SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છાગનું સ્વરૂપ વિકથા વગેરે પ્રમાદને લીધે, તેને તે ધર્મવ્યાપાર વિકલ એટલે કે ખેડખાંપણવાળે– અસંપૂર્ણ છે. આમ ઈચ્છાયાગી પુરુષના મુખ્ય લક્ષણ આ છે (૧) ધર્મ કરવાની ઈચ્છા, (૨) શ્રુતાઈ–બુતજ્ઞાનીપણું; (૩) સમ્યજ્ઞાનીપણું-સમ્યગૃષ્ટિપણું (૪) છતાં પ્રમાદજન્ય વિકલપણું ધર્મ કરવાની ઇચ્છા–પ્રથમ તે તે પુરુષ ધર્મકાર્ય કરવાની સાચેસાચી ખરેખરી નિર્દભ નિષ્કપટ અંતરંગ ઈચ્છાવાળો હવે જોઈએ. એટલે “મૂળ શુદ્ધ તે આત્મપદ” રૂપ શુદ્ધ ધર્મની–મેક્ષની પ્રાપ્તિ શિવાય બીજી ઈચ્છા જ્યાં મુમુક્ષુ આત્માથી જોગીજનને હોતી જ નથી, એ ઈચ્છાગ એ જ વેગનું મંગલાચરણ છે, એગનું પ્રથમ પગથિયું છે, યોગનું પ્રવેશદ્વાર છે. શ્રુતજ્ઞાન–બીજું, તેનામાં શ્રુતજ્ઞાન હોવું જોઈએ. સદ્દગુરુમુખે કે સ@ાસમુખે તેણે શ્રુતનું–અર્થનું શ્રવણ કરેલું હોવું જોઈએ, તેને આગમનું જાણપણું હોવું જોઈએ. સમ્યગ્દષ્ટિ-જ્ઞાનીપણું–શાસજ્ઞાન હોય, સર્વ આગમ જાણૉ હોય, છતાં કદાચને અજ્ઞાની પણ હોય; એટલા માટે ઈચ્છાગી “જ્ઞાની” હોવું જોઈએ એવું ખાસ વિશેષણ મૂક્યું. ઈચ્છાગી સમ્યગદષ્ટિ પુરૂષ હોય, સમ્યગદર્શનને પ્રાપ્ત થએલ આત્મજ્ઞાની હોય, સમ્યગદર્શન વિનાનું બધુંય જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે, કારણકે શાસ્ત્રસમુદ્રને પાર પામીને વિદ્વાન-વિબુધ થયે હય, પણ અનુષ્ઠાન કરવા ગ્ય એવું આરાધ્ય ઈષ્ટ તત્વ ન જાણ્યું હોય, તો તે અજ્ઞાની જ કહેવાય. જે હેય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણે નહિ, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશેષ, જીવ કરવા નિમળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે.”– શ્રીમદ રાજચંદ્રજી. પ્રમાદજન્ય વિક્લતા આમ આ ઈચ્છાયેગી સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞને દર્શન તે દૂર થયે છે, પણ ચારિત્રમેહની હજુ સંભાવના છે, એટલે હજુ તેને તેની સંપૂર્ણ અવિકલ આત્મસ્થિતિ હતી નથી, અખંડ આત્માનુચરણરૂપ ચારિત્ર હેતું નથી. કારણકે પ્રમાદને સદ્ભાવ હેવાથી આત્મસ્વરૂપથી પ્રમત્ત-ચુત થઈ જવાય છે, વિકથા વગેરે પ્રમાદના પ્રસંગથી તેના ચારિત્રભાવમાં વિકલપણું-ખામી આવી જાય છે, અને તેથી જ તેને વેગ-ધર્મવ્યાપાર વિકલ-ખામીવાળે હેઈ, જ્ઞાનાચાર વગેરેના કાળ-વિનય વગેરે પ્રકારોમાં અતિચાર-દેષથી તેની સ્કૂલના થાય છે. આ પ્રમાદની ઉત્તરોત્તર ન્યૂનતા (ઓછાશ) પ્રમાણે આ ઈચછાગી સમષ્ટિ આત્મસના ત્રણ વિભાગ પડે છેઃ (૧) અવિરતિ સમ્યગ્દષ્ટિ, (૨) દેશવિરતિ સમ્યગ્દષ્ટિ (ભાવશ્રાવક), સર્વવિરતિ સમ્યગ્દષ્ટિ (ભાવસાધુ.) આમ સક્ષેપે આ ઈછોગનું લક્ષણ છે. આ પરમ રસપ્રદ બેધપ્રદ ઈચ્છાચાગશાસ્ત્રયોગ-સામર્થ્યયોગનું સવિસ્તર સ્વરૂપ આ વિવેચકે રચેલી તે યોગદષ્ટિ સમુચ્ચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy