SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ લલિત વિસ્તરા : (૨) “અવશ્ય: પદ વ્યાખ્યાન સંયમના વેગે વીર્ય તે, તમે કીધે પંડિત દક્ષ રે, સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રમ્યા નિજ લક્ષ રે...મન મેહ્યું. અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાય રે સ્થિર એક તત્વતા વરતતે, તે ક્ષાયિક શક્તિ સમાય રે.” શ્રી દેવચંદ્રજી આમ સંયમના યેગે જેણે અપૂર્વ આત્મવીર્ય સંચય કર્યો, એવા આ ભગવંતોએ એકરાત્રિની આદિ મહા દુષ્કર પ્રતિમાઓની અનન્ય સાધનામાં અપૂર્વ પ્રયત્ન–આત્મપુરુષાર્થ દાખ હેાય એમાં આશ્ચર્ય શું? તેમજ અપૂર્વ આત્મપરાક્રમરૂપ અપૂર્વકરણથી ક્ષાયોપથમિક ધર્મોને સંન્યાસરૂપ (ત્યાગરૂ૫) ધર્મસંન્યાસ સામર્થ્યયોગની શ્રેણીએ ચઢી જેણે “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવ્યું, એવા આ ભગવંતોએ આયુપ્રત કર્મોના સમી. કરણાર્થે કેવલિસમુદ્યામાં પણ અનન્ય પ્રયત્નવિશેષરૂપ અપૂર્વ આત્મવીર્ય દાખવ્યું હોય એમાં આશ્ચર્ય શું? અને આ સમુઘાતના ફળરૂપ શિલેશીકરણમાં મન-વચન-કાયાના યોગના સંન્યાસરૂપ યોગસંન્યાસ સામયોગ અર્થાત્ પરમ અયોગ યોગ સાધી, શિલેશમેરુ જેવી નિષ્પકંપ અડેલ આત્મસ્થિરતારૂપ પરમ યોગારૂઢ દશા પામવામાં પણ આ ભગવતેએ પરમ આત્મવીર્યને પરમ અદ્દભુત ચમત્કાર દાખવ્યો હોય એમાં પણ આશ્ચર્ય શું? વીર્ય ક્ષાયિક બલે ચપળતા ગની, રોધી ચેતન કર્યો શુચિ અલેશી; ભાવ શિલેશીમેં પરમ અક્રિય થઈ, ક્ષય કરી ચાર તનુ કર્મ શેષી.” શ્રીદેવચંદ્રજી ઉત્કૃષ્ટ વીરજ નિવેશ, ગકિયા નવિ પેસે રે, ગતણી પ્રવતા શિલેશે, આતમશક્તિ ન બેસે છે. વીરજી” શ્રી આનંદઘનજી એવંભૂત “ભગ” જેઓને છે તે ભગવત, તેઓને નમસ્કાર–એમ અપૂર્વ ભક્તિભાવ દાખવે છે– १९अयमेवभूतो भगो विद्यते येषां ते भगवन्तः, तेभ्यो भगवद्भ्यो नमोऽस्त्विति । एवं सर्वत्र क्रिया योजनीया। | | તિ (નો) મraખ્ય : ૨ तदेवंभूता एव प्रेक्षावतां स्तोतव्या इति स्तोतव्यसम्पत् ॥ १॥३४ અર્થ –આ એવંભૂત ભગ વિદ્યમાન છે જેઓને તે ભગવંતે. તે ભગવાને ‘જsz’ નમસ્કાર હો ! એમ સર્વ કિયા જવા યોગ્ય છે. ઈતિ નમ: ભગવતોને ૨ તેથી એવંભૂ જ પ્રેક્ષાવતોને સ્તોતવ્ય (સ્તુતિ કરવા યોગ્ય) છે. / ઈતિ સ્તોતવ્યસંપત ૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy