SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : (૧) “નમોખ્ય:' પદ વ્યાખ્યાન નિગમથાળ – જિનેને જિતભાને નમસ્કાર હે !'—એ છેલ્લા આલાપકમાં ગ્રંથકર્તા મહર્ષિ વિવરી બતાવશે. શેષ સુગમ છે. હવે આચાર્યજી હરિભદ્રજી અન્ય આચાર્યોના અભિપ્રાય આ સૂત્રની ઈચ્છાગમાં ઘટના કરે છે– अन्ये त्वाहु: 'नमोस्त्वहंदभ्यः' इत्यनेन प्रार्थनावचसा तत्त्वतो लोकोत्तरयानवतां तत्साधनं प्रथममिच्छायोगमाह, ततः शास्त्रसामर्थ्य योगभावात् । सामर्थ्ययोग श्वानन्तर्येण महाफलहेतुरिति योगाचार्याः ॥ ३१ અર્થ:–અને તે કહે છે – “નમોડર્ધન્ક:–“નમસ્કાર હે અહંને –એવા આ પ્રાર્થનાવચન વડે તત્વથી લેકર યાનવોને (લેકોત્તર માગે ગમન કરનારા તતસાધનરૂપ પ્રથમ ઇચ્છાયોગ કહ્યો છે, તેના થકી શાસ્ત્રાગ–સામર્થ્યોગને ભાવ છે માટે. અને સામર્થયાગ આનન્તર્યથી (અનન્તરપણે તરતજ) મહાફલહેતુ છે એમ ગાચાર્યો કહે છે. “પ્રણમે શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી; ત્રિભુવન જન આધાર, ભવનિતાર કરી.”—શ્રી દેવચંદ્રજી આમ “નમોડર ? એમાં રમતુ–નમસ્કાર છે એ પરથી સામાન્યથી ભાવનમસ્કાર કહ્યો છે, એમ પિતાને સ્વતન્ત્ર અભિપ્રાય પ્રતિપાદન કરી, હવે આચાર્ય શ્રી હરિભદ્રજી અને તે કહે છે જે સ્વાસુ એમ કહી વિવક્ષા વિવક્ષાવશે આ વશે બીજાઓને અભિપ્રાય પણ સેંધે છે; અર્થાત્ એ એકાંતે ભાવ નમસ્કારની એમ જ છે એમ નહિં, પણ આ પ્રકારે જેમ બીજાઓ કહે છે તેમ ઈચ્છાયોગમાં ઘટના વિવક્ષા વશે ઈચ્છાગ આદિમાં) પણ તે ભાવનમસ્કારની ઘટના કરી શકાય છે એમ આશય છે. બીજાઓના અભિપ્રાય પમાણે– નમસ્કાર હો અહં તેને એવા આ પ્રાર્થનાવચન વડે તરતઃ સ્ટોત્તરનવતા તત્વથી લોકેત્તર યાનવોને–પરમાર્થથી કેત્તર માગે ગમન કરનારાઓને તે લકત્તર માર્ગના સાધનરૂપ પ્રથમ એવી ઈચ્છાગ કહ્યો છે, કારણ કે તે ઈચ્છાગ થકી જ શાસ્ત્રોગ-સામર્થ્યોગને ભાવ હોય છે, અર્થાત સૌથી પ્રથમ ઇચ્છાગ પ્રાપ્ત હોય તે જ પછી અનુક્રમે શાસ્ત્રોગ-સામગની પ્રાપ્તિ હોય છે. અને આ જે સામગ છે, તે આનન્તર્યથી અનન્તરપણે તરતમાં જ મહાફલહેતુ–મોક્ષરૂપ મહાલને હેતુ છે, એમ યોગાચાર્યો વદે છે.– સામાશાનત્તા માતુતિ ચારા:. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy