________________
રૂપસ્વરૂપ ભગ: યશરૂ૫ ભગ
૧૦૩ | સર્વે દેવતાઓ સાથે મળીને પિતાની સુંદર રૂપ નિર્માણ કરવાની સમસ્ત શક્તિથી જે અંગૂઠા પ્રમાણ રૂપ વિહેં–વિશિષ્ટ નિર્માણ કરે, તો પણ તે જિન ભગવંતના પગના અંગૂઠાની પાસે, અંગાર (કેલસા) જેમ ન શેભે, અર્થાત્ સર્વ દેએ નિર્માણ કરેલું પરમ સુંદર કલામય રૂપ પણ ભગવંતને પાદાંગુષ્ટ પાસે કેલસા જેવું લાગે એ પ્રસિદ્ધ દિષ્ટાંત પરથી આ ભગવંતનું રૂપ કેવું અતિશયવંત હશે તે સ્વયં સિદ્ધ થાય છે. આ અંગે શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે–
“सव्वसुरा जइ रुवं अंगुठ्ठपमाणयं विउव्विज्जा। farmઅંગુઠ્ઠું ; ન ના તં હિંસા –કી આવશ્યક સૂત્ર, પ૬૯
અનુત્તર વિમાનના દેવ કરતાં પણ આ ભગવંતનું રૂપ અનંતગણું અભિરામ–પરમ સુંદર હોય છે, એ ઉપરથી પણ આ ભગવંતનું રૂપ કેવું અનુપમ હશે તેને ખ્યાલ આવે છે. આમ અનુપમ રૂપસ્વરૂપ “ભગ’થી પણ આ “ભગવંત” હોય છે.
રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરૂં, ઠંડી ચપળ સ્વભાવ ઠર્યું મન માહરૂં.”—શ્રી રૂપવિજયજી
ભગવંતનું શાશ્વત યશરૂપ ભગ સંગીત કરે છે– १५यशस्तु रागद्वेषपरीपहोपसर्गपराक्रसमुत्थ त्रैलोक्यानन्दकार्याकालप्रतिष्ठं। ४०
"અર્થી—યશ તે રાગ-દ્વેષપરીષહ-ઉપસર્ગમાં પરાક્રમથી સમુથ, આનંદકારી અને આકાલપ્રતિષ્ઠ એ.
વિવેચન “નિર્મળ ગુણ મણિ રહણભૂધરા, મુનિજન માનસ હિંસક ધન્ય તે નગરી રે ધન્ય વેળા ઘડી, માતપિતા કુલવંશ જિનેશર!”
–શ્રી આનંદઘનજી જગમાં જેમ પ્રતિપક્ષી શત્રુને જીતવામાં દાખલ પરાક્રમથી યશ ઊઠે છે, તેમ આ ભગવંતને યશ પણ રાગ-દ્વેષ શત્રુને અને પરીષહ-ઉપસર્ગને જીતવામાં તેમણે દાખવેલ અભુત પરાક્રમથી ઊડ્યો છે.–ચારતુ રાષvasavપત્રમણમુલ્યું. અર્થાત્ આખા જગને પાદાકાત કરનારા રાગ-દ્વેષ મહાશત્રુને આ ભગવંતે સર્વદાને માટે સર્વથા સંહાર કરી નાખ્યો અને બીજાઓ જેનું નામ સાંભળતાં પણ કંપાયમાન થાય એવી ઘેર પરીષહ-ઉપસર્ગની સેનાથી પણ આ ભગવંતે, મેરુની જેમ નિપ્રકંપ રહી, આત્મસ્વરૂપ સ્થિરતાથી લેશ પણ ચલાયમાન થયા નહિં–આવા અદ્ભુત આત્મપરાક્રમથી આ ભગવંતને ચંદ્રકિરણ સમે ઉજજવલ મહાયશ ઉલ્લ.
જગતમાં બાહ્ય શત્રુસંહારમાં દાખવેલ પરાક્રમથી ઊઠેલ યશ મહાહિંસાદિથી મલિન કલંકિત હાઈ કાંઈ સર્વલેકવ્યાપી હોતો નથી, ને સર્વ લેકને આનંદ ઉપજાવતે નથી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org