SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ભગ’ શબ્દને ષવિધ પ્રયોગ : સમગ્ર એશ્વર્યરૂપ ભગ ૧૦૧ એટલે “ભાવઉપકારકપણુએ કરીને ભાવઅહંના સંપરિગ્રહાથે –સમ્યક્ પરિગ્રહણ અથે અત્રે “મમવઃ '—“ભગવંતોને” એ વિશિષ્ટ પદ મૂક્યું. “ભગ ' શબ્દનો અર્થ અને તેને પવિધ પ્રયોગ નિદેશે છે– १२तत्र भगः-समग्रैश्वर्यादिलक्षणः । उक्तं च શ્વર્યા રાય, પદ્મ ચાર: નિ: धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भगइतीङ्गाना ॥" २७ અર્થ–માં ભગ તે સમગ્ર એશ્વર્યાદિ લક્ષણવાળે. અને કહ્યું છે કે –“સમગ્ર એવા ઐશ્વર્યની, રૂપની, યશની, શ્રીની, ધર્મની અને પ્રયત્નની-એમ છની ‘ભગ’ એવી સંજ્ઞા છે. ૩૭ વિવેચન “સે ઈશ્વર દેવ, જિણે ઈશ્વરતા હે નિજ અદભુત વરી; તિરોભાવની શક્તિ, આવિર્ભાવે, હે સહુ પ્રગટ કરી.” -શ્રીદેવચંદ્રજી આ “ભગવંત એ પદમાં “ભગ એ શબ્દ સમગ્ર ઐશ્વર્ય આદિ લક્ષણવાળે છે. સમગ્ર એવા ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને એ છના સંબંધમાં “ભગ” એવી યથાર્થ સંજ્ઞા પ્રત્યે જાય છે. આત્માનું અનંત જ્ઞાનાદિ ઐશ્વર્ય જે કર્મઆવરણથી તિરોભાવને પામેલું હતું, તે જેણે અપૂર્વ આત્મપરાક્રમથી કર્મઆવરણનું વિદારણ કરી આવિર્ભાવ પમાડયું, અને આમ સર્વ વિભાવના પરિત્યાગથી આત્માની સ્વભાવભૂત સકલ શક્તિ પ્રગટ કરી જે સહજાન્મસ્વરૂપ સ્વામીએ અનંત સ્વરૂપ સંપત્તિનું સ્વામીપણું-ઈશ્વરપણું પ્રાપ્ત કર્યું, તે જ ખરેખર ઈશ્વર છે, ને તે જ ભગવંત છે. ભગવંતનું સમગ્ર ઐશ્વર્યરૂપ ભગ વર્ણવે છે– १३समग्रं चैश्चर्य---भक्तिनम्रतया त्रिदशपतिभिः शुभानुबन्धिमहाप्रातिहार्यकरण लक्षणं । ३८ ૧૩અર્થ –અને સમગ્ર એશ્વર્ય–ભક્તિનમ્રતાથી ત્રિદશપતિઓથી (ઈકોથી) શુભાનુબંધિ મહાપ્રાતિહાર્યકરણ લક્ષણવાળું. ૩૮ વિવેચન શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ; આજ હે રાજે રે ઠકુરાઈ તુજ પદ તણીજી.-શ્રી વિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy