SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અભિન્નજાતીય ઉપમા જ યોગ્ય છે, એ મતનું નિરસન ૧૫૩ વિવેચન જિન સેવનથૈ પાઈયે હે, શુદ્ધાતમ મકરંદ.....લલના, તત્તપ્રતીત વસંત ઋતુ પ્રગટી, ગઈ શિશિર કુપ્રતીત....લલના. દરમતિ રજની લઘુ ભાઈ હે, સબધ દિવસ વર્ધિત. લલના.”–શ્રી દેવચંદ્રજી અને પૂર્વોક્ત ગુણવિશેષસંપન્ન આ અહંત ભગવંતે “અભિન્ન જાતીય ઉપમાને જ યેગ્ય” છે એમ અવિરુદ્ધધર્માધ્યાસિત વસ્તુવાદી સુચારુશિષ્યોથી માનવામાં આવે છે, તેના નિરાસ અથે અહીં “પવરપુve –પુરુષવર અભિન્ન જાતીય પુંડરીકેને એ વિશિષ્ટ પદ કહ્યું છે. અર્થાત્ વસ્તુ અવિરુદ્ધ-એક ઉપમા જ યોગ્ય છે, જાતીય ધર્મોથી–સ્વભાવથી અધ્યાસિત છે એમ જે વદે છે, તે આ એ મતનું નિરસન “સુચારુ” નામના પ્રવાદી વિશેષના શિષ્ય માને છે કે–એ ભગવંતેને “અભિન્ન જાતીય” એટલે કે જૂદી જાતિની નહિં એવી સમાન જાતીય મનુષ્યાન્તરની જ ઉપમા આપવા એગ્ય છે, કારણ કે વિરુદ્ધ ઉપમાને અગ છે, અર્થાત ઉપમેય અપેક્ષાએ વિરુદ્ધ–વિજાતીય એવા પુંડરીકાદિની ઉપમાનું અઘટમાનપણું છે. આ અંગે તેઓનું વચન છે કે–વિરુદ્ધ ઉપમાના ગે તદ્ધની આપત્તિથી તેનું વિસ્તૃત્વ હોય એટલે કે પુંડરીકાદિ વિરુદ્ધ-વિજાતીય ઉપમા જવામાં આવે, તે તે અહંદાદિ ઉપમેયને તે વિજાતીય ઉપમાના ધર્મની આપત્તિ થાય, વિજાતીય વસ્તુના ધર્મ પ્રાપ્ત થવાને પ્રસંગ આવે; અને એમ વિજાતીય ધર્મની આપત્તિથી તે અહંદાદિ ઉપમેયનું અવસ્તુત્વ-અવસ્તુપણું હેય, અર્થાત્ નિજધર્મસંપન્ન ધમીરૂપ વસ્તુને અસંભવ હોય, વસ્તુને પિતાના નિજ વસ્તુપણુ જેવું કાંઈ રહે નહિં. એટલા માટે અભિન્ન જાતીય ઉપમા જ આપવા એગ્ય છે. આમ જે વાદીઓનું મંતવ્ય છે, તેઓને વ્યપહાથે–નિરાકરણાર્થે અત્રે “પુરુષવરપુણ્ડરીક” એ ખાસ વિશેષણ ક્યું છે. અત્રે કઈ એમ શંકા કરે કે–સિંહ ઉપમા પણ વિજાતીય છે, એટલે આગલા સૂત્રથી જ આ સૂત્રના વ્યવચ્છેદ અભિપ્રાયનું વ્યવચ્છિન્નપણું–ખંડેતપણું થઈ ચૂક્યું છે, તે પી આ સૂત્રને ઉપન્યાસ શું અર્થ? તેને ઉત્તર એ છે કે એ શંકા એગ્ય નથી, કારણ કે આગલા સૂત્રનું વ્યવહેદકપણું “નિરુપમ સ્તવ” એટલા પૂરતું જ ચરિતાર્થ છે, એટલે આ સૂત્રનું વ્યવછેરક પ્રોજન પણ “અભિન્ન સતીય ઉપમા” અંગેનું હાઈસ્પષ્ટ છે. પુણ્ડરીક ઉપમાનું ધટનાનપણું બિંબ-પ્રતિબિંબ ભાવથી પ્રદર્શિત કરે છે– १२पुरुषाः पूर्ववत् ते वरपुण्डरीकाणीव संसारजलासङ्गादिना धर्मकलापेन पुरुषवरपुण्डरीकाणि । यथा पुण्डरीकाणि पङ्के जातानि जले वद्धितानि तदुभयं विहाय वर्तन्ते, प्रकृतिसुन्दराणि च भवन्ति, निवासो भुवनलक्ष्म्या, आयतनं चक्षुराद्यानन्दस्य, प्रवरगुणयोगतो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy