SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છાયાગ-શાસ્રયોગ-સામર્થ્ય યોગનું સ્વરૂપ ઇચ્છાયાગ—શાસ્રયોગ–સામર્થ્ય યોગનુ સ્વરૂપ ઇચ્છાયાગ – શાસ્ત્રયાગ– સામર્થ્ય ચાગ શું છે તેનું સામાન્ય સૂચન કરે છે. अथ क एते इच्छायोगादय : ? उच्यते-अमी रवलु न्यायतन्त्रसिद्धा इच्छादिप्रधानाः क्रियया विकलाविकलाधिका३२ स्तत्त्वधर्मव्यापारा: । અર્થ : હવે આ ઇચ્છાયાગાદિ કયા છે ? કહેવામાં આવે છે—આ નિશ્ચયથી ન્યાયતંત્રસિદ્ધ એવા ઇચ્છાપ્રિધાન, (અને) ક્રિયાથી વિકલ–અવિલ-અધિક એવા તત્ત્વધર્મ વ્યાપારો છે. ३२ વિવેચન ઈચ્છારગી શ્રુતાસંગી, સામર્થ્ય યોગ શ્રૃંગને; પામી શ્રીમદ્ હરિભદ્ર, પામે મેાક્ષ અસ ંગને.શ્રીચાગષ્ટિ લશ ૮૩ ( ડૉ. ભગવાનદાસ કૃત) ત્યારે જિજ્ઞાસુને જિજ્ઞાસા ઉપજે છે કે—અહા આચાર્યજી ! આ ઈચ્છાયોગાદિ તે વળી કયા ? તે કૃપા કરીને કહેા. એટલે આચાર્યજી કહે છે-અહા જિજ્ઞાસુ ! ધીરજ ધરીને સાંભળેા, કહીએ છીએ— આ ઈચ્છાયોગાગ્નિ ‘ન્યાયતન્ત્રસિદ્ધ' છે; સૂત્રથી આગમમાં કયાંય પણ શ્રવણ થતા નથી, તથાપિ તે ન્યાય તંત્રથી—યુક્તિઆગમથી સિદ્ધ—પ્રતિષ્ઠિત છે. આ ઈચ્છાયોગાગ્નિ છે તે ઇચ્છાતિપ્રધાન છે, ક્ચ્છાવિપ્રધાના:', અર્થાત્ ઈચ્છા જેમાં પ્રધાન છે તે ઈચ્છાયોગ, શાસ્ત્ર જેમાં પ્રધાન છે તે શાસ્ત્રયોગ, અને સામર્થ્ય જેમાં પ્રધાન છે તે સામર્થ્ય યોગ. આ ઈચ્છાયોગાદિ ક્રિયાથી વિકલ-અવિકલ-અધિક એવા તત્ત્વયમ વ્યાપારી છે.' ત્રિચવા વિવાહાવિજઙાધિવાસ્તવધર્મવ્યાપા:', અર્થાત્ યથાસૂત્ર અધ્યાત્મક્રિયાની અપેક્ષાએ ઈચ્છાયોગ છે તે વિકલ-ખાડખાંપણવાળા અસ'પૂર્ણ છે, શાસ્ત્રયોગ છે તે અવિકલ–ખાડખાંપણ વિનાના—સંપૂર્ણ છે, અને સામયોગ છે તે યથાસૂત્ર ક્રિયાથી પણ આગળ વધી જતા એવા અધિક છે. આમ આત્મપરિણતિરૂપ અધ્યાત્મક્રિયાથી અનુક્રમે વિકલઅવિકલ અને અધિક એવા આ ઈચ્છાયોગ શાસ્રયોગ અને સામર્થ્ય યોગ ઉત્તરાત્તર ચઢતી આત્મદશાવાળા તત્ત્વધર્મ વ્યાપારા તવષર્મવ્યાપળા: છે; સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે તત્ત્વધર્મ –પરમા ધમ-ભાવધમ છે તેના પ્રવૃત્તિરૂપ વ્યાપારા છે. ઈચ્છાયાગાદિનુ સામાન્ય સ્વરૂપ पज्जिका - न्यायतन्त्रसिद्धा :- -ન્યાયતન્ત્રસિદ્ધ. ન્યાય :—ન્યાય, યુક્તિ, ન્ન સ્વતન્ત્રમ્ તે જ તંત્ર, આગમ, તેન નિદ્રા:-તે વડે સિદ્ધ, પ્રતિષ્ઠિત છે,“સૂત્રથી સમયાં ચિત્ પણ તેના અશ્રવણુને લીધે. અને કહેરો ‘આગમશ્રોપત્તિÆ ઈત્યાદિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy