________________
ધર્મ બીજમાંથી અંકરાદિ યાવત મોક્ષફલસિદ્ધિ
થાય છે –નહિ કે અશુદ્ધ. કારણ કે જે શાલિનું બીજ ન હોય તેમાંથી કેઈ કાળે શાલિને અંકુર ફૂટે નહિં અને શાલિબીજ હોય તેમાંથી શાલિને અંકુરો ફૂટયા વિના રહે નહિં; તેમ ધર્મબી જ ન હોય તેમાંથી મોક્ષસાધક યોગનો અંકુર ફુટે નહિં અને ધર્મબીજ હોય તેમાંથી યોગને અંકુર ફૂટયા વિના રહે નહિં. આ ધર્મબીજ
ગબીજ મોક્ષના અવધ્ય–અમોઘ કારણ છે. જેમ બીજમાંથી વૃક્ષ નીપજે ને કાળાંતરે ચોક્કસ ફળની પ્રાપ્તિ થાય, તેમ ચિત્તભૂમિમાં જે સત્ ધર્મબીજ-ગબીજ રોપાય છે, તે મોક્ષમાર્ગરૂપ વૃક્ષસ્વરૂપે વિકાસ પામી-ફાલી ફૂલી, મોક્ષરૂપ ચોક્કસ ફલ આપે જ છે. એક નાનું સરખું વડનું બીજ પણ યોગ્ય ભૂમિ-જલ વગેરેને વેગ પામી, કેવા વિશાલ વટવૃક્ષરૂપે ફાલે ફૂલે છે? એક નાની સરખી આંબાની ગોટલી વાવી હોય, તે પણ વખત જતાં કેવડા મોટા આમ્રવૃક્ષરૂપે પરિણમી મિષ્ટ આમ્રફળ આપે છે? તેમ આત્મક્ષેત્રમાં સપ્રશંસાદિરૂપ જે ધર્મબી પ્રહાય છે, તે યોગ્ય ભાવ-જલસિંચન વગેરે વડે અંકુરાદિ ભાવ પામી આગળ જતાં મફતમાં પરિણમી પરમ અમૃત ફળ ચક્કસ આપે જ છે. અને તેમાં ધર્મની ચિતા તે અંકુરસત કૃતિ તે સતકાંડ (થડ),>તથા પ્રકારે અનુષ્ઠાન તે નાલ-દેવમનુષ્યની સંપદા તે પુપ-કુલ,અને મેક્ષ તે ફલ એમ ઉત્તરોત્તર ક્રમ છે.
મિત્રાગી ચિતભૂમિ મહીં ચગના બીજ વાવે, વૃદ્ધિ પામી ફલ અચૂક જે મેક્ષરૂપી જ લાવે; જેવી રીતે વડ બીજ વધી વૃક્ષ વિશાલ થાવે, થાયે ભાવી ત્યમ શિવપ્રદા બીજ આવા સ્વભાવે.
શ્રી ચગદષ્ટિકલશ (ડાં. ભગવાનદાસ, સ્વરચિત)
મોક્ષરૂપ પ્રધાન ફળ એ જ ફળ, નહિં કે આનુષંગિક એ સ્પષ્ટ કથે છે– फलं प्रधानमेवाहुर्नानुषङ्गिकमित्यपि । पलालादिपरित्यागात् , कृषौ धान्याप्तिवद्वधाः ॥४॥ अत एव च मन्यन्ते, तत्त्वभावितबुद्धयः । मोक्षमार्गक्रियामेकां, पर्यन्तफलदायिनीम् ॥५॥ इम्यादि।" २७
ફલ પ્રધાનને જ બુધ કહે, આનુષગિક પણ નહિ; પરાળાદિ જ્યમ છોડીને, ધાન્યપ્રાપ્તિ કૃષિમાંહિ. ૪ તત્વભાવિતબુદ્ધિઓ, એથી જ માને છેક;
છેવટનું ફલ આપતી, મોક્ષમાર્ગ કિયા એક. ૫ "करोति योगवीजानामुपादानमिहस्थितः ।
અવનચક્ષત્નામિતિ નવિ :” શ્રી યોગદષ્ટિસમુચ્ચય, રર. આ યોગબીજના સવિસ્તર વિજ્ઞાનાર્થે તત્તરસિક જિજ્ઞાસુએ મસ્કૃત ગદષ્ટિસમુચ્ચય વિવેચન (લે. ૨૩-૨૯ પૃ. ૧૧૦–૧૪૫) અવલેકવું. –ભગવાનદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org