SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ જેથી સંસારસાગર તરે તે તીથ : સંસારસાગર રૂ૫ઘટના ૧૨૧ અતિ રાગ પ્રશસ્ત પ્રભાવતા, મન ભાવના એવી ભાવતા; સવિ જીવ કરૂં શાસનરસી, ઈસી ભાવ દયા મન ઉલ્લસી. ” શ્રી દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા જેનાથી છ સંસારસાગર તરે છે તે તીર્થ, એમ રૂપ ધટના દર્શાવે છે तत्र-येनेह जीवा जन्मजरामरणसलिलं मिथ्यादर्शनाविरतिगम्भीरं महाभीषणकषायपातालं सुदुर्लक्ष्यमोहावत रौद्र विचित्रदुःखौघदुष्टश्वापदं रागद्वेषपवनविक्षोभितं संयोगवियोगबीचीयुक्तं प्रबल मनोरथवेलाकुलं सुदीर्ध संसारसागरं तरन्ति तत्तीर्थभिति ।१३ અથર–તેમાં–જેના વડે કરીને અહીં છે,–જન્મ-જરા-મરણરૂપ જલવાળા, મિથ્યાદર્શન–અવિરતિથી ગંભીર, મહાભીષણ ક્યાયરૂપ પાતાલવાળા, સુદલ મેહ આવર્તથી રૌદ્ર, વિચિત્ર દુઃખઘરૂપ દુષ્ટ સ્થાપવાળા, રાગ-દ્વેષ પવનથી વિભિત, સંગ- વિગરૂપ વીચીથી (મોજાથી) યુક્ત, પ્રબલ મને થેલાથી આકુલ એવા–સુદીર્વ સંસારસાગરને તરે છે તે તીથી વિવેચન શ્રી અરજિન ભવજલને તારુ, લાગે મુજ મન વારુ રે.....મનમોહન સ્વામી. બાહ્ય કહી જે ભવજલ તારે, આણે શિવપુર આરે રે..મન.” –શ્રી યશોવિજયજી જેના વડે કરીને અહીં છે સંસાર સાગરને તરે છે, તે “તીર્થ” છે. નેદ નીવા કુલ સંસારના તાત્તિ તત્તર્થ ! સંસાર સાગર કે છે? તેનું તાદશ્ય ચિત્ર રજૂ કરતી સુંદર રૂપક ઘટના અત્ર કરી છે. સમુદ્ર જેમ જલથી સંસાર સાગર: ભરપૂર ને જલમય છે, તેમ આ સંસાર સમુદ્ર જન્મ–જરા મરણરૂપ રૂપઘટના જલથી ભરપૂર ને તન્મય છે. સમુદ્ર જેમ તાગ ન લઈ શકાય એવા અગાધ જલથી ગંભીર છે, તેમ આ સંસાર સમુદ્ર તાગ ન લઈ શકાય એવા અગાધ મિથ્યાદર્શન–અવિરતિથી ગંભીર છે. સમુદ્ર જેમ ચારે દિશામાં પાતાલમાં પ્રતિષ્ઠિત ને પાતાલ જેવા ઊંડા આશયવાળા લક્ષ યોજન પ્રમાણે ચાર મહા ઇતિ–માપવા તાકૂ-મહાભીષણ કષાય–પાતાલવાળા. પાતાલમાં પ્રતિષ્ઠિતપણાથી અને તેની જેમ ગંભીરપણાથી પાતાવો તે જનલક્ષ પ્રમાણુ ચાર મહાકલ છે. જે પ્રકારે કહ્યું છે કે – “पणनउई उ सहस्सा, ओगाहित्ता चउदिसिं लवणं । चउरोऽलिंजरसंठाणसंठिया होति पायाला ॥" (અર્થાત) પંચાણુ હજાર યોજન ચારે દિશામાં લવણસમુદ્રને અવગાહીને અલિંજર (કાઠી) સંસ્થાનથી સંસ્થિત એવા ચાર પાતાલે છે. તેથી–મદામાપ: Hથા ઇશ્વ પતાસ્ટનિ ચત્ર તથા ત૬ મહાભીષણ એવા કષાય જ જ્યાં પાતાલે છે, તે મહાભીષણ કષાયપાતાલવાળે, તેને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy