SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્યત્વ સિદ્ધગમનોગ્યત્વ: તથાભવ્યત્વ વિચિત્ર ૧૭૩ છે કે જૂદા જૂદા જીવની યોગ્યતા–તથાભવ્યતા જાદા જુદા પ્રકારની છે, અને આત્માની આ સહજ સ્વભાવભૂત ગ્યતાના ભેદને લીધે જ કાલાદિ ભેદે બીજાદિ સિદ્ધિને ભાવ હોય છે. આમ ન હોય તે શે વિરોધ આવે? તે માટે વ્યતિરેક કો–સર્વથા ગ્યતાના અભેદે તેને (કાલાદિ ભેદે બીજાદિ સિદ્ધિને) અભાવ હોય, માટે સર્વ પ્રકારે ગ્યતાને અભેદ–એકાકારપણું હોય, તે ઉપર વિવરી બતાવ્યું તેમ કાલાદિ સર્વથા યોગ્યતાઅભેદ ભેદે બીજાદિ સિદ્ધિને ભાવ ઘટે નહિં, કારણ કે કારણભેદપૂર્વક કાલાદિભેદે કાર્યભેદ હોય. ત્યારે કઈ કહેશે–પારિણામિક હેતુરૂપ ભવ્યત્વને બીજાદિ સિદ્ધિઅભાવ અભેદ છતાં સહકારીભેદથી કાર્યભેદ કેમ ન હોય? તેના નિરાકરણાથે કહ્યું “તેના સહકારીઓની પણ તુલ્ય પ્રાપ્તિ હાય, માટે.” તે ભવ્યત્વના સહકારી એવા પ્રતિવિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્રાદિની પણ (નહિં કે કેવલ ભવ્યત્વની એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે) તુલ્યપણાની–સમાનપણાની પ્રાપ્તિને પ્રસંગ આવે માટે. અત્રે પણ વ્યતિરેક કહ્યો--“અન્યથા ગ્યતાઅભેદને અયોગ હોય, માટે,” અર્થાત સહકારીને સાદશ્યને–સમાનપણને જે અભાવ હોય, તે ભવ્યવના અભેદને-એકરૂપપણને અગ-અઘટમાનપણું હોય આ પણ ક્યા કારણથી? “તેના (સહકારીના) ઉપનિપાત આક્ષેપનું પણ તનિબન્ધનપણું (ગ્યતાહેતુપણું) છે, માટે અર્થાત્ તે સહકારીઓને ઉપનિપાત-ભવ્યત્વની સમીપે ઉપસ્થિત થવું–હાજર થવું, તેને આક્ષેપસ્વકાલે ખેંચાઈ આણવારૂપ આકર્ષણ, તેનું પણ તનિમર્ધનપણું યોગ્યતાહેતુપણું છે, માટે. નહિં કે કેવલ પ્રકૃત બીજાદિ સિદ્ધિ ભાવનું તગ્નિબંધનપણું છે માટે, એમ “અપિ” પણ શબ્દને અર્થ છે. તાત્પર્ય કે જીવની તથાભવ્યતા–તથા પ્રકારની યોગ્યતા જ તે તે સહકારીઓને સ્વીકાલે ખેંચી લાવીને હાજર કરે છે. એટલે ગ્યતાના અભેદે તેના સહકારીઓને પણ નિશ્ચિત અભેદ-એમ એકી સાથે તેને ઉપનિપાત પ્રાપ્ત થાય છે. આમ જે કહ્યું તે “આ નિશ્ચયનય મત અતિ સૂક્ષ્મબુદ્ધિગમ્ય છે.” આ નિશ્ચયનય મત-પરમાર્થનય અભિપ્રાય આ છે કે-ભવ્યત્વ ચિત્ર-નાના પ્રકારનું છે. વ્યવહાર નય અભિપ્રાયથી તે તુલ્યપણું હેય પણ ખરું, કારણ કે તે વ્યવહાર ન માત્ર સારશ્યસમાનપણને આશ્રીને પ્રવર્તે છે, માટે. આ સર્વ વસ્તુ અતિ સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય-સમજાય એમ છે. | તિ સ્ટોત્તમr : . ૨૦ n ** "योग्यता चेह विज्ञेया बीजसिद्ध्याद्यपेक्षया । તમનઃ સદના વિઝા તથમિચસ્વમિન્યતઃ ”—શ્રીગબિન્દુ, ૨૭૮ અર્થાત–બીજસિદ્ધિ વગેરેની અપેક્ષાએ આત્માની જે સહજ એવી નાના પ્રકારની યોગ્યતા. તે તથાભવ્યત્વ કહેવાય છે. જીવોની તેવા તેવા પ્રકારની ગ્યતા તેનું નામ તથાભવ્યત્વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy