SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સામગના ભેદ : ધર્મસંન્યાસાગ, પિગસંન્યાસાગ અર્થ:–અને કારણ કે એ એમ નથી, તેટલા માટે પ્રતિભ જ્ઞાનથી સંગત એ સામથ્થગ અવાગ્ય-ન કહી શકાય એવું છે, કે જે સર્વાપણુ વગેરેના સાધનરૂપ છે. વિવેચન અહો ! ચતુરાઈ સે અનુભવ મિત્તની, અહો ! તસ પ્રીત પ્રતીત; અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્ર શું રીત...વીર.” શ્રી આનંદઘનજી અગીપણાનું પક્ષ જ્ઞાન શાસ્ત્રથી થાય છે, પણ કેઈ તેથી કરીને સાક્ષાત અગીપણું-દેહ રહિત મુક્ત અવસ્થા પામી, સિદ્ધિપદને પ્રાપ્ત થતે દીઠે કે સાંભળે નથી, એટલે કે શાસથી જ કેઈ મુક્તિ પામે એમ બનતું દેખાતું નથી. અને આમ છે એટલા માટે જ સામર્થ્યોગ જે છે તે અવાય છે. શાસ્ત્રવાને અગોચર છે; આત્માનુભવગોચર છે. એટલે જ આ સામગ તેના યોગીને સ્વસંવેદન સિદ્ધ, આત્માનુભવગમ્ય કહ્યો છે. આ યોગ એટલે ક્ષપકશ્રેણિગત ગીને ધર્મવ્યાપાર જ છે અર્થાત્ ક્ષપકશ્રેણી જેણે આરંભેલી છે એવા સમર્થ ભેગીને શુદ્ધ આત્મસ્વભાવરૂપ ધર્મમાં વર્તનારૂપ જે ધર્મવ્યાપાર છે, તેનું નામ જ સામર્થયેગ છે. એમાં આત્માનુભવનું– સ્વસંવેદનજ્ઞાનનું પ્રધાનપણું હોય છે, એટલે જ એને સામર્થ્યવેગ કહેલ છે. આ આ સામર્થ્યવેગ “પ્રાતિજ જ્ઞાન’થી સંગત-સંયુક્ત હોય છે, અને તે સર્વજ્ઞપણ આદિના સાધનરૂપ–કારણરૂપ થાય છે. જેમાં પ્રતિભા–અસાધારણ આત્માનુભવને પ્રકાશ ઝળકે છે, ચમકે છે, એવું પ્રતિભાસંપન્ન જ્ઞાન તે પ્રાતિજ્ઞાન. એને માર્ગાનુસારી પ્રકૃણ “ઊહ” (અનન્ય તત્વચિંતન) નામનું જ્ઞાન પણ કહે છે. આ પ્રાતિજ્ઞાનરૂપ મહાતેજસ્વી પ્રદીપના (Search Light) પ્રકાશથી આગળ માર્ગ સ્વયં પ્રકાશમાન દેખાય છે, ઝળહળી રહે છે, એટલે સામર્થ્ય યેગી પ્રગટ માર્ગ દેખતે દેખતો આગળ ધપે છે. અને આમ પ્રતિભજ્ઞાનથી યુક્ત એવા સામર્થ્યગથી ક્ષપકશ્રેણી પર ચઢત ચઢતે આ ભેગી તે શ્રેણીના અંતે કેવલજ્ઞાન પામે છે, ને કેવલજ્ઞાન ભાનુને ઉદય થતાં તે સર્વજ્ઞ સર્વદશી બને છે, અને પછી આ છેલ્લા દેહનું આયુષ્ય પૂર્ણ થયે તે અગી કેવલી–સિદ્ધ થાય છે, “દૈહિક પાત્ર મટી જાય છે.” vf – ર વૈત -અને આ-હમણુ જ જે ઉપર કહ્યું તે એમ નથી, કારણ કે શાસ્ત્ર થકી અગિકેવલિપણાને બંધ થયે પણ, સિદ્ધિની અસિદ્ધિ છે (સિદ્ધિ પ્રાપ્ત થતી નથી). અને આમ છે તેટલા માટે-ઘાનિસાનનત.--ઝાતિભતાનથી સંગત, માર્ગોનસારી પ્રકષ્ટ ઊહ” નામના નાનથી યક્ત. ? તે કે સામાનઃ-સામર્થ્યપ્રધાન તે સામર્થગ. એટલે પ્રક્રમથી–ચાલુ વિષયમાં ક્ષપકશ્રેણિતગત ધર્મવ્યાપાર જ રહ્યો છે. આ વાદત્તિ અવાચ્ય છે, કહી શકાય એ નથી - તેના યોગીને સ્વસંવેદનસિદ્ધ અર્થાત્ આત્માનુભવગમ્ય છે, સર્વજ્ઞાનિધનમૂ-સર્વ પણ આદિનું સાધન છે–અક્ષેપ કરીને (વગર વિલંબે ) આના થકી સર્વજ્ઞપણાની સિદ્ધિ હેય છે એટલા માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy