SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધવિના નિરાસ : “પુત્તમ' કેવા પ્રકારે ? ૧૩૯ અને આ ઉપરોક્ત વિશેષણ જેને ઘટાવ્યા તે આ અહંત ભગવંતે, સર્વ સત્તના એવંભાવવાદી બૌદ્ધવિશેષેથી પ્રધાનપણે અંગીકાર કરવામાં આવતા નથી, તેના નિરાકરણાર્થે અત્રે “પુરુષોત્ત :”—પુરુષોત્તમોને એ ખાસ વિશેષણ મૂકયું છે. સર્વ સને – સર્વ જેને એક સરખાપણારૂપ એ એક પ્રકારને ભાવ છે, એમ વદનાર આ સર્વસવ-એવંભાવવાદી’ બૌદ્ધવિશેષ (ભાષિક બૌદ્ધો) કહે છે કે—અહીં લેકમાં કઈ પણ સત્વ. પ્રાણી અભાજન નથી,” અર્થાત્ અપાત્ર અયોગ્ય નથી. એટલે સામાન્યગુણપણાએ કરીને સર્વ જીવને સમાન ગ્યતાવાળા માનતા હેવાથી તેઓ કેઈને પ્રધાનપણે, અતિશયિપણે, ચઢિયાતાપણે સ્વીકાર કરતા નથી. આ તેઓની માન્યતાનું નિરસન અત્રે “પુરુષોત્તમ’ એ વિશિષ્ટ પદથી કર્યું છે. પુરુષોત્તમ કેવા પ્રકારે ? તે દર્શાવે છે– पुरि शयनात पुरुषाः-सत्त्वा एव, तेषां उत्तमाः-सहजतथाभव्यत्वादिभावतः प्रधानाः पुरुषोत्तमाः । तथाहि आकालमेते परार्थव्यसनिन, उपसर्जनीकृतस्वार्था, उचितक्रियावन्तः, अदीनभावाः, सफलारम्भिणः, अदृढानुशयाः, कृतज्ञतापतयः, अनुपहतचित्ता, देवगुरुबहुमानिनस्तथा गम्भीराशया इति । न सर्व एवंविधाः, खुडुकानां व्यत्ययोपलब्धेः, अन्यथा खुडुङ्काभाव इति । ५३ અર્થ:-પુમાં શયન થકી પુરુષ–સ જ, તેઓમાં ઉત્તમ–સહજ તથાભવ્યત્યાદિ ભાવથકી પ્રધાન તે પુરુષોત્તમે. તે આ પ્રકારે: આકાલ એઓ પરાર્થવ્યસની, સ્વાર્થને ઉપસર્જન (ગૌણ) કરનારા, ઉચિત ક્રિયાવંત, અદીન ભાવવાળા, સફલારંભી, અ૬૮ અનુશવાળા, કૃતજ્ઞતાપતિ, અનુપહત ચિત્તવાળા, દેવગુરુબહુમાની, તથા ગંભીર આશયી એવા હોય છે. સર્વ એવા પ્રકારના નથી હોતા,-બુકના (ઠેલીઆઓના) વ્યત્યયની (વિપરીત ભાવની) ઉપલબ્ધિ છે માટે–અન્યથા ખુડુંકેને અભાવ હોય.* rf –મહાનુ તિ ૩:–અદક, અપકારી પ્રત્યે પણ અનિબિડ, અનાજઅનુશય, અપકાર બુદ્ધિ, –છે જેઓને, તે તથા–તે તથા, અદતનુશયવાળા. સર્વ ઇત્યાદિ. 7–નજ, સર્વ પ–સર્વે જ, ભરવા–સ, વિધા–એવંવિધ, એવા પ્રકારના, ભાવિભગવદુભાવવાળા સર્વ સમા. કયા કારણથી? તે માટે કહ્યું--હEાનાં–ખડુંકોના, સમ્યફ શિક્ષા અનહીંની, સ્ત્રોત્ર –વ્યત્યય ઉપલબ્ધિને લીધે, પ્રકૃતથી વિપરીત ગુણના દર્શનને લીધે. વ્યતિરેક કહો-ન્યથા-હિં તે, પ્રતથી ગુણપરીત્યના અભાવે કામવ:–ઉત લક્ષણવાળા ખુડુંકને અભાવ હેય, –સ્વલક્ષણુના જ અભાવને લીધે. અને તેઓ (બુકે) નથી એમ નથી, સર્વેના અવિનાનને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy