SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા અપૂર્વકરણમાં “તાત્વિક ધર્મસંન્યાસવેગ અર્થ–બીજા અપૂર્વકરણમાં તાવિક એ પ્રથમ ગ–ધર્મસંન્યાસયોગ હોય, અને આયેાજ્યકરણથી આગળમાં બીજે – સંન્યાસ લેગ હેય, એમ તેના જ્ઞાતાઓ–જાણકારો કહે છે. વિવેચન અનુભવ સંગે રે પ્રભુ મલ્યા, સફળ ફળ્યાં સવિ કાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે રે, આનંદઘન મહારાજ...વીર” શ્રી આનંદઘનજી તે સામર્થ્યયોગના બે ભેદમાં-(૧) પ્રથમ પ્રકારને સામર્થ્યોગ-તાવિક એ ધર્મસંન્યાસ યોગ દ્વિતીય અપૂર્વકરણમાં હોય છે, (૨) બીજા પ્રકારનું સામર્થ્યોગયોગસંન્યાસ યોગ આયોજ્યકરણથી આગળમાં હોય છે. તેમાં પ્રથમ, ધર્મસંન્યાસ અને તે પણ તાત્વિક–પારમાર્થિક કેટિને ધર્મસંન્યાસ બીજા અપૂર્વકરણના સમયે પ્રગટે છે. અહીં “બીજા” અપૂર્વકરણમાં એમ જે કહ્યું છે તે સહેતુક છે. કારણ કે પહેલું અપૂર્વકરણ કે છે ગ્રંથિભેદનું કારણ બીજા' છે, તેમાં આ પ્રસ્તુત ધર્મસંન્યાસ હોઈ શકે નહિં, એટલા માટે અપૂર્વ કરણમાં બીજામાં એમ કહી તેને અપવાદ સૂચવ્યું. આમ આ અપૂર્વ કરણ બે છેઃ (૧) ગ્રંથિભેદના કારણરૂપ, (૨) ક્ષપકશ્રેણી વેળાનું. જ્ઞિ –ffપૂર્વા –બીજા અપૂર્વ કરણમાં. ગ્રંથિભેદના કારણરૂપ પહેલા અપૂર્વ કરણના વ્યવછેદ-અપવાદ અર્થે બીજાનું ગ્રહણ કર્યું, કારણ કે પહેલા અપૂર્વે કરણ પ્રસ્તુત સામર્થયાગની અસિદ્ધિ હોય છે. “અપૂર્વકરણ” એ તે શુભ એવો અપૂર્વ પરિણામ કહેવાય છે, કે જે અનાદિ સંસારમાં પણ તે તે ધર્મસ્થાનેમ વર્તતા જીવને તેવા પ્રકારે પૂર્વે ઉપ હોતો નથી, અને જેનું ફલ ગ્રંથિભેદ આદિ છે. તેમાં—આ પ્રથમ અપૂર્વકરણમાં ગ્રંથિભેદ તે ફલ છે, અને આ ગ્રંથિભેદનું ફલ સમ્યગુદર્શન છે. અને સમ્યગદર્શન છે તે પ્રથમ આદિ લિંગ-ચિહ્નવાળો આત્મપરિણામ છે. કહ્યું છે કે – રામર્તનિર્ધાનુપાતિવામિળ્યશિક્ષi તરવાર્થથાનં સચનમ્ ” પ્રથમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિથની અભિવ્યક્તિ (પ્રગટગણું) એ જેનું લક્ષણ છે, એવું તત્વાર્થ પ્રહાન તે સમ્યગદર્શન છે. યથાપ્રાધાન્ય–પ્રધાનપણું પ્રમાણે આ ઉપન્યાસ (અનુક્રમે ગોઠવણી) છે અને લાભ પશ્રાનુપૂવથી છે એમ સમયવિદો-શાસ્ત્રો કહે છે. અને આ બીજું અપૂર્વકરણ–કે જે તેવા પ્રકારની કર્મસ્થિતિમાંથી તેવા સંખેય સાગરોપમ વ્યતીત થયે હોય છે,–તે બીજા અપૂર્વકરણમાં શું ? તે કે–પ્રથમતાત્વિો મત-પ્રથમ એટલે ધર્મસંન્યાસ સંનિત સામર્થગ તાત્વિક–પારમાર્થિક એવો હોય,-ક્ષપકશ્રેણિત યોગીને લાયોપશમિક સતિઆદિ ધર્મોની નિવૃત્તિને લીધે. એટલા માટે આ આમ ઉપન્યાસ-રજૂઆત છે. અતાવિક તો પ્રવજ્યા કાળે પણ સાવધ પ્રવૃત્તિલક્ષણ ધર્મસંન્યાસ યોગ હોય છે,–પ્રત્રજ્યાના જ્ઞાનગપ્રતિપત્તિરૂપપણાને લીધે. સવારનાચ્ચે–આજ કારણથી આગળમાં. કેવલાભાગથી અચિત્યવીર્યપણુએ કરીને સોકસ-આછો, તેવા પ્રકારે તત્કાલ ખપાવી દેવાય એમ ભપ્રગ્રાહી કમની તથાપ્રકારના અવસ્થાન ભાવે કૃતિ,–તે આયોજ્યકરણ છે,–શૈલેશ અવસ્થામાં આના ભાવને લીધે. તેથી આ જ્યકરણથી ઊર્વ (આગળમાં) દ્વિતીય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy