________________
૧૪૦
લલિત વિસ્તરા (૬) “પુષ
: પદ વ્યાખ્યાન
વિવેચન
“પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન.લલના; પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન.લલના...શ્રી સુપાસ. ”શ્રી આનંદઘનજી
પુરુષોત્તમ એટલે શું? પુરમાં–શરીરમાં શયન કરે તે પુરુ, સરવે જ, તેઓમાં ઉત્તમ તે પુરુષેત્તો , અર્થાત તથા પ્રકારના સહજ સ્વભાવગ્યતારૂપ તથાભવ્યત્વાદિ ભાવ થકી પ્રધાન તે પુરુષોત્તમ. તથા મધ્યત્વાદિમાવત: પાના: પુરુષોત્તમr. તે આ પ્રકારે—સવારે પ્રાર્થના , કારીગ્રતાથ ઈ. કાળની આદિથી માંડીને એઓ પરાર્થવ્યસની–પરોપકારના બંધાણી, સ્વાર્થને ગૌણ કરનારા, ઉચિત ક્રિયા આચરનારા, અદીન ભાવ ધરનારા, સફલારંભી, અદઢ અનુશયી–અપકારી પ્રત્યે પણ દઢ ગાઢ રોષ નહિં રાખનાર, કૃતજ્ઞતાના સ્વામી, અનુપહત—અકુંઠિત ચિત્તવાળા, દેવ-ગુરુ પ્રત્યે બહુમાન ધરનારા, તથા ગંભીર આશયવાળા હોય છે.
પણ સર્વેય સવે એવા પ્રકારના એટલે કે તે ભાવિભગવદુભાવવાળા સ સમાં નથી હોતા, કારણ કે “હુડાનાં વ્યત્યયોપટળ્યું: ” “બુકેના વ્યત્યયની (વિપરીત
ભાવની) ઉપલબ્ધિ છે, માટે.” અર્થાત્ સમ્યક્ શિક્ષા અન– ખુ કે અયોગ્ય એવા “ખુડુંકેના'—જડસુ ઠેલીઆઓના પ્રકૃતથી વિપરીત વિપરીત ભાવ ગુણોનું (દેનું) પ્રત્યક્ષ દર્શન થાય છે માટે. જેમકે—તેઓ
પરાર્થની ઉપેક્ષા કરનારા, સ્વાર્થને પ્રધાન કરનારા, અનુચિત કિયા : આચરનારા, દીન ભાવ ધરનારા, નિષ્કલારંભી, દૃઢ અનુશયી–મહા રેલીલા ખારીલા, કૃતપ્તતાના સ્વામી, ઉપહત-કંડિત ચિત્તવાળા, દેવ-ગુરુના અબહુમાની, તથા અગંભીર– ક્ષુલ્લક આશયવાળા પ્રગટ દેખાય છે. નહિં તે આમ પ્રકૃતથી વિપરીત ગુણને અભાવ હોય તે ઉક્ત લક્ષણવાળા “ખુડું કે ”—શિક્ષાને અયોગ્ય ઠેલીઆએને અભાવ હોય. અને આ ખડુંકેટલીઆએ નથી એમ નથી, કારણ કે સર્વે અવિશાનથી એકી અવાજે તેને સ્વીકાર કરે છે
અને આમ આ વિચિત્ર જગમાં ઇવેનું સહજ સ્વાભાવિક ગ્યતારૂપ તથાભવ્યત્વ વિચિત્ર–નાના પ્રકારનું હોય છે, એ ઉપરથી ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતાવાળા સનું અસમાનપણું સિદ્ધ થાય છે, અને ઉત્તમ યોગ્યતાવાળા સત્તનું પુરુષોત્તમપણ પણ સ્વયં સિદ્ધ થાય છે.
અત્રે દwત : અશુદ્ધ જાત્ય રત્ન પણ અજાત્ય રત્ન સાથે સમાન નથી
नाशुद्धमपि जात्यरत्नं समानमजात्यरत्नेन, न चेतरदितरेण, तथा संस्कारयोगे सत्युत्तरकालमपि तद्भेदोपपत्तः। न हि काचः पद्मरागीभवति जात्यनुच्छेदेन गुणप्रकर्षा
भावात् ॥६३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org