________________
બીજાધાનાદિથી સંવિભક્ત વિશિષ્ટ ભવ્યલોકના નાથ
૧૭૫ વિવેચન “બીજે વૃક્ષ અનંતતા રે લાલ, પસરે ભૂજલ ગ રે; તિમ મુજ આતમ સંપદારે લાલ, પ્રગટે પ્રભુ સંગ રે.” શ્રી દેવચંદ્રજી
તથા પ્રકારે એટલે સમુદાયમાં પણ પ્રવૃત્ત શબ્દ અનેક પ્રકારે તેના અવયમાં પણ પ્રવર્તે છે, તે જ આગલા સૂત્રમાં કહેલા ન્યાયે “હવનગ: _“લેકનાથને એ વિશિષ્ટ પદને ઉપન્યાસ છે.
અને “અહીં તે લેક શબ્દથી તથા પ્રકારના ઈતર ભેદથી વિશિષ્ટ જ એ ભવ્ય લોક પરિપ્રહાય છે.” અર્થાત્ તથા પ્રકારને ઈતર ભેદ–ભવ્યસામાન્યરૂપ ભેદ કે જે બીજાધાનઆદિ વડે સંવિભક્ત કરે અશક્ય છે, તેનાથી વિશિષ્ટ, વિભક્ત, જૂડ તરી આવતે એવો ભવ્યલેક જ અહીં “ક” શબ્દથી વિવક્ષિત છે; એટલે કે બીજાધાન આદિ ચગ્ય દશાવાળી કઈ પણ કટિમાં (Category ) જે આવી શકતા નથી એવા ભવ્યસામાન્યથી વિશિષ્ટ ભવ્યલેકનું જ અહીં ગ્રહણ છે.
આ વિશિષ્ટ ભવ્યલોક કે હોય? તે માટે કહ્યું તથા આપવા તથા થોનાનાસિંવિમો” તથા પ્રકારે રાગાદિ ઉપદ્રમાંથી રક્ષણીયપણાએ કરીને બીજાધાન
આદિથી સંવિભક્ત એ; તથા પ્રકારે–તેવા તેવા પ્રકારે રાગાદિરૂપ બીજાથાનાદિથી ઉપદ્રથી વા રાગાદિજન્ય ઉપદ્રથી રક્ષણ કરવા ગ્યપણુએ સંવિભક્ત વિશિષ્ટ કરીને જે બીજાધાન આદિથી સંવિભક્ત છે એ. અર્થાત્ ધર્મભવ્ય લેકના નાથ બીજવપન, ધર્મચિંતા, સકૃતિ આદિરૂપ કુશલ આશથવિશેષ વડે
જે બીજ–અંકુર–કાડ આદિ પૂર્વોક્ત શાસ્ત્રસંગત વિભાગમાં વહેંચાચેલ છે, એ વિશિષ્ટ દશાસંપન્ન હોય, તે જ ભવ્યલોક અત્ર સમજ. સાદા શબ્દમાં કહીએ તે ઘબીજનું (યોગબીજનું) ચિત્તભૂમિમાં રેપણ થવું, ધર્મચિંતાઆદિ અંકુરાદિનું ઉપજવું, એ આદિ કુશલ આશયવિશેષરૂપ દશાવિશેષ ભગવતપ્રસાદ થકી લભ્ય– પ્રાપ્ત થવા ગ્ય છે; એટલે ભગવપ્રસાદ થકી તે ધર્મબીજવપન આદિ દશાવિશેષ જેને વર્તે છે, એવા બીજાધાનઆદિ ભૂમિકાવાળા વિશિષ્ટ ભળે જ અત્રે “લોક' શબ્દથી રહેલ છે. (જુઓ પૃ. ૭૧ થી ૭૩)
આમ ભેદરૂપ ટાળો પાડવાનું કારણ શું? તે કે–“મનrefશ નાથત્યાનુપત્ત – અનીદમાં (આ ન હોય એમાં) નાથપણાની અનુપત્તિ (અઘટમાનતા) છે, માટે.” આ—બીજાધાનાદિથી જે સંવિભક્ત ન હોય એટલે કે બીજાધાન આદિ કોઈ પણ
ગ્ય દશાવાળા વિભાગમાં જે હજુ આવ્યો નથી, તે પરત્વે ભગવંતનું નાથપણું ઘટે નહિં, માટે. અર્થાત્ ધર્મબીજનું આધાન થવા 5 મેગ્યતા આદિ જેને હજુ સાંપડી નથી, એવા છે અને ભગવંતેનું નાથપણું ઘટતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org