SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વૈતવ્યસંપની જ અસાધારણરૂપા હેતુસં૫૬ વિવેચન પરમાતમ પરમેસરૂ, ભાવદયાદાતાર, સેને ધ્યાને એહને, દેવચંદ્ર સુખકાર...બાહુ નિણંદ દયામયી.”—શ્રી દેવચંદ્રજી. એમ પુરુષોત્તમ-પુરુષસિંહ-પુરુષવરપુણ્ડરીક-પુરુષવરગન્ધહસ્તીના 'તે તે વિશિષ્ટ ધર્મરૂપ અતિશયગથકી જ એકાન્તથી આદિ-મધ્ય–અંતમાં આ ઑતવ્ય અહંત ભગવંતની સ્વૈતવ્યસંપન્ન સંસિદ્ધિ-સમ્યફપ્રકારે સિદ્ધિ છે. અર્થાત્ આદિમાં-અનાદિ ભમાં એમનું પુરુષોત્તમપણું સિદ્ધ છે, મધ્યમાં–મુનિ દશામાં એમનું સિંહસમનપણું ને ગંધહસ્તી સમાનપણું સિદ્ધ છે, અને અંતમાં–મોક્ષમાં એમનું પુરુષવરપુંડરીકપણું સિદ્ધ છે; એટલે આમ આ આ હેતુથી આ સ્તોતવ્ય-સ્તવવાયેગ્ય સ્તવાહં અહંત ભગવંતની સ્તોતવ્યસંપન્ની-સહજત્મસ્વરૂપ શ્રીમદ્ષણની-આત્મવૈભવની હેતુભૂત હેતુસં૫૬ સિદ્ધ થઈ ॥ इति स्तोतव्यसम्पद एवासाधारणरूपा हेतुसम्पत् ॥३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy