________________
મિક્ષ એ જ ફળ : ગાવચક, ક્રિયાવચકલાવંચક અનુસંધાનવાળી જે વેગ-કિયા એક મેક્ષ ફળ પ્રત્યે લઈ જાય, તે જ અવંચક-નહિં ચૂકનારી હોવાથી સફળ છે, બાકી તે એક સ્વરૂપ લક્ષ્યને ચૂકીને કરવામાં આવતી યેગકિયા એક મેક્ષરૂપ સફળથી ચૂકાવનાર–વંચક હોવાથી અફળ છે, અથવા ચાર ગતિમાં રખડવારૂપ સંસારપ્રત્યયી અનેક ફળ આપનાર છે. આવા વંચક ગ, વંચક ક્રિયા ને વંચક ફલરૂપ અનંત સાધન સાધવામાં આ જીવે મણું રાખી નથી. પણ મૂર્તિમાન સસ્વરૂપ સત્યરુષના એગ વિના, “સંત ચરણ આશ્રય વિના સ્વરૂપને લક્ષ્ય નહિં થશે હોવાથી, તે સર્વ સાધને લક્ષ્ય વિનાના બાણની પેઠે, પરમાથે નિષ્ફળ ગયા છે; ઠગની જેમ જીવને ઠગનારા–વંચનારા “વંચક' બન્યા છે. તે તે સાધન સ્વરૂપે સાચા છતાં, જીવની ઊંધી સમજણને લીધે, અથવા મમત્વને લીધે અથવા દુષ્ટ અભિમાનને લીધે જીવને બંધન થઈ પડયા છે ! “સી સાધન બંધન થયા !” પણ સાચા સદ્ગુરુની સ્વરૂપઓળખાણુરૂપ અવંચક યુગથી સ્વરૂપને લક્ષ્ય પામી, તે સ્વરૂપની સાધક એવી સત્ અવચંક ગ–ક્રિયા કરે, ગાવંચક–કિયાવંચક કરે તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ એક મોક્ષ લક્ષ્ય પ્રત્યે લઈ જતા એક્ષપ્રત્યયી સાનુબંધ ફલની–ફલાવંચકની પ્રાપ્તિ થાય; સ્વરૂપ ઓળખી, સ્વરૂપ સાધે, તે સ્વરૂપ પામે.
“એક કહે સાધિયે વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લેચન ન દેખે, ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે—ધાર. “નિર્મળ સાધુ ભગતિ લહી સખી. વેગ અવંચક હોય રે સખી. કિરિયાવંચક તિમ સહી સખી. ફલ અવચંક જોય... રે સખી.”–શ્રી આનંદઘનજી.
સૌ સાધન બંધન થયા, રહ્યો ન કેઈ ઉપાય; સત સાધન સમજે નહિ, ત્યાં બંધન શું જાય ? ”—શ્રીમદ્ રાજચંદ્રજી.
અને આમ આ વંચક–અવંચકનું સ્વરૂપ જે સમસ્યા છે તે સાચા મુમુક્ષુ આત્માથી સંત જને, એકાંત સ્વરૂપલક્ષી સમસ્ત ગ-કિયાનું ફલ અવંચક હોય છે એમ જાણી,
જેમ બને તેમ આત્માને શુદ્ધ સ્વભાવધર્મ પ્રગટે એ રીતે માત્ર પર્યત ફલદાયિની શુદ્ધ આત્માર્થે જ સર્વ ધર્મ પ્રવૃત્તિ કરે છે, ને માત્ર એક મોક્ષ એક મેક્ષમાર્ગ. ફળને જ ઝંખે છે. બાકી ઈંદ્ર-ચકવર્તી આદિ પદવીરૂપ ફળને તે ક્રિયાનું જ નિષ્કામ સંતજને કદી ઈચ્છતા જ નથી, છતાં અચિંત્ય ચિંતામણિ માન્યપણું સમા ધર્મરત્નના પ્રભાવથી તે પ્રાપ્ત થવા કાંઈ દુર્લભ નથી.
ગરૂપ ધર્મરત્નની સિદ્ધિથી તેની આનુષંગિક પ્રાપ્તિ પણ હોય છે, પણ તે તે જારની પાછળ સાંઠા હોય જ તેના જેવી છે. સત પુરુષે કાંઈ તેવા
*"जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेर्सि परकंतं सफलं होइ सध्वसो ॥ जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । તુ તેf મ હ તથા ”—શ્રી સૂયગડાંગરત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org