SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ લલિત વિસ્તરો : (૯) “પુષવરધાંતિઃ 'પદ વ્યાખ્યાન સ્તવનારૂપ ભાવસ્તવના ધર્મનું ઉલ્લંઘન થાય, એટલે સ્તવનું ગુણપ્રતીતિ કૅપજાવનારૂપ ફળકાર્ય નીપજે નહિં. અને આમ સ્તવનું નિષ્ફળપણું-વ્યર્થ પણ હોય, “તેથી અંધકારમાં નૃત્તને અનુકારી (દશ) પ્રયાસ હાય”—તત ચાધારનારી વાર:અંધારામાં નાચ કરવા જેવું આ સ્તવ પ્રયાસ થઈ પડે. અને આ એમ તો કઈ કાળે બને નહિં, કારણ કે સક્લારંભી મહાપુરુષથી આનું પ્રણતપણું છે માટે. અર્થાત્ જેના સર્વ આરંભ–બધા મડાણ પરમાર્થ અર્થ સાધકપણથી સર્વથા સર્વદા સફલ જ હોય છે, એવા સક્લારંભી સફલારભી મહાપુરુષ શ્રી ગણધર દેવ જેવા મહાજ્ઞાની મહતુ પુરુષથી અહંત ભગવંતના પ્રભુત આ સ્તવ સબૂત ગુણનું સંકીર્તન કરનાર આ ભાવસ્તવ પ્રણીત કરાયું છે, એટલે આ સ્તવ અક્ષરે અક્ષરે પરમ પરમાર્થસત્ પદેથી સંકલિત હેવાથી પરમ સાર્થ–પરમાર્થસંપન્ન જ છે. એટલે પુંડરીક વડે ઉપમેય કેવલજ્ઞાનાદિની સિદ્ધિસતે, ગધગજ વડે ઉપમેય વિહારગુણની સિદ્ધિ સર્વથા નિર્દોષ છે, એટલું જ નહિં પણ પરમ પરમાર્થગુણ સંપન્ન જ છે. ॥ इति पुरुषवरगन्धहस्तिनः ॥ ९ ॥ t, કી એમ પુરુષોત્તમપણા આદિ પ્રકારે તેતવ્યસંપદ્દની જ અસાધારણરૂપ હેતુસંપ કહી એમ ઉપસંહાર કરે છે– २१एवं पुरुषोत्तमसिंहपुण्डरीकगन्धहस्तिधर्मातिशययोगत एव एकान्तेनादिमध्यासानेषु स्तोतव्यसम्पत्सिद्धिः, इति स्तोतव्यसम्पद पवासाधारणरूपा हेतुसम्पदिति ॥ ३॥८१ એમ પુરુષોત્તમ-સિંહ-પુરીક-ગંધહસ્તી ધર્મ અતિશયોના યોગ થકી જ, એકાન્તથી આદિ-મધ્ય–અવસાનમાં સ્તોતવ્યસંપની સિદ્ધિ છે, એટલા માટે તતવ્યસંપદુની જ અસાધારણરૂપા (આ) હેતુસંપ છે. | ઇતિ સ્વૈતવ્યસંપન્ની જ અસાધારણરૂપા હેતુસંપદુ / ૩ / –ાન્તર ઇત્યાદિ. wwાન્તન–એકાન્તથી, અભિચારથી, વિનવણપુ– આદિ–મધ્ય–અવસાનમાં; સાલો-આદિમાં, અનાદિમાં–જેમાં પુરુષોત્તમતાથી, મ મધ્યમાં, વ્રતવિધિમાં સિંહ-ગબ્ધહસ્તિધર્મભાગીપણાથી, અવતાને ૬-રને અવસાનમાં ( અંતમાં)–મોક્ષમાં પંડરીક ઉપમાનતાથી, તોતડ્યanત રિદ્ધિ –સ્તોતવ્યસંપતલી સિદ્ધિ છે. સ્તવનીયના સ્વભાવની સિદ્ધિ છે. તે તિ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy