SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ લલિત વિસ્તરા : (૯) “પુષવરપુગ્ય.” પર વ્યાખ્યાન विशिष्टतियग्न रामरैः सेव्यन्ते, सुखहेतूनि भवन्ति च, तथैतेऽपि भगवन्तः कर्मपङ्के जाता: दिव्यभोगजलेन वद्धिताः उभयं विहाय वर्तन्ते, सुन्दराश्चातिशययोगेन, निवासो गुणसम्पदः, हेतवो दर्शनाद्यानन्दस्य, केवलादिगुणभावेन भध्यसत्त्वैः सेव्यन्ते निर्वाणनिबन्धनं च जायन्त । इति नैव भिन्नजातीयोपमायोगेऽप्यर्थतो विरोधाभावेन यथोदितदोषसम्भव इति। ७२ અર્થ:–પુરુ પૂવર્વત તે વરપુણ્ડરીકેની જેમ સંસારજલ-અસંગ આદિ ધર્મલાપથી પુરુષવરપુણ્ડરીકે. જેમ પકમાં જન્મેલા (ને) જલમાં વૃદ્ધિ પામેલા પુંડરીકે તે ઉભયને છોડીને વર્તે છે, અને પ્રકૃતિ સુંદર એવા તેઓ ભુવનલક્ષ્મીને નિવાસ (ને) ચક્ષુઆદિ આનંદનું આયતન હોય છે, પ્રવર ગુણગ થકી વિશિષ્ટ તિર્યંચ-નર-અમરેથી સેવાય છે અને સુખહેતુઓ હેય છે; તેમ આ ભગવતો પણ કર્મપંકમાં જન્મેલા (ને) દિવ્ય ભેગ-જલથી વદ્વિત થયેલા એવા (ઈ) ઉભયને છોડીને વર્તે છે, અને અતિશય યોગથી સુંદર એવા તેઓ ગુણસંપન્ન નિવાસ (ને) દશનાદિ આનંદના હેતુઓ હોય છે, કેવલ આદિ ગુણુભાવે કરીને ભવ્ય સાથી સેવાય છે, અને નિર્વાણનિબંધન થાય છે, એટલા માટે ભિન્નજાતીય ઉપમાગે પણ અર્થથી વિધ અભાવે કરીને યાદિત દેષને સંભવ નથી જ ઉર વિવેચન “ભેગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારઃ સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધાર ધન્ય તે મુનિવર રે, જે ચાલે સમભાવે.”–શ્રી યશોવિજયજી પુરુષવરપુણ્ડરીકે એટલે શું? પુરુષે તે અગાઉ કહ્યા પ્રમાણે “પુમાં શયન થકી પુરુષ; તેઓ વર પુણ્ડરીકેની (શ્રેષ્ઠ શ્વેત કમલની) જેમ, સંસારરૂપ જલ સાથે અસંગ આદિ ધર્મકલાપ-ધર્મસમૂહ વડે કરીને પુરુષવરપુણ્ડરીકે. સંસારનાનાવિધર્મસ્ટાર પુરુષવરપુverarઉન. પુડરીકે જેમ સર્વ કમલજાતિમાં વર-સર્વોત્કૃષ્ટ છે, તેમ પુરુષમાં વર પુણ્ડરીક સમાન સર્વશ્રેષ્ઠ તે પુરુષવરપુણ્ડરીકે. આ ઉપમાને બિંબ–પ્રતિબિંબ ભાવ આર્ષ દષ્ટા મહાકવિ હરિભદ્રજીએ અત્રે સાંગોપાંગ ઘટાવ્યું છે, તેને ભાવાર્થ આ પ્રકારે – પુણ્ડરીકે પંકમાં–કાદવમાં જમે છે ને જલમાં વૃદ્ધિ પામે છે, છતાં તે બનેને છેડીને અસંગ નિલેષપણે વર્તે છે; તેમ અ ભગવંતે પણ કમ્પંકમાં જમ્યા છે ને દિવ્ય ભેગરૂપ જલથી વૃદ્ધિ પામ્યા છે, છતાં તે બન્નેને છેડીને અસંગ જલકમલવત નિપપણે વર્તે છે. મોહમયી માયા મધ્યે પણ સદા અમેહસ્વરૂપી નિલેપ ભગવંતો એવા દુષ્કરદુષ્કરકારી જ્ઞાની તે ભોગપંક મળે પણ જલમાં કમલની જેમ લપાતા નથી, ખરડાતા નથી, એનું ઉત્તમ દષ્ટાંત આ તીર્થકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy