SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરો : વ્યાખ્યા અને સસ્ત વ્યાખ્યાંગ વિવેચન વિનય વધે ગુરુ પાસે વસતાં, જે જિનશાસન મૂલે રે, દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ, સુભ રાગે અનુકૂલે રે”... શ્રી યશોવિજયજી કૃત સા. 2. ગા. સ્તવન સાચા ગુરુને એગ થાય, તે પછી તેની વિધિપૂર્વક ઉપાસના કરવી જોઈએ, એટલા માટે વિધિપરતા એ ત્રીજું વ્યાખ્યાઅંગ મૂકયું. તે વિધિપરતા આ આ પ્રકારે હાયઃ (૧) મંડલિનિષદ્યા-વિનયપૂર્વક મંડલિમાં બેસવું તે. (૨) વિધિપરતા અક્ષાદિમાં પ્રયત્ન–નેકારવાળી વગેરેની ગણનામાં યત્નવંતપણું. (૩) ત્રીજું વ્યાખ્યાંગ ચેક ક્રમનું અનુપાલન-નાના મોટાને વિનય સાચવે વગેરે. (૪) ઉચિત આસનક્રિયાયથાગ્ય આસન લેવું, વિનયાન્વિતપણે બેસવું. (૫) સર્વથા વિક્ષેપર્સત્યાગ–ચિત્તવૃત્તિના આડાઅવળા જવારૂપ સર્વ પ્રકારના વિક્ષેપને પરિત્યાગ કરી, અખંડપણે સન્મુખવૃત્તિ ધારવી. (૬) ઉપગપ્રધાનતા-શ્રવણમાં ઉપયોગ રાખી, સાવધાનપણે સાંભળવું.-એમ શ્રવણવિધિ છે. અને તે કલ્યાણપરંપરાને હેતુ છે.દેતુર વલ્યાખrvicરાણા આવા વિધિપૂર્વક સમ્યક્ શ્રવણ થકી જ નિયમથી ચોક્કસ સમ્યગ્રજ્ઞાન હોય છે, કારણકે “T Tય વિધ્યમિવાર ' જે ખરેખર “ઉપાય” હોય તે “ઉપેચથી-સાધ્યથી વ્યભિચારી હેય નહિં, આડો અવળો જાય નહિં; નહિં તે તેને ઉપાય ભાવ જ ઘટે નહિં; સાચું સાધન સાધ્યને સાધ્યા વિના રહે નહિં, તેમ સભ્યશ્રવણરૂપ સાચા ઉપાયનું ફલ સમ્યબાધ હોય જ. બધપરિણતિ એ શું વ્યાખ્યાંગ કથે છે– तथा बोधपरिणतिः सम्यग ज्ञानस्थिरता रहिता कुतर्कयोगेन संवृतरत्नाधाराप्तिकल्पा, युक्ता मार्गानुसारितया तन्त्रयुक्तिप्रधाना । स्तोकायामप्यस्यां न विपर्ययो भवति । अनाभोगमात्र, साध्यव्याधिकल्पं तु तद्, वैधविशेषपरिज्ञानादिति ॥३९ અથર–(૪) તથા બેઘપરિણતિ–સભ્ય જ્ઞાનસ્થિરતા-કુતવેગથી રહિત, સંસ્કૃત રત્નઆધારપ્રાપ્તિ તુલ્ય, માર્ગાનુસારિતાથી યુક્ત, તત્રયુક્તિપ્રધાન એવી. આ થેડી પણ સતે વિપર્યય (વિપરીત ભાવ) હેત નથી. અનામે માત્ર તે તે સાધ્ય વ્યાધિ સમાન છે – વૈદ્યવિશેષના પરિજ્ઞાનને લીધે.૧૯ વિવેચન “થોડા આર્ય અનારય જનથી, જન આર્યમાં ડા; તેમાં પણ પરિણત જન ચેડા, શ્રમણ અલપ બહુ મોડા રે.” શ્રી યશોવિજયજી કૃત સા. 2. ગાસ્ત. fજ્ઞ —વૈવિષrfજ્ઞાન-વૈદ્યવિશેષ જેમ પરિજ્ઞાન તે થકી. આ અત્રે ભાવ છે-જેમ ઇવિશેષથી સાપ્ય વ્યાધિ નિવ છે, તેમ પરિજ્ઞાનથી અનાજોગ માત્ર (નિવર્તે છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy