SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સંન્યાસગ : અયોગ પરમાગ આકારે પૂરી દેવામાં આવે છે, અને તે તે કર્મપ્રદેશને સ્પર્શી કેવલી શીઘ ભોગવી લઈ ખેરવી નાંખવામાં આવે છે, અને પછી તે આત્મસમુદઘાત પ્રદેશને ઉલટા કેમે ઉપસંહાર કરાય છે. આ બધે વિધિ માત્ર આઠ અને શૈલેશીકરણ સમયમાં પુરે થાય છે! આવું પરમ અદ્ભુત અચિંત્ય સામર્થ્ય આ પરમ સમર્થયોગી અત્ર વ્યક્ત કરે છે !! અને આ આયોજ્યકરણ ને સમુદ્દઘાતનું ફળ-પરિણામ શેલેશીકરણ છે, એટલે કે તે પછી તરતમાં શેલેશીકરણ પ્રાપ્ત થાય છે. તેમાં મનવચન-કાયાના યોગને સર્વથા નિરોધ કરી, આ પરમ સમર્થ યોગી ચોથું શુકલધ્યાન ધ્યાવત સતે, શેલેશ–મેરુ પર્વત જેવી નિપ્રકંપ અડેલ અવસ્થાને પ્રાપ્ત થાય છે, અથવા સર્વ સંવરરૂપ–સમાધાનરૂપ જે શીલ, તેને ઈશ બને છે. આમ આ સ્વરૂપગુપ્તપરમ યોગીની શિલેશ–મેરુ જેવી નિષ્કપ યોગનિરોધરૂપ અવસ્થા તે શશીકરણ; અથવા પરમ આત્મસમાધિ પામેલા આ શીલેશ યોગીશ્વરની અવસ્થા તે શેલેશીકરણ. આ શૈલેશી અવસ્થા, પાંચ હસ્વ અક્ષર (અ, ઈ ઉં, ૪, ૧) ઉચ્ચારાય તેટલે કાળ રહે છે, અને તેના છેલ્લા સમય પછી તરત જ આ પરમ આયેગી યેગી ઊર્ધ્વગમન કરી સિદ્ધપદમાં બિરાજે છે. મન-વચન-કાયા ને કમની વર્ગણ, છૂટે જહાં સકળ પુગલ સંબંધ છે; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ જે....અપૂર્વ. –શ્રીમદ્ રાજચંદ્રજી યોગસંન્યાસ યોગઃ અયોગ પરમ ગ– अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः। मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥९॥ इत्यादि ३३ | (ચોળદિપુર-રૂ-૨૨) એથી અગ યોગમાં, યોગ કહ્યો પરરૂપ; મેક્ષ સાથ યોજન થકી, સર્વસંન્યાસ સ્વરૂપ, અર્થ:–એટલા માટે તે જે “અગ' છે, તેને વેગમાં પરમ ગ કહ્યો છે, (કારણ કે) મેક્ષ સાથે તે જન-જોડાણ કરે છે, અને તે સર્વસંન્યાસ લક્ષણવાળા છે. f –સત –એટલા માટે જ, શૈલેશી અવસ્થામાં યોગસંન્યાસરૂપ કારણને લીધે. અયોગ, યોગનો અભાવ (મન-વચન-કાયાના યોગનો અભાવ), પાનાં-મિત્રા આદિ ગેની મળે, શું? તે કે ; પર:–પરમ ગ, પ્રધાન દેગ, ૩વાતા–કહ્યો છે. કેવી રીતે? તે માટે કહ્યું – મોક્ષનરમઘેન–મક્ષ સાથે જન-ભાવરૂપ હેતુથી, “જનના :'—જનને લીધે ગ, એમ સમજીને. આનું સ્વરૂપ કહે છે સર્વસંન્યાસક્ષ–સર્વસંન્યાસલક્ષણવાળે, ધર્મસંન્યાસ ને અધર્મસંન્યાસ કરતાં પણ અત્ર પરિદ્ધિના ભાવને લીધે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy