________________
૧૮૦
યોગ્ય ચિત્તભૂમિમાં ખીજપ્રક્ષેપ
ખાતર નાખી માળી જેમ તે ચગ્ય ભૂમિમાં સારા ચાકખા શુદ્ધ બીજ નાંખે છે, • વાવે છે, તેમ આ કુશળ મિષત્વરે પણ સદ્ધર્મપ્રશસાદરૂપ ધર્મ બીજનું ભવ્ય જીવોની ચિત્તભૂમિમાં આધાન થાય એવાં એધ-ત્રીજ વાવે છે, આપે છે. જેમ કે—સદેવભક્તિ, સદ્ગુરુભક્તિ ને સદ્ધર્મલક્ત એ આ અપાર સ’સારસમુદ્ર તરવાના મુખ્ય સાધન છે કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ આદ્રસ્થાને હાઈ, જીવને આત્મ સરૂિપ ઈષ્ટ લક્ષ્યનું નિરતર ભાન કરાવે છે. સદ્ગુરુ, સન્માના પરમ સાધક સાધુપુરુષ સાક્ષાત્ જીવંતમૂર્ત્તિ પ્રત્યક્ષ જીન્નતા જાગતા તેગી હાઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણાખલ આપે છે. અને તેમના વહે અથવા તેમની આજ્ઞાએ સદ્ધર્મપ્રરૂપક સત્શાસ્ત્ર પણ પરમ લખનરૂપ બની પરમ ઉપકારી થાય છે. માટે આ સત્સાધન પ્રત્યે પ્રીતિ-ભક્તિ આદિની વૃધ્ધિ કરે ! વૃધ્ધિ કરે!
*
લલિત વિસ્તર : (૧૧) ‘હો નાથેT:
શ્રીનમિ જિનવર સેવ ઘનાધન ઉનમ્યા રે.”—શ્રી દેવચદ્રજી,
સદુપદેશ જલસિંચન
માળી જેમ ખીજાધાન થયા પછી પણુ, બીજ રોપાયા પછી પણ તેમાંથી અંકુર-ફણગા ફૂટે તેમ જસિંચન કરે છે; તેમ આ નિપુણ વૈદ્યરાજો પણ તે તે ભવ્યને તે એધત્રીજ ઊગી નીકળી તેમાંથી અંકુર ફૂટે એવું સદુપદેશ જલ સંચે છે. જેમ કે—અહા ભવ્યે ! તમને પ્રધાન ધર્મબીજરૂપ ઉત્તમ મનુષ્યપણું મળ્યું છે, ભરતક્ષેત્રાદિ કર્મ ભૂમિરૂપ આ ક્ષેત્ર પણ સાંપડયુ છે, પણ એ ધબીજને વાવી, ઉગાડી, તેમાંથી સત્તમ રૂપ ખેતી ન કરો, તેને ખેડવાના પ્રયત્ન ન કરેા ને ખીજ વેડફી નાંખા તે શું કામનું ? આ ધર્મક્ષેત્રરૂપ કુરુ ક્ષેત્રમાં—ક ક્ષેત્રમાં શુભવૃત્તિરૂપ પાંડવે અને અશુભ વૃત્તિરૂપ કૌરવાનુ સનાતન યુધ્ધ ચાલ્યા કરે છે; તેમાં સત્કર્મ યાગરૂપ સત્ય પુરુષાર્થ થી—આત્મપરાક્રમથી જ્યારે અસદ્ વૃત્તિએને દબાવી દઈ સવ્રુત્તિઓ વિજયી બને છે, ત્યારે પરમાથથી ધબીજની ખેતી શરૂ થાય છે, એમ સમજી, આ કભૂમિમાં જન્મેલા હે ભવ્યજનો ! તમે સત્કરૂપ પુરુષા માં પ્રયત્ન કરો ! પ્રયત્ન કરો ! ચેગ સાધી સાચા કમચાગી અને ! આ ઉત્તમ ધર્માંબીજરૂપ મનુષ્યપણાને વાવી સત્કર્મરૂપ ખેતી કરા!
**
“પ્રભુ ગુણના ઉપદેશ, તે જલધારા વહી રે....તે.
ધરમ રુચિ ચિત્તભ્રમ માંહિ નિશ્ચલ રહી રૈ....મોહિ
, પદ્મ વ્યાખ્યાન
અશુભાચાર નિવારણ તૃણુ અંકુરતા રે....તૃણુ,
વિરતિ તણાં પરિણામ, તે ખીજની પૂરતા રે. તે....શ્રીનમિ.”— શ્રી દેવચ’દ્રજી,
Jain Education International
જો ઈચ્હા પરમાથ તેા, કરા સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિં. આત્મા.”—શ્રી આત્મસિદ્િ
धर्मवीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु ।
ન સમજાષાવસ્ય પ્રયતત્તેઽપમેષસ: ।”—શ્રી યોગષ્ટિસમુચ્ચ શ્લોક. ૮૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org