SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : (૧) “નમો : પદ વ્યાખ્યાન નમસ્કાર હો અહં તેને!” એમાં હ” એ ઉપરથી પ્રાર્થનાને ઉપન્યાસ-રજુઆત કરી, “તુરાઈ માવામસાર: દુરાપ–દુષ્માણ્ય-દુર્લભ એ ભાવનમસ્કાર કર્યો છે. અચિત્ય ચિંતામણિ સમા આ અહંત ભગવંતને આ ભાવભાવનમસ્કારની નમસ્કાર પ્રાપ્ત થ ખરેખર ! પરમ દુર્લભ છે. કારણકે દુલભતા આહાર-નિદ્રા-ભય-મથુન આદિ સંજ્ઞાને પરવશ એવા જીવને સૂક્ષમ નિગદથી માંડીને દેવ પર્યત ચારે ગતિમાં ભ્રમણ કરતાં આ ભગવંતનું દર્શન પણ મહાદુર્લભ થઈ પડયું છે. એટલે “પરપરિણતિ રાગીણે, પરરસરંગે રક્ત થયેલે આ અબૂઝ જીવ, ગમાર ગામડીઆ આયર-ભરવાડની જેમ, આ ભવારણ્યમાં આ ભગવંતના દર્શન વિના અનંતકાળ ભમ્યો છે, પણ પ્રભુ મળ્યા નથી; ને કદાચિત મળ્યા હોય, સાંભળ્યા હોય, પૂજ્યા હોય, દેખ્યા હોય, પણ ચિત્તને વિષે ભક્તિથી ધારણ કર્યા નથી, તેથી જ આ જીવ ભવદુઃખનું પાત્ર-ભાજન બન્યા છે. કારણ કે ભાવશૂન્ય ક્રિયાઓ ફેલવતી થતી નથી * “ચમત વિચા: તિતિ ન માન્યા. આમ અનંતકાળના પરિભ્રમણમાં આ ભાવનમસ્કાર જીવને પ્રાપ્ત થયે નથી, એટલે જ તેના આ પરિભ્રમણદુઃખને અંત આવ્યા નથી. આમ આ ભાવનમસ્કાર પરમ દુર્લભ છે. સુહમ નિગદ ન દેખિસખી. બાદર અતિહિ વિશેષ રે સખી. પઢવી આઉ ન પેખિયે....સખી. તેઉ વાઉ ન લેશ રે સખી. ચંદ્રપ્રભ. વનસપતિ અતિ ઘણુ દીહા...સખી. દીઠે નહિંય દીદાર રે સખી. મિ તિ ચતુરિંદિ જલ લીહા....સખી. ગતિ સની પણ ધાર રે સખી. ચંદ્ર. સુર તિરિ નિરય નિવાસમાં....સખી. મનુજ અનારજ સાથ રે સખી. અપજતા પ્રતિભાસમાં..........સખી. ચતુર ન ચઢિયે હાથ રે સખી. ચંદ્ર. એમ અનેક થલ જાણિયે.સખી. દરિસણ વિણ જિન દેવ રે સખી. આગમથી મતિ આણિયે.... સખી. કીજે નિર્મલ સેવ રે સખી. ચંદ્ર” શ્રી. આનંદઘનજી જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે, તુજ દરિસણ વિણ હું ભમે, કાળ અંનત અપાર રે...જગ. આયર ભયે પ્રભુ નવિ મલ્યા, મિથ્યા અવિરતિ જેડી રે. પર પરિણતિ રાગીપણે, પરરસરંગે રક્ત રે; પરગ્રાહક રક્ષકપણે, પરભેગે આસક્ત રે જગ”—શ્રી. દેવચંદ્રજી જિનપે ભાવ વિના કબૂ, છૂટત નહિં દુઃખદાવ”શ્રીમદ્ રાજચંદ્રજી * “ઝrafts મતિ નિતિts, नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबान्धव दुःखपात्रं, જમાત શિયા: પ્રતિતિ ન માફૂરચા: – શ્રી કલ્યાણુમંદિર તેત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy