________________
૧૨૬
લલિત વિસ્તરા : (૪) “તીર્થસ્થ:' પદ વ્યાખ્યાન અર્થ –અને તેથી આ કહેવાનું થયું–
ઘાતિકર્મને ક્ષય થયે, જ્ઞાનકેવલ્ય વેગ થકી તીર્થકર નામકર્મના ઉદયને લીધે, તસ્વભાવતા વડે કરીને આદિત્યાદિ પ્રકાશના નિદર્શનથી શાસ્ત્રાર્થ પ્રણયનને લીધે, મુક્તકૈવલ્યમાં તેને અસંભવથી આગમની અનુપત્તિને લીધે,–ભવ્યજનોના ધર્મપ્રવકપણ વડે કરીને પરંપરા અનુગ્રહકર તીર્થકરે છે. એમ તીર્થંકરપણાની સિદ્ધિ છે."
| ઈતિ તીર્થકરસ્વસિદ્ધિ II ઇ .
વિવેચન કેવલજ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે....પ્રભુ અંતરજામી; ચિદાનંદઘન તત્વવિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે..પ્રભુત્ર સુબાહુ
કર્મ ઉદય જિનરાજને, ભવિજન ધર્મ સહાય..પ્રભુજી ! નામાદિ સંભારતાં, મિથ્યા દેષ વિલાય.પ્રભુજી!બાહુ નિણંદ દયામયી....
- શ્રીદેવચંદ્રજી vfપાતિવર્ષ ઈત્યાદિ. વાતિક્ષ–ધાતિકર્મનો ક્ષય થયે, જ્ઞાનાવરણાદિ અદષ્ટ ચતુષ્ટયને પ્રલય થયે, જ્ઞાનવલ્યગાન્ત-જ્ઞાનકેવલ્યના યોગથી, કેવલજ્ઞાન-દર્શન લક્ષણ જ્ઞાનકેવલને સંબંધ પ્રાપ્ત કરી, તીર્થનામયા –તીર્થંકર નામકર્મના વિપાકરૂપ હેતુ થકી, તeaમાવતા—તતસ્વભાવતાથી, તીર્થકરણ સ્વાભાવ્યથી. કેવી રીતે ? તે માટે કહ્યું–સાહિત્યકારનિવનત–આદિત્ય આદિના પ્રકાશના નિદર્શનથી.
"तत्स्वाभाव्यादेव प्रकाशयति भास्करो यथा लोकम् । તીર્થgવના પ્રવર્તતે સાર્થવ પવF II(તસ્વાર્થભાળે કારિકા, ૧૦ )
(અર્થાત) તસ્વાભાવથી જ સૂર્ય જેમ લેકને પ્રકાશે છે, એમ તીર્થ પ્રવર્તનાર્થે તીર્થંકર પ્રવર્તે છે. આદિ શબ્દથી ચંદ્રમણિ આદિના નિદર્શનનું ગ્રહણ છે. શું? તે માટે કહ્યું
સાઘાર્થનાના––શાસ્ત્રાર્થના પ્રણયન થકી, માતૃકા પદત્રયલક્ષણ શાસ્ત્રાર્થના પ્રણયનથી– ઉપદેશનથી. તીર્થંકરે એમ વક્ષ્યમાણ (કહેવામાં આવશે તે) સાથે સંબંધ છે. વિપક્ષમાં બાધક કહ્યું – કુવને-મુક્તકેવલ્યમાં, અપવર્ગલક્ષણ મુક્ત કૈવલ્યમાં, તમા –તેના અસંભવથી, શાસ્ત્રાર્થ પ્રણયનના અઘટનથી,-અશરીરતાથી પ્રણયનહેરૂપ મુખાદિના અભાવને લીધે, અભિમાનુvપત્તઃઆગમની અનુપ પત્તિ થકી-અગ થકી. અને તે શાસ્ત્રાર્થ અકેવલિપ્રણીત નથી,–વ્યભિચારના સંભવને લીધે; અપૌરુષેય પણ નથી–તેના નિષિસ્થમાનપણાને લીધે. કેવા હતાં તે માટે કહ્યું –
મર્થનનકવન્ટેન–ભવ્યજનના ધર્મપ્રવર્તાકપણુ વડે કરીને, યોગ્ય જીવના ધર્મમાં અવતારકપણુએ કરીને, પૂજાનુઘaધારા–પરંપરા અનુગ્રહકર, પરંપરાથી—વ્યવધાનથી અનુગ્રહકરઉપકારકર. કારણ કે કલ્યાણતા લક્ષાણ એવો છોને ક્ષાપશમિકાદિ સ્વપરિણામ જ અનંતરપણે અનુગ્રહત છે, અને તતહેતુતાથી (તે પરિણામની હેતુતાથી) ભગવંત અનુગ્રહહેતુ છે. અથવા પરંપરાથી–અનુબંધથી રવતીર્થના અનુવૃત્તિકાલ પર્યંત સુદેવત્વ-સુમાનુષત્વ આદિ કલ્યાણલાભલક્ષણા પરંપરાથી અનુગ્રહકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org