________________
૧૩૪
લલિત વિસ્તરા : (૫) ‘સ્વયંત્તમ્બુàમ્યઃ' પત્ર વ્યાખ્યાન
ઇત્યાદિની જેમ, અનુમક્રિયાની હેતુભૂત એવી જીવની પરિણતિસ્વભાવરૂપ તથારૂપ યોગ્યતા ન હાય તા મહેશની (ઈશ્વરની ) ગમે તેવી અનુગ્રહક્રિયા પણ કાર્યકારી થતી નથી, નિષ્ફળ પ્રયાસમાત્ર ફૂલરૂપ થઈ પડે છે. આમ ચેાગ્યતાના અભાવે ક્રિયાનું પ્રયાસમાત્રપણુ સકલ લેાકને સિદ્ધ છે, પ્રતીત છે. એટલે કલ્પિત ઈશ્વરની કલ્પિત અનુગ્રહક્રિયાની નિષ્ફળતા ખામત વિશેષ પ્રમાણુની જરૂર નથી.
ત્યારે કાઈ કહેશે કે આમ ભલે ખીજાએ કરેલી ક્રિયાનું અક્રિયાપણું હૈ, પણુ સદાશિવે કરેલી ક્રિયાનું અક્રિયાપણું ન હોય, કારણ કે તે ઇશ્વરનું તે અચિત્ત્વશક્તિપણુ છે. તેના ઉત્તર એ છે કે—કમની યાગ્યતાના ભાવ—હાવાપણુ` હાય તા જ ક્રિયાનું ક્રિયાપણું હાય—આ એકાન્તથી સત્ર લાગુ પડતા નિયમ ઉપરમાં કહ્યું તેમ સકલ લેાકને સિદ્ધ છે; એટલે અભવ્યમાં—મુક્તિને અયેાગ્ય પ્રાણીમાં સદાશિવના અનુગ્રહ ન હેાય. કારણ કે જો જીવની સ્વયેાગ્યતા વિના પણુ સદાશિવના અનુગ્રહ હાય, તે અભવ્યમાં સદાશિવ અભવ્યપણાના અવિશેષથી તેના પ્રસંગ પ્રાપ્ત થાય. એટલે કે અનુગ્રહ ન હોય ઈ મુક્તિગમનઅયોગ્યપણારૂપ અભવ્યત્વના અવિશેષથી~~તફાવત વિના તેને અભવ્યમાં પણ અનુગ્રહ કરવા પડે. કારણ કે ચેગ્યતા વિના જ જો અનુગ્રહ થતા હેય ત તે કહેવાતા ઈશ્વર પક્ષપાત કરી, ભત્ર્ય-અભવ્યને ટાળા પાડી, એકના અનુગ્રહ કરે ને બીજાના નહિ', એમ બને નહિ. માટે તે તે જીવની પેાતાની ચેાગ્યતા જ કાર્યકારિણી છે. એટલે અનુગ્રહ કરનાર એવા કાઈ કલ્પિત કર્રારૂપ ઇશ્વરનું પ્રયાજન છે નહિ ને તેવી કલ્પનમાં કઈ સાર નથી, છતાં અપેક્ષાવિશેષે ઇશ્વરના અનુગ્રહ માનવા જ હાય તા શુદ્ધ વીતરાગ આત્મા એ જ ઇશ્વર છે, તેને તે સત્ર સમબુદ્ધિ જ ઢાંય, ને તેની કરુણા તે સર્વ જીવ પર એકસરખી જ ઢાય; પણ જે આત્મસ્વરૂપના લક્ષ ચૂકવારૂપ વિરાધના ન કરે એવા અવિરાધક જીવને જ, આરાધકપણારૂપ સ્વયાગ્યતાને લીધે જ, તે શુદ્ધ આત્મારૂપ ઇશ્વરની કરુણા—અનુગ્રહતા સફળ થાય છે, એમ પેાતાના અહંકાર-સ્વચ્છંદાદિના વિલાપનાર્થે આરેાપિત——ઉપરિત રીતે કહેા તા તેમાં આધ નથી. આમ આત્માની સ્વયાગ્યતા જ સત્ર ફૂલહેતુ છે એ સારભૂત તત્ત્વ પિરભાવન કરવા યોગ્ય છે.
તીથ કર—અતીથ કરના એધિભેદ પણ ન્યાય્ય જ છે, એમ કહે છે—
१५ बोधिभेदोऽपि तीर्थकरातीर्थकरयो न्याय्य एव । विशिष्टेतरफलयोः परम्पराहेत्वोरपि भेदात्, एतदभावे तद्विशिष्टेतरत्वानुपपत्तेः ।
भगवदूबोधिलाभो हि परम्परया भगवद्भावनिर्वर्तनस्वभावो, न त्वन्तकृत् केवलिबोधिलाभवदतत्स्वभावः, तद्वत्ततस्तद्भावासिद्धेरिति, तत्तत्कल्याणाक्षेपकानादितथा भव्यताभाज પતે ।તિ સ્વયંસવુદ્ધવસિદ્ધિ: ॥ ૬ ॥
५९
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org