SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ આદિકર" સુત્રનું પ્રયોજન : મૌલિક સોનું નિરાકરણ ૧૦૯ વિવેચન ઈવિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે રે દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે રે.” –શ્રી આનંદઘનજી આમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ સમગ્ર એવા એશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન એ છએ પ્રકારનું આ સમગ્ર–સંપૂર્ણ “ભગ” એવંભૂત-એવા પ્રકારની તઘારૂપ દશાવાળું જેને વિદ્યમાન છે, તે ભગવત છે; તે ભગવતેને નમસ્કાર હે ! એમ સર્વત્ર–સર્વ સૂત્રપદમાં નમસ્કાર કિયા જવા એગ્ય છે. જેમકે–ત્તમ માળ, नमो तित्थयराण, नमो सयंसंबुद्धाणं, नमो अभयदयाणं, नमो धम्मदयाणं त्या प्रारे આ પ્રણિપાતસૂત્ર દંડકના પ્રત્યેક પદની સાથે નમસ્કાર જોડવા યોગ્ય છે. તેથી “પર્વમૂતા પૂર્વ ક્ષિાવતાં તોતડ્યા–એવંભૂતો જ એવા પ્રકારની અહંત ભગવસ્વરૂપ જેની તથારૂપ પરમ આત્મદશા પ્રગટ છે, એવા અહંત ભગવંતે જ તવાઈ હેઈ, જોઈ વિચારી વર્તનારા પ્રેક્ષાવતને તેંતવ્ય-સ્તુતિ કરવા ચગ્ય છે. માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તે તણો હેતુ પ્રભુ તુહી સાફ દેવચંદ્ર સ્તવ્ય મુનિગણે અનુભવ્ય, તત્વભકતે ભવિક સકલ રાચો.” – તવરગી મહામુનિ શ્રી દેવચંદ્રજી | | તિ સ્તોતથaw # ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy