SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ * અજમવત અસત” એ મતનું નિરસન: પુવ.ગંધહસ્તી ઉપમાની યથાર્થતા ૧૬૧ અને ઉક્ત ગુણ વિશેષણો જેને સાંગોપાંગ પણે ઘટે છે એવા આ અહંત ભગવંતે, યત્તર ગુણક્રમઅભિધાનવાદી સુરગુરુવિનેથી (શિથી) હનગુણ ઉપમાયેગે જ અધિકગુણ ઉપમાઈ માનવામાં આવે છે,” એના નિરાકરણ અર્થે અહીં “gusધસ્તિમ્યઃ” –પુરુષવરગબ્ધહસ્તીઓને એ ખાસ વિશિષ્ટ પદ મૂક્યું છે, અર્થાત્ ચત્તર-ઉત્તરોત્તર ગુણસ્થાનકેની જેમ પુરુષાર્થોપવેગી ગુણોને ઉત્તરોત્તર પ્રકર્ષરૂપ ચઢતે કમ, તે વડે અભિધાન-કથન કરવા એગ્ય છે એમ જે માને છે, તે આ યથે. ત્તર–ગુણકમ-અભિધાનવાદી એવા બ્રહપતિશિષ્ય વદે છે કે–પ્રથમ હીન-ઉતરતા ગુણની ઉપમાને ગર્ઘટના કર્યા પછી જ અનુક્રમે અધિક ચઢીયાતા અક્રમવત અસત્ ગુણની ઉપમા આપવા ગ્ય છે. એટલે સરખામણીમાં ઉતરતી એ મતનું નિસન એવી ગંધગજની ઉપમા વડે ભગવવિહારનું દુર્ભિક્ષાદિ ક્ષુદ્રઉપદ્રવ નિવારણનું સમર્થપણું પ્રથમ સાધ્યા પછી જ, તેનાથી ચઢીયાતી એવી પુંડરીકની ઉપમા વડે કેવલજ્ઞાનશ્રીથી માંડી નિર્વાણ પ્રાપ્તિ પર્વતની ભગવાનની ભુવનદ્દભુત અતિશયસંપદ્ સાધવા યોગ્ય છે. માટે અત્રે પ્રથમ પુંડરીકની ઉપમા આપ્યા પછી ગંધગજની ઉપમા આપી, તે ક્રમભંગરૂપ દેષ છે. કારણ કે “અભિધાન ક્રમના અભાવે અભિધેય પણ તથા પ્રકારે અર્કમવત અસત્ છે;” અર્થાત્ અભિધાનને-વાચક શબ્દને ક્રમ જે ન હેય, તે તેનાથી વાય અભિધેય પણ તે અભિધાનની જેમ તેવા પ્રકારે અકમવત્ હેઈ અસત્ હોય. કારણ કે “૩ાવત કરત' એ વચન છે. આમ જે પિતાને મત સ્થાપવા માટેની દલીલ રજૂ કરે છે, તે યત્તર–ગુણકમઅભિધાનવાદીઓના નિરસન અર્થે પુરુષવરગન્ધહસ્તી” એ ખાસ વિશેષ પદ અત્રે કહ્યું છે. જિહાં રવિ તેજે જળહળે, તિહાં કિમ રહે અંધકાર હે; કેસરી જિહાં કીડા કરે, તિહાં નહિં ગજ પરિવાર હે....” શ્રી યશોવિજયજી પુરુષવરગન્ધહસ્તી ઉપમાનું ઘટમાનપણું દર્શાવે છે— १७पुरुषाः पूर्ववदेच, ते वरगन्धहस्तिन इव गजेन्द्रा इव क्षुद्रगजनिराकरणादिना धर्मसाम्येन पुरुषवरगन्धहस्तिनः । यथा गन्धहस्तिनां गन्धेनैव तद्देशविहारिण. क्षुद्रशेषगजा भज्यन्ते, तद्वदेतेऽपि परचक्रदुर्भिक्षमारिप्रभृतयः सर्व एवोपद्रवगजा अचिन्त्यपुण्यानुभावतो भगवद्विवारपवनगन्धादेव भज्यन्त इति ॥७७ અર્થ–પુ:–પુરુષ પૂર્વવત જ, તે વરાત્તિ : વરગન્ધહસ્તીઓ જેવા, –ગજેન્દ્રો જેવા–સુવ ગજના નિરાકરણાદિ ધર્મસામ્યથી, તે પુરુષ જાતિન: પુરુષવરગધૂહુરતીઓ. જેમ ગબ્ધહસ્તીઓના ગબ્ધથી જ દેશવિહારી મુદ્ર શેષ ગજો ભાગી જાય છે, તેની જેમ આ પણ પરચક, દુભિક્ષ, મારિ પ્રમુખ સર્વજ ઉપદ્રવ ગજે અચિન્ય પુણ્યાનુભાવ થકી ભગવવિહારના પવનની ગબ્ધથી જ ભાગી જાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy