SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ લલિત વિસ્તરા : (૪) “તીર્થm: પદ વ્યાખ્યાન જીવન્મુક્ત દશાએ વિચરે છે. નિષ્કારણ કરુણરસસાગર એવા તીર્થકર દેવને આ પરમ કૃપાળ દેવ પરમાર્થમેઘની વૃષ્ટિ કરી, સંસારતાપથી પરમ વિધોપકાર સંતપ્ત જગજજતુઓને પરમ આત્મશાંતિરૂપ શીતલતા આપે છે. ભવદુઃખવારણ શિવસુખકારણ” એ શુદ્ધ ધર્મ પ્રરૂપી, આ ભગવાન ધર્મમૂર્તિ વિશ્વબંધુ દુષ્ટ અસાધુજનેને દુષ્ટ માર્ગ છોડાવી, ને શિષ્ટ સાધુજનેને ઈષ્ટ પરમાર્થ માર્ગે ચઢાવી સર્વ જગતનું પરમાર્થ હિત કરવારૂપ પરમ કાનુગ્રહ આચરે છે. અને સર્વ શોકને નાશ કરનારા એવા ખરેખરા “અશક” ધર્મચકના પ્રવર્તન વડે પરમ લેકે પકાર કરે છે. આવા વિશ્વકલ્યાણકારી વિશ્વવધ અહંત ભગવતેને દેવચંદ્રજી-આનંદઘનજી-યશોવિજયજી આદિ સંત કવિજનેએ મહાવ, મહાપ, મહામાહણ, નિર્યામક, સાર્થવાહ આદિ યથાર્થ ઉપમએ આપી અનન્ય ભક્તિથી એમને મહામહિમા સંગીત કર્યો છે ભવઉપાધિ ગદ ટાળવા, પ્રભુજી છે વૈદ્ય અમેઘ રે; રત્નત્રયી ઔષધ કરી, તમે તાર્યા ભવિજન ઓઘ રે. દેવ વિશાલ જિjદની તમે ધ્યાને તત્ત્વ સમાધિ રે. ભવાટવી અતિ ગહનથી, પારગ પ્રભુજી સત્થવાહ રે; શુદ્ધ માર્ગ દેશકપણે, એગ ક્ષેમકર નાહ રે...દેવ. ઈત્યાદિ.” –શ્રી દેવચંદ્રજી / તીર્થશાસ્ત્રસિદ્ધિ: . છે .. FEEલ -5 કા ૫. સ્વયંસંબુદ્ધઃ ‘સ્વયંસવુખ્યઃ ” પદ વ્યાખ્યાન સ્વયંસંબુદ્ધપદનું પ્રયોજનઃ મહેશ અનુગ્રહથી બેધવાદને નિરાસ – १२पतेप्यप्रत्ययानुग्रहबोधतन्त्रैः सदाशिववादिभिस्तदनुग्रहबोधवन्तोऽभ्युपगम्यन्ते, ' महेशानुग्रहात् बोधनियमा'विति वचनात् , एतद्व्यपोहायाह-१६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy