________________
પ્રાતિજ જ્ઞાન અરુણોદય સમું
૧૧અ –શંકા—આ “પ્રતિભ જ્ઞાન સંગત” એમ કહ્યું, તે આ પ્રતિભ તે શું વાય ? આ અસત છે,–મતિ આદિ પંચકના અતિરેકથી આનું અશ્રવણ છે માટે.
(સમાધાન) કહેવામાં આવે છે–ચતુર ાન પ્રકના ઉત્તરકાલે હેનારૂં એવું તે કેવલ જ્ઞાનથી નીચે હેઈ, ઉદય વેળાયે સૂર્યના આલેક સમું છે, એટલા માટે મતિ આદિ પંચકની અતિરેકથી આનું શ્રવણ નથી. અને આ (જ્ઞાન) છે,–અધિકત્વ અવસ્થાની ઉપપત્તિને લીધે. એનો વિશેષ જ પ્રતિભ છે. એટલે વિસ્તરથી સર્યું !
વિવેચન
“ચોગન્નાઈજ્ઞનિત; તુ ગતિમતિઃ | સંઘ વિનારિષ્ણાં, વઢવૃત્ત પૃથ !”—શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મપનિષદુ
અત્રે કઈ શંકા કરે કે –આ સામગ “પ્રાતિજ્ઞાનસંગત” એમ કહ્યું, તે આ છઠ્ઠ જ્ઞાન–પ્રતિભ જ્ઞાન વળી ક્યાંથી કહ્યું? તે તો ઘટે નહિં, એટલે આ અસત છે, કારણ કે જ્ઞાન તો મતિ આદિ પંચ પ્રકારના જ છે, તેનાથી જૂદું એવું આ જ્ઞાન તે સાંભળ્યું નથી.
એ શંકાનું અત્ર સમાધાન કર્યું છે કે—મતિ-કૃત-અવધિ ને મન:પર્યવ એ ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરકાળે હેનારું એવું આ પ્રાતિજ્ઞાન કેવલજ્ઞાનથી નીચે–હેઠની ભૂમિકામાં હોય છે. એટલે કે “ઉદયવેળાયે સૂર્યના આલેક સમું” અર્થાત્ અરુણોદય સમું છે. જેમ અરુણોદય રાત-દિવસથી જૂદ નથી, તેમ જ તે બેમાંથી એક પણ નથી; તેમ આ પ્રાતિજ જ્ઞાન શુત-કેવલની વચ્ચેની સંધિનું જ્ઞાન છે, તે તે બેથી જૂદું પણ નથી, તેમ જ તે બેમાંથી એક પણ નથી. એટલા માટે મતિ આદિ પંચકથી જૂદું એનું શ્રવણ થતું નથી. અને આ અસતું નથી, પણ સત્ છે, અધિકત્વની ઉપપત્તિને લીધે, અર્થાત્ તે ચતુરજ્ઞાનપ્રકર્ષથી અધિક પણાની–વિશિષ્ટપણાની ઉપપત્તિ-ઘટમાનતા છે, અને “એને વિશેષ જ પ્રતિભ છે, એટલે સરું વિસ્તરે !
| | ત નમોક્યા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org