________________
મહેશ અનુગ્રહથી બેધવાદને નિરાસ
૧૨૭
અને આ ઉપરથી કહેવાનું તાત્પર્ય એ થયું કે–“ઘાતિયામ ” જ્ઞાનાવરણ–દર્શનાવરણમોહનીય ને અંતરાય એ ચાર ઘાતિકને ક્ષય થયે, જ્ઞાનવજાત– કેવલજ્ઞાન– દર્શન રૂપ જ્ઞાનકેવલ્યને યોગ થાય, ત્યારે “તીર્થકર” નામકર્મના ઉદયથકી તીર્થ નામવાયતઃ
તીર્થકરે તેવા પ્રકારના તીર્થકરણ સ્વભાવપણાએ કરીને જગતારક તીર્થકર નામકર્મ: ધર્મતીર્થનું સ્થાપન કરે છે. સૂર્યચંદ્ર આદિ જેમ તેના તેવા ધર્મતીર્થસ્થાપન સવભાવપણાથી જ લેકને પ્રકાશે છે તેમ તીર્થંકર પણ તસ્વભાવપણાથી
જ તમાવતથા ધર્મતીર્થના સંસ્થાપનાથે પ્રવર્તે છે, અને ૩vજો વા વિષને હા ધુ વા'—ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિપદી આદિ શાસ્ત્રાર્થના પ્રણયન થકી—“શાસ્ત્રાર્થના ” ઉપદેશન વડે કરીને જગમાં જ્ઞાનપ્રકાશ રેલાવે છે.
પરંતુ મુવિ તરંજ' મુક્તકેવલ્યમાં તો તેવા શાસ્ત્રાર્થપ્રણયનને અસંભવ છે, કારણ કે અશરીરતાથી મુખાદિના અભાવે ઉપદેશ કેમ ઘટે? અને તેવા શાસ્ત્રાર્થ ઉપદેશને અસંભવ છે, તે પછી પરો પણ જેને માન્ય કરે છે એવા આગમન પણ ઉપપત્તિ કેમ થાય-કાજમાનપત્તઃ ” ? એટલે જ્ઞાનકૈવલ્યસંપન્ન એવા તીર્થંકર થકી જ શાસ્ત્રાર્થ પ્રણયનને સંભવ છે. અને આ શાસ્ત્રાર્થ પણ અકેવલિપ્રણીત નથી, કારણ કે તે તે
વ્યભિચારને–આડાઅવળા વિસંવાદી અને સંભવ હોય; અપૌરુષેય પણ નથી, કારણ કે તેને હવે પછી આગળ ઉપર નિષેધ કરવામાં આવશે.
વાણી ગુણ પાંત્રીશ અને પમ, અવિસંવાદ સરૂપે રે, ભવદુઃખવારણ શિવસુખકારણ, સૂધે ધર્મ પ્રરૂપે રે..–શ્રીદેવચંદ્રજી
આમ જગને તારનારા પરમ કલ્યાણકારી ધર્મતીર્થનું સ્થાપન કરનારા તીર્થકર ભગવંતે “મર્થનર્મપ્રવર્તદાન’ ભવ્યજનોના ધર્મપ્રવર્તકપણુ વડે કરીને પરંપરઅનુગ્રહકરો givજાનુજરા: છે; અર્થાત્ યેગ્ય જીને ધર્મમાં અવતારકપણુ વડે કરીને પરંપરાથી ઉપકાર કરનારા છે. અથવા પરંપરાથી એટલે કે અનુબંધથી પિતાનું તીર્થ
જેટલે કાળ ચાલે તે પર્યત સુદેવપણું-સુમનુષ્યપણું આદિ કલ્યાણભવ્યજનોના લાભ પરંપરા વડે કરીને તીર્થકરે પરંપરાથી અનુગ્રહ હેતુ છે. અનંતર અનુગ્રહકર (Immediate) અનુગ્રહતુ તે અને કલ્યાણ પામવાની યોગ્યતારૂપ તીર્થકરે લક્ષણવાળે લાપશમિકાદિ સ્વપરિણામ જ આત્મપરિણામ જ છે,
અથવા તત્કાલીન પ્રત્યક્ષ સદ્ગુરુ જ છે, પણ તે પરિણામના હેતુપણાએ કરીને અથવા અનંતર સદ્દગુરુના પરંપર પરમગુરુપણાએ કરીને તીર્થકર ભગવંતે પરંપર અનુગ્રહ હેતુ છે. “માનધર્મવેર પરનુત્તીર્થ:'
કારણકે જ્ઞાનકૈવલ્યસંપન્ન આ સર્વજ્ઞ વીતરાગ તીર્થકર દેવ પ્રારબ્ધદય પ્રમાણે સદ્દેશના દાન વડે પરમ પરોપકાર કરતા સતા, દેહ છતાં દેહાતીત એવી કાયોત્સર્ગ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org