરૂપ ચારિત્ર-ધર્મને પામી મહજન્ય અવિરતિપણું છૂટે ને જેમ જેમ જીવ પરભાવ-વિભાવથી વિરામ પામી નિષ્કષાય આત્મપરિણતિરૂપ સમભાવને વા સ્વરૂપમાં શમાવારૂપ શમભાવને ભજે, તેમ તેમ અધ્યાત્મ વિકાસક્રમ: તેને અધ્યાત્મમાં પ્રવેશ થાય છે. શ્રી યશોવિજયજીએ કહ્યું છે અધ્યાત્માદિ પંચગ, તેમ “અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તનમલ તેલે? જે પ્રક્રિયા વડે અષ્ટ ગદષ્ટિ કરીને આત્મા અંતર્મુખ થઈ, અંતર્યામી બની, શુદ્ધ આત્મસ્વરૂપ ચૌદ ગુણ સ્થાન : પદનું ગુંજન પામે તે ચેગ અને તે જ અધ્યાત્મ અધ્યાત્મ, ભાવના, ઈચ્છાગ, શાસ્ત્રોગ, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એ પાંચ સામર્થગ તબકકાવાળો (Stages) વેગ કહ્યો છે ને સર્વગમાં અધ્યાત્મ તે સર્વ ચારિત્રમાં સામાયિકની જેમ વ્યાપક જ છે. નિશ્ચયનયથી અધ્યાત્મને પ્રારંભ અંશચારિત્રદશારૂપ પાંચમા ગુથસ્થાનથી છે, પણ વ્યવહારનયથી તે ઉપચારથી પણ તેની પૂર્વે પણ હોય છે, અર્થાત્ ખરેખરા મુમુક્ષુ એવા અપુનબંધકથી માંડીને ચોદમાં ગુણસ્થાનક પર્યત કર્મ કરીને શુદ્ધિ પામતી જતી એવી સ્વરૂપસાધક અધ્યાત્મક્રિયાથી આત્માને ગુણવિકાસ હોય છે. ગુણસ્થાનકની જેમ મિત્રા આદિ આઠ યોગદષ્ટ પણ, થર્મોમીટરની (Thermometer) પેઠે, આત્માના આધ્યાત્મિક ગુણવિકાસના માપરૂપ છે. ગુણસ્થાનકની ચેજના મેહઅપગમ પર નિર્ભર હેઈ, જેમ જેમ મોહાંધકાર ઓછો થતે જાય, મેહની માત્રા ઘટતી જાય, તેમ તેમ આત્માનું ગુણસ્થાન વધતું જાય છે. યોગદષ્ટિની ચેજના સમ્યગ જ્ઞાનદષ્ટિના ઉમીલન પર નિર્ભર હેઈ, જેમ જેમ બધપ્રકાશ વધતું જાય તેમ તેમ આત્માની ગુણદશા વધતી જાય છે. આધ્યાત્મિક વિકાસની આ બને ઉત્તમ યોજના એક સીક્કાના બે પાસા જેવી છે. મેહનાશ એ ગુણસ્થાનકની ફૂટપટ્ટી (Yard–Stick) અને બેધપ્રકાશ એ યોગદષ્ટિની ફુટપટ્ટી છે. આ ચગદષ્ટિ પણ જેમાં અંતર્ભાવ પામે છે તે ઈચ્છાગ–શાસ્ત્રયોગ અને સામગ એ આ લેગમાર્ગની જ ઉત્તરોત્તર ચઢતી આત્મદશારૂપ ભૂમિકાઓ છે; અને યમ-નિયમાદિ અષ્ટાંગ યુગપ્રક્રિયા પણ તેવી જ ઉત્તરોત્તર ચઢતી આત્મવિકાસકક્ષાએ છે. આમ આત્મસ્વભાવનું ગુંજન કરવારૂપ જે અધ્યાત્મ–ગ પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મેક્ષપદ અથવા નિર્વાણ પદ પામે તે ગમાર્ગ જ અત્ર મેક્ષસાધન છે. જ્ઞાનયોગ, કર્મગ અને ભક્તિગ એ આ મેક્ષસાધક ગમાર્ગના જ અંગભૂત છે. એ ત્રણે વાસ્તવિક રીતે વિરુદ્ધ કે વિભિન્ન નથી, પણ ગણ-પ્રધાન ભાવથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy