________________
૧૪૪
અર્થ :—અને ( (તે મુક્તિનું ) કૃત્સ્નક પશુ છે માટે.
'
"
લલિત વિસ્તરા : (૬) ‘ પુરુષોત્તમમ્ય: ' પદ્મ વ્યાખ્યાન
એટલા માટે જ ) મુક્તિમાં પણ વિશેષ (ભેદ ) છે એમ નથી,—— ક્ષયનું કા પણ છે માટે, અને તેનુ ( કૃત્સ્નક ક્ષયનું) અવિશિષ્ટ
અને દરિદ્રનુ તેમજ ઈશ્વરનું (ધનવાનનું) મૃત્યુ અવિશિષ્ટ દૃષ્ટ છે,આયુ:ક્ષયના અવિશેષને લીધે. અને એટલા પરથી તે બન્નેના પૂર્વે પણ અવરોષ નથી, અન્ય) હેતુવિશેષને લીધે, આ નિર્દેશનમાત્ર છે. ॥ ઇતિ પુરુષોત્તમ ॥ ૬ ॥
,—તદન્ય (તેનાથી
૬૫
વિવેચન
Jain Education International
“ નિ`મ નિ:સંગી હૈા નિર્ભીય અવિકારતા, નિ`લ સહજ સમૃદ્ધિ; અષ્ટ કરમ હા વનદાહથી, પ્રગટી અન્વય ઋદ્ધિ..શ્રી શુદ્ધમતિ. ” શ્રીદેવચંદ્રજી એમ ચેાગ્યતાભેદથી સત્ત્વાના ભેદની સિદ્ધિ સતે, મુક્તિમાં પણ તેઓના ભેદના પ્રસંગ આવશે એવી કાઈ આશકા કરે, તેના પરિહારાથે કહ્યું–અહી” સત્ત્વભેદની સિદ્ધિ થઈ એટલે જ કાંઈ ‘ મુક્તિમાં પણ વિશેષ (ભેદ) છે એમ નથી,’ મુક્તિમાં પણ ભેદ નથી કારણ કે મુક્તિ છે તે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મના ક્ષયાનન્તર હાય છે, એટલે તે સક ક્ષયના કારૂપ છે; અને જે આ સકનો ક્ષય છે તેનું તા અવિશિષ્ટપણુ` છે, અર્થાત્ સ મુક્તોને આ સક– ક્ષયરૂપ કાર્યનું એકાદશપણુ, એકસરખાપણું છે, એટલે મુક્તોમાં કાંઈ ભેદ નથી. આમ પૂર્વે સંસારી અવસ્થામાં યાગ્યતાભેદ છતાં મુક્તોમાં ભેદ નથી, એ વસ્તુના સમર્થનમાં અત્રે બીજું લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત રજૂ કર્યું છેઃ— ‘ શુધ્ધ ફરિàોવિશિષ્ટો મૃત્યુ:। 1 દરિદ્ર ધનવાન—એ એ પુરુષવશેષાનું પણ મૃત્યુ અવિશિષ્ટ-એકરૂપ દૃષ્ટ છે, ( તા પછી અવિશિષ્ટનું તા પૂછવું જ શું ? એમ અર્પિ’પણ શબ્દના અર્થ છે); કારણ કે પ્રાણેાપરમના કારણરૂપ આયુક્ષયને અવિશેષ--અભેદ છે માટે, આયુ:ક્ષયવિરોષાત; દરિદ્ર આયુ ક્ષયથી મરી ગયા તેમજ ધનવાન પણુ આયુક્ષયથી રિદ્ર-ધનવાના મૃત્યુમાં મરી ગયા, એમ આયુક્ષયરૂપ કારણમાં ભેદ નથી, માટે. ત્યારે કાઈ તફાવત નથી કહેશે—તે બન્નેના મૃત્યુકાળ પૂર્વે પણ શું અવિશેષ-અભેદ હશે ? તે માટે કહ્યું——‘ન ચૈતાવતા તોઃ પ્રાણવિશેષ: । ’ ‘ એટલાથી તે બન્નેના પૂર્વે પણ વિશેષ નથી,' અર્થાત્ મૃત્યુના અવિશેષ છે એટલાથી જ તે દરિદ્ર-ધનવંત બન્નેના મૃત્યુકાલ પૂર્વે પણ અવિશેષ-અભેદ છે એમ નથી; કારણ કે આયુક્ષયથી અન્ય એવા વિભવ–સત્ત્વ આદિ હેતુવિશેષ થયું તે બન્નેના વિશેષરૂપ-ભેદરૂપ પ્રગટ તફાવત દેખાય જ છે. આ તા ઉક્ત મુક્તઅભેદ સમજાવવા માટેનું · નિર્દેન માત્ર છે'; બાકી જેના સર્વ કર્મ ક્ષીણ થયા છે એવા મુક્તોનુ, ક્ષીણુ આયુઃકર્માં શવાળા દરિદ્ર-ધનવાન સાથે પરમાર્થથી કઈ સામ્ય નથી, એમ આ દૃષ્ટાન્ત માત્ર છે.
C
॥ કૃતિ પુરુષોત્તમા ॥૬॥ 卐
For Private & Personal Use Only
www.jainelibrary.org