SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશખાતર, બીજપ્રક્ષેપ, સદુઉપદેશ જલસિંચન, વૃત્તિ ઈ. ૧૮૧ પછી માળી તે કુમળા છોડને રક્ષવા માટે તેની આસપાસ વૃત્તિ-વાડ કરે છે, જ્યારે બાંધે છે અને તેને પાણી પાયા કરે છે તેમ આ નિષ્ણાત વિઘવરો ભવ્યજનના ઊગતા બોધરૂપ છેડને રક્ષવા માટે વ્રત-વૃત્તિરૂપ વાડને પ્રબંધ કરી આપી, તેને તેવા પ્રકારનું સાધ-જલ પાવા કસ પરિવૃદ્ધિ પમાડે છે. જેમ કે–અહે ભવ્ય વૃત્તિ-વાડ આદિ જ! નિજ સ્વરૂપનું સાધ્યપણું લક્ષમાં રાખી જે તમે પંચરક્ષાવિધિ મહાવ્રતરૂપ ધાન્યની ખેતી કરશે, તે ક્ષાયિક દર્શન-જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણરૂપ ધાન્ય નિષ્પન્ન થઈ આત્માના ઘરને ભરી દેશે, અને પછી તમારા આત્મપ્રદેશમાં પરમાનંદરૂપ સુમિક્ષસુકાળ વર્તાશે, એટલે તમે સાદિ અનંતકાળ આત્મસુખ ભેગવશે. પંચ મહાવ્રત ધાન્ય, તણું કર્ષણ વધ્યાં રે.તણાં. સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે...સાધન. ક્ષાયિક દરિસણ જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે.....ચરણ. આકિક બહુ ગુણ સસ્ય, આતમ ઘર નીપજ્યા છે.આતમ...શ્રીનમિ જિનવરસેવ. પ્રભુ દરિસણ મહામહ, તણે પરવેશમેં રેત. પરમાનંદ સુભિક્ષ, થયા મુજ દેશમેં રે...થયા. દેવચંદ્ર જિનચંદ્ર, તણે અનુભવ કરે છે...તણે. સાદિ અનંત કાળ, આતમ સુખ અનુસરે રે..આતમ શ્રી નમિ.”—શ્રીદેવચંદ્રજી અને પછી પશુ-પક્ષી આદિ ઉપદ્રવથી રક્ષણ કરી કુશળ માળી જેમ ખૂબ કાળજીથીમાવજતથી છોડને ઉછેરીને તે ફલ-ફૂલથી શોભતું વૃક્ષ થાય તેવું કરે છે તેમ આ ભવરગના ભિષવરે પણ રાગદ્વેષાદિ ઉપદ્રથી રક્ષણ કરી આ બેધરૂપ વૃક્ષને ઉછેરી મોક્ષવૃક્ષરૂપ બને એમ કરે છે. જેમ કે જ્યાં રાગદ્વેષ છે ત્યાં જ સર્વદા કલેશ છે, ને તે રાગદ્વેષથી પર એવી ઉદાસીનતાને જ્યાં વાસ છે ત્યાં સર્વ દુઃખને નાશ છે, ને ત્યાં દેહ છતાં નિર્વાણ એવી જીવન્મુક્ત દશ વર્તે છે. માટે સર્વત્ર રાગ-દ્વેષને ત્યાગ કરી, તમે આત્માના સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રમય શુદ્ધ સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કરવા પુરુષાર્થ કરે! પુરુષાર્થ કરે! જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માને કલેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ. સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.”–શ્રીમદ્ રાજચંદ્રજી. ઈત્યાદિ પ્રકારે સતધર્મપ્રશંસાદિરૂપ ધર્મબીજના આધાનથી, ધર્મચિંતારૂપ અંકુર ઉભેદથી, અને સતકૃતિ આદિરૂપ કાંડ-નાલ આદિ સંપાદનરૂપ પિષણથી જેઓને અપ્રાપ્તના લાભરૂ૫ ગ હોય છે, અને તે તે નરકાદિ વ્યસનરૂપ નાના પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy