SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ લલિત વિસ્તરા : (૪) “તીર્થમ્યઃ પદ વ્યાખ્યાન તીર્થંકર નામકર્મવિપાક થકી તીક હેય છે એમ પ્રતિપાદન કરે છે– तत्र-तीर्थकरणशीला: तीर्थकरा , अचिन्त्यप्रभावमहापुण्यसंज्ञिततन्नामकर्मविपाकतः, तस्यान्यथा वेदनायोगात् ।१२ અર્થ:–તેમાં તીર્થકરણશીલ તે તીર્થકર – અચિન્યપ્રભાવી “મહાપુણ્ય” સંતિ તતનામકર્મના વિપાક થકી (હોય છે)-–તેને અન્યથા વેદનને અયોગ છે માટે. વિવેચન ત્રીજે ભવ વર થાનક તપ કરી, જેણે બાંધ્યું જિન નામ... રે ભવિકા ! સિદ્ધચક પદ વ દે.”—શ્રી યશોવિજયજી (શ્રી શ્રીપાળ રાસ). તીર્થકરણશીલ તે તીર્થકરે, અર્થાત્ તીર્થનું સ્થાપન કરવું એ જેનું શીલ છેસ્વભાવ છે, તે તીર્થકર કહેવાય છે. અચિત્ય છે પ્રભાવ જેને અને “મહા પુણ્ય એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે જેને, એવા “તીર્થકર નામકર્મના વિપાક થકી– ઉદય થકી આ તીર્થકર હાય છે, કારણ કે તેનાથી અન્ય પ્રકારે આ તીર્થકર નામકર્મનું વેદન થઈ શકતું નથી. “જિસ્થામાપમદાપુuથરંજ્ઞિતતન્નમાલવપતિઃ ” ઈ. તે તીર્થંકર પદપ્રાપ્તિને ઉપક્રમ આ પ્રકારે છે:–જીવની તથારૂપ ગ્યતાથી–તથા ભવ્યતાથી આકર્ષાઈને ઉત્તમ બેધિબીજ તેને પૂર્વજન્મમાં પ્રાપ્ત તીર્થકરપદ પ્રાપ્તિ થાય છે. અને ત્યારે અહંદુભક્તિ-પ્રવચનવાત્સલ્ય આદિ ઉત્તમ ઉપક્રમ સ્થાનકોની તે ઉત્તમ સેવના કરે છે, ઉત્કૃષ્ટ આરાધના કરે છે. તથા “આ મેહધકારથી ગહન સંસારમાં પરિભ્રમણ દુઃખ પામી રહેલા આ બિચારા પ્રાણીઓને હું આ ધર્મરૂપ તેજ-પ્રકાશ વડે કરીને આ દુઃખમાંથી ગમે તેમ કરી યથાગપણે પાર ઉતારું,” હું આ સર્વ જીવને સદ્ધર્મશાસનરસિક કરૂં સવિ જીવ કરૂં શાસનરસી” એવા પ્રકારે તે વર બેધિ પામેલે બધિસત્વ ભાવના ભાવે છે. અને પછી તથારૂપ લેકકલ્યાણ પ્રવૃત્તિ કરતાં તે પરાર્થવ્યસની–પરોપકારને બંધાણી પરમ પુણ્યરાશિ ને ગુણરાશિના સંચયરૂપ વર્ધમાન મહદયને પામી, તીર્થકર નામ કર્મ બાંધે છે, અને તે મહાપુણ્યને ઉદય થતાં તે તીર્થંકર પદ પામી જગજજી પ્રત્યે નિષ્કારણ કરુણાથી પરમ પરોપકાર કરે છે. “ભવ ત્રીજે સમકિત ગુણ રમ્યા, જિનભક્તિ પ્રમુખ ગુણ પરિણમ્યા; તજી ઇંદ્રિય સુખ આશંસના, કરી સ્થાનક વિશની સેવા મક “terષવાદને સંરે તુ:વિતા ઘતા. सत्त्वाः परिनमन्त्युद्यैः सत्यस्मिन्धर्मतेजसि ॥ अहमेतानतः कच्छाद्यथायोगं कथंचन । ૩નોત્તરથામતિ રજિસમવિતા –ઈત્યાદિ.” યોગબિન્દુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy