SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ એકાનેકસ્વભાવી વરતુ: અલંધ્ય ન્યાયમુદ્રા ૧૫૭ હેય માટે, નહિં તે તે તે છવાદ વસ્તુનું વસ્તુતત્ત્વ-વસ્તુત્વ જ સિદ્ધ ન થાય. કારણ કે “સત્વ-અમૂત્વચેતનત્વ આદિ ધર્મોથી રહિતને જીવત્વ આદિને, અગ છે એમ ન્યાયમુદ્રા છે' અર્થાત્ સત્વ-અસ્તિત્વ, અમૂત્વ, ચેતનત્વ, “આદિ” શબ્દથી પ્રમેય પ્રદેશવત્વ) એ આદિ ચિત્ર-નાના પ્રકારના ધર્મોથી વિશિષ્ટ નહિં કરવામાં આવેલી ધમરૂપ વસ્તુને જીવત્વ આદિને વેગ નહિં ઘટે. કારણ કે “સત્વ” (અસ્તિત્વ) એટલું માત્ર કાથી આ જીવ છે એમ કહી શકાતું નથી,–તે અસ્તિત્વ અવમાં પણ છે, માટે. ત્યારે અમૂર્તત્વ કહેવામાં આવે તો પણ આ જીવ એવો બંધ થઈ શકતો નથીઅમૂર્તને અજીવ એવા આકાશમાં પણ છે, માટે. ત્યારે ચેતનત્વ કહેવામાં આવે તો આ જીવ એવો બોધ થઈ શકે છે, પણ અજીવને બંધ થતું નથી, કારણ કે તે ચેતનસ્વરૂપ વિશિષ્ટ લક્ષણ કેઈ પણ અજીવ દ્રવ્યમાં નથી. આમ સત્ત્વ-અમૂર્તત્વ, ચેતનત્વ આદિ અનેક ધર્મોથી વિશિષ્ટ કરવામાં આવે તે જ જીવાદિ વસ્તુને બંધ થઈ શકે છે, નહિં તે નહિ,-એમ આ ન્યાયમુદ્રા છે, ન્યાયની છાય છે કે જે રાજમુદ્રાની ( Royal Seal) જેમ બુદ્ધિધન એવા અન્યદર્શનીએથી પણ ઊલ્લંઘી શકાય એમ નથી. “સ્વાદુવાદી વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહીએ, સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસ્તિક પરિણામ.”–શ્રી દેવચંદ્રજી. સત્ત જ અમૂર્તરાદિ નથી, એ દર્શાવે છે– १४न सत्त्वमेवामूर्तत्वादि, सर्वत्र तत्प्रसङ्गात् एवं च मूर्त्तत्वायोगः। ७४ અર્થ:–સત્વ જ અમૂર્તવાદિ નથી, સર્વત્ર તેને પ્રસંગ આવશે માટે અને એમ મૂર્વવાદિનો અયોગ થશે.* વિવેચન “એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ સ્યાદ્વાદી સત્તારસી રે, અમલ અખંડ અનુપ...અજિત જિન !”_શ્રીદેવચંદ્રજી gfસ–વારુ, અમૂર્તતાદિના સરૂપ-અનતિક્રમથી સન્ત સતે છત્વ આદિને અયોગ કેમ ? એમ આશંકીને કહ્યું–ર–ન જ, સામેવ—સત્ત્વ જ, શુદ્ધ સંગ્રહનયને અભિમત સત્તા માત્ર જ, અમૃત્તિવાદ્રિ –અમૂર્તવાદિ, જીવાદિમત અમૂર્તવ-તન્યાદિ. ક્યા કારણથી ? તે માટે કહ્યું–સર્ષક–સર્વત્ર, ઘટાદિ સત્વમાં, તલ્બરફત તેના પ્રસંગને લીધે, અમૂર્ત-ચેતન્યાદિ પ્રાપ્તિને લીધે,–સત્ત્વના એકરૂપથી સર્વથા અવ્યતિરેકને લીધે. જે ખરેખર એમ છે તેથી શું? તે માટે કહ્યું પર્વ –અને એમ, સવમાત્રના અભ્યપગમમાં, કૃત્વાશન–મૂર્તવાદિને અગ, મૂર્તવ-અચૈતન્યાદિને અભાવ થશે; અને તહ્મા–મૂર્તવાદિના અભાવભાવે તેના પ્રતિપક્ષરૂપપણાથી અમૂર્તવાદિને પણ અભાવ પ્રસંગ થશે, અને તથા પ્રકારે લક-પ્રતીતિબાધા થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy