SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થય પાંચમું વ્યાખ્યાંગ : ઉક્ત ક્રિયા કુંડું વ્યાખ્યાંગ વિવેચન જ્ઞાન વિના ક્રિયા આંધળી-ક્રિયા વિના, જ્ઞાન તા પાંગળુ લેખીએ; ધરથ કેમ એક ચક્ર ચલાવીએ? એક પાંખે કેમ ઊડીએ ? —શ્રી પ્રજ્ઞાવાધ મેાક્ષમાળા (સ્વરચિત). જેને એધપરિણતિ અને સ્થિરતા પ્રાપ્ત થઈ છે, તે જેમ ક્રિયા કરવાની કહી છે તેમ કરે છે, એટલા માટે ઉક્ત ક્રિયા એ વ્યાખ્યાનું છઠ્ઠું અંગ કહ્યું. જે જે ક્રિયા જે જે પ્રકારે વચનથી ઉક્ત છે, શાસ્ત્રમાં કહી છે, તેને વિજ્ઞાત કીવચનાનુસાર જ તેને વિષયવિભાગ વિનિશ્ચિત કરી, તે તે ક્રિયાને ચેાગ્ય કાળે તેના આસેવનસમયે તથાપ્રકારે ઉપયેગપૂર્વક શક્તિઅનુસાર તે તે ક્રિયા કરવી, તે તથાક્રિયા છે. જેવા પ્રકારે જે જે કાળે જે જે ક્રિયા કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે, તે તે પ્રકારે તે તે કાળે તે તે ક્રિયા તથાપ્રકારે ઉપયાગપૂર્વક કરવી તે તથાક્રિયા છે. આ ક્રિયાનું પ્રત્યેાજન શું છે ? તે માટે દૃષ્ટાંત કહ્યું— ‘ન સૌયજ્ઞાનમાત્રાવાોગ્ય યિોપયોચેય તત।' ઔષધના જ્ઞાનમાત્રથી આરેાગ્ય નથી થતું, પણ ઔષધ જાણીને તેનું સેવન કરે તેા જ રાગ મટે છે; ચિકિત્સાક્રિયામાં ઉપયોગી થવું–ઉપયુક્ત થવું એટલું જ તે જ્ઞાનનું પ્રયાજન છે. તેમ ક્રિયાનું સ્વરૂપ માત્ર જાણ્યાથી કલ્યાણ કાર્ય સરતું નથી, પણ તથારૂપ જ્ઞાન અનુસાર ક્રિયા કર્યાથી જ આત્મઆરાગ્ય થાય છે. ત્યારે પ્રશ્ન થશે કે જ્ઞાન શું નિરર્થક છે? ના, નિરર્થીક નહિ, પણ પરમ સાક છે. જ્ઞાન પણ ક્રિયામાં ઉપયોગી-ઉપયુક્ત છે. યાદચ્છિકી સ્વચ્છ દક્રિયા પ્રશસ્ત નથી, ન ચૈવ ચાચ્છિી રાત. કારણ કે તેવી સ્વચ્છ દક્રિયાથી પ્રત્યપાયના સંભવ છે, ‘પ્રત્યાયસંમવાત્’ લાભને બદલે ઉલટો હાનિ થવાના સંભવ છે. માટે જ્ઞાનપૂર્વિકા જ જ્ઞાનપૂવ ક ક્રિયા: ઔષધજ્ઞાનનું દૃષ્ટાંત ૫૫ પન્ના—-ચ-ઇત્યાદિ. ૩TMસ્ય-ઉક્તના, વચનથી ઇષ્ટ ચૈત્યવન્દનાદિના. તેને જ વિશિષ્ટ કરે છે–વિજ્ઞાતત્ત્વ-વિજ્ઞાતના, વચનાનુસાર જ વિનિશ્ચિત વિષયવિભાગવાળાના, તત્તાયોગિનઃતે તે કાલયેાગિના, તે તે ચિત્રરૂપ કાળથી તદ્અવસર લક્ષણ કાળથી સંબંધવતના. આમ વિશેષણ કહ્યું; ક્રિયાને વિશેષિત કરતાં કહ્યું-સાસેવનસમયે −તેના ઉક્તના કરણકાળે, તથોપયોનપૂર્વે-આસેવ્યમાનને અનુરૂપ ઉપયાગ પૂર્વહેતુ જ્યાં છે તે તથા-ઉપયોગપૂ હોય છે. રાન્તિતઃ-શક્તિથી, સ્વન્નતિને અપેક્ષીને, તેના અનતિક્રમથી પણ, તથાત્રિય-તથાક્રિયા, ઉકત અનુરૂપ પ્રકારવાનું વ્યાપાર. શંકા-ઉક્ત ક્રિયાથી શું? વ્યાખ્યાનના ફલશ્રુત ઉક્ત જ્ઞાન થકી જ ઈષ્ટસિદ્ધિના સંભવને લીધે,એમ આશકાને કહ્યું-ન-ન જ, ઔષધજ્ઞાનમાત્રાત્-ઔષધના જ્ઞાન માત્રથી, ક્રિયારહિત કૈવલ ઔષધ જ્ઞાનથી, આરોö-આરાગ્ય, રાગાભાવ. કયા કારણથી ? તા કે યિોચો ચૈત્રત-ક્રિયાપયેગી જ તે:છે, કારણ કે ચિકિત્સાલક્ષણ ક્રિયામાં ઉપયુક્ત થાય છે, ઉપકાર કરે છે, તીલવાળું જે છે તે તથા— ક્રિયાપયોગિ જ છે, ન આરાગ્યઉપયાગવત પણ એમ ‘એવ’કારના અથ છે. તે તે−, ઔષધ જ્ઞાનમાત્ર, ક્રિયાને જ આરેાગ્યઉપયાગ છે માટે. ત્યારે ક્રિયા જ ઉપાય છે, નહિ કે જ્ઞાન, એમ આશંકીને કહ્યું-‘ન ચૈયમ ચારિ. ન - ન જ, ચ્-આ, વન્દનાદિ ક્રિયા યાદશી તાદ્દશી—જેવી તેવી યથા તથા જેમ તેમ કરેલી, રાસ્તા-શસ્ત, ટિસાધિકા મત. કિંતુ જ્ઞાનપૂર્વિકાજ શસ્ત્ર હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy