________________
ચતુર્થ અધિકાર સ્તતવ્યસંપદ્ધી જ
સામાન્યથી ઉપયોગસંપ ૧૦. લોકોત્તમ હોવોત્તમેભ્યઃ” પદ વ્યાખ્યાન
હવે તમ' આદિ સૂત્રપંચકનું પ્રયોજન દર્શાવે છે–
'साम्प्रतं ' समुदायेष्वपि प्रवृत्ताः शब्दा अनेकधाऽवयवेष्वपि प्रवर्त्तन्ते,' स्तवेष्वप्येवमेव वाचकप्रवृत्तिरिति न्यायसंदर्शनार्थमाह
“ઢોવોત્તમેભ્યઃ ” इत्यादि सूत्रपञ्चकम् ।८२
અર્થ –હવે–“સમુદાયોમાં પણ પ્રવૃત્ત શબ્દો અનેક પ્રકારે અવયવોમાં પણ પ્રવે છે,' સ્તવમાં પણ અમ જ વાચકપ્રવૃત્તિ છે, એવા ન્યાયના સંદર્શનાર્થે–
લેકમને –ઈત્યાદિ સૂત્રપંચક કહ્યું.
વિવેચન નાથ ! તમારી જોડી ન કે તિહું લેકમેં રે, પ્રભુજી પરમ આધાર અઇ ભવિષેકને રે.”—શ્રી દેવચંદ્રજી
પત્નિનેવાધા–અનેક પ્રકારના, અવયવસ્થfv-અવયવોમાં પણ નહિં કે કેવલ સમુદાયમાં, એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે, સાધ્વ–શબ્દો, વિન્ત–પ્રવર્તે છે. જેમ સપ્તર્ષિ' શબ્દ સપ્ત ઋષિઓમાં લબ્ધપ્રવૃત્તિ (પ્રવૃત્તિ પામેલો) હેઈ એક સપ્તર્ષિ, બે સપ્તર્ષિ ઊગ્યા', ઈત્યાદિ પ્રયોગમાં તેના નાનારૂપ એક દેશોમાં અવિશાનથી વર્તે છે, તેમ પ્રસ્તુત સ્તવમાં “લોક” શબ્દ છે એમ ભાવ છે. ૧. પાઠાંતર–સૂafપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org