SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. તીર્થકર : “તીર્થધાન્યઃ પદ વ્યાખ્યાન તીર્થંકર પદનું પ્રયોજનઃ આગમધાર્મિકોને નિરાસ– "एवमादिकरा अपि कैवल्यावाप्त्यनन्तरापवर्गवादिभिरागमधाम्मिकैरतीर्थकरा एवेष्यन्ते, 'अकृत्स्नकर्मक्षये कैवल्याभावा'दिति वचनात्, तन्निरासेनैषां तीर्थकरत्वप्रतिपादनायाह-५१ ‘તીથમ્યઃ” તિા. અર્થ એમ આદિકરે પણ કેવલ્યપ્રાપ્તિ અનંતર અપવર્ગવાદી એવા આગમધામિકેથી અતીથ કરે જ માનવામાં આવે છે,–“અકૃત્ન કર્મક્ષયે કેવલ્ય અભાવને લીધે– એ વચનથી–તેના નિરાસથી એઓના તીર્થકરપણાના પ્રતિપાદનાથે કહ્યું “તીર્થકરને વિવેચન ચકી ધરમ તીરથ તણે, તીરથ ફળ તત્ત સાર રે, તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે.”—શ્રી આનંદઘનજી એમ આદિકરે કહ્યા, તે પણ કેવલ્યપ્રાપ્તિ પછી તરત જ મોક્ષ માનનારા આગમધામિકેથી અતીર્થકરે જ માનવામાં આવે છે. આગમ જ જેને મન પ્રધાન છે એવા આ આગમધામિન કેથી અતીર્થકરે જ માનવામાં આવે છે. આગમ જ જેને મન પ્રધાન છે એવા આ “આગમધામિ કે’–વેદવાદીઓ ધર્મ–અધર્મ આદિ અતીન્દ્રિય અર્થમાં આગમને જ પ્રમાણ માને છે, પણ પ્રત્યક્ષાદિને પ્રમાણ માનતા નથી. કારણ કે તેઓના વચન પ્રમાણે “અતીન્દ્રિય અર્થોને સાક્ષાત્ દષ્ટા છે નહિં, નિત્ય એવા વચનથી જ જે દેખે છે તે દેખે છે.” આ આગમધામિ કેની માન્યતા પ્રમાણે “ નર્મથે વૈવસ્થામાથાત” સમસ્ત કર્મને ક્ષય થયા વિના કૈવલ્ય ન હોય, અને કૈવલ્યપ્રાપ્તિ થઈ કે તરતજ મોક્ષપ્રાપ્તિ હય, એટલે તીર્થ સ્થાપવારૂપ તીર્થંકરપણાને અવકાશ જ ક્યાં રહ્યો ? આ આગમધામિકેની માન્યતાના નિરાસ અર્થે અત્રે “તિરથયTri'તીર્થસ્થ:–તીર્થકરોને એ વિશેષ પદ મૂક્યું છે. ન્નિ -આજમષામ:આગમધામથી; આગમપ્રધાન ધામિકા–વેદવાદીઓ, તેઓથી: કારણ કે તેઓ ધર્મ-અધર્મ આદિક અતીન્દ્રિય અર્થમાં આગમને જ પ્રમાણુ માને છે નહિં કે પ્રત્યક્ષાદિકને પણ. જે તેઓએ કહ્યું છે— "अतीन्द्रियाणामर्थानां साक्षादृदृष्टा न विद्यते । वचनेन हि नित्येन यः पश्यति स पश्यति ॥" ( અર્થાત) અતીન્દ્રિય અર્થોને સાક્ષાત દૃષ્ટ વિદ્યમાન નથી; નિત્ય એવા વચનથી જ જે દેખે છે તે દેખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy