________________
આથી ઉલટે ગુરુવેગ અથવા અગુગ
સ્વાર્થનું વ્યાખ્યાન કરવાની બાલચેષ્ટા કરે, તે પણ તેના વ્યાખ્યાઅગુરુનું વ્યાખ્યાન નને “વ્યાખ્યાન' નામ જ ઘટતું નથી. અને સિદ્ધાંતના નિશ્ચયપણ અવ્યાખ્યાન જ તત્ત્વનું ભાન નહિ હેવા છતાં તે અજ્ઞાની પિતે બહુશ્રુત આગમધર અભક્ષ્ય અસ્પર્શનીય હોવાને ફાંક રાખી, ભલે માટે શિષ્ય પરિવાર ધરાવી પિતાની ન્યાય પાછળ ગાડરીઆ પ્રવાહ જેવું મોટું ટેળું ચલાવતા હોય અને
બહુજનસંમત બની વાચસ્પતિ થઈ ભલે વક્તાબાજી વડે વ્યાખ્યાનધરા ધ્રુજાવતે હોય, તે પણ તે ઓડનું ચોડ વેતરી અર્થને પણ અનર્થ કરે છે, એટલે તેનું કહેવાતું વ્યાખ્યાન પણ અનર્થફલવાળું હોય છે. સમસ્યારૂનાગચાનાનર્થતત્.’ એટલા માટે આત્મઅજ્ઞાની અગીતાર્થ ગુરુને સૂત્રાર્થ પણ શ્રવણને
ગ્ય નહિં હોઈ, એનું વ્યાખ્યાન પણ અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી ત્યજવા ગ્ય છે, અર્થાત્ માંસાદિ અભક્ષ્ય જેમ સ્પર્શવા એગ્ય નથી, અથવા ચાંડાલાદિ અસ્પૃશ્ય જેમ સ્પર્શવા ગ્ય નથી, તેમ આવા કુગુરુને અને તેના વ્યાખ્યાનને દૂરથી પણ સ્પર્શવા યેગ્ય નથી, નવ ગજના નમસ્કાર જ કરવા ચગ્ય છે
અજ્ઞાની નવિ હવે મહાજન, જે પણ ચલવે ટેળું; ધર્મદાસ ગણું વચન વિચારી, મન નવિ કીજે ભેળું રે જિનજી! જિમ જિમ બહથત બહુજનસંમત, બહુ શિષ્ય પરવરીએ; તિમ તિમ જિનશાસનને વયરી, જે નવિ નિશ્ચય દરિએરે જિનજી!”
શ્રી યશોવિજયજી કૃત સા. 2. ગ. સ્ત,
વિધિપરતા એ ત્રીજું વ્યાખ્યાંગ વર્ણવે છે– तथा विधिपरता
मण्डलिनिषद्याक्षादी प्रयत्ना ज्येष्ठक्रमानुपालनं उचितासन क्रिया सर्वथा विक्षेपसंत्यागः उपयोगप्रधानतेति श्रवणविधिः। हेतुरयं कल्याणपरम्परायाः । अतो हि नियमतः सम्यग्रज्ञानं, न ह्युपाय उपेयव्यभिचारी, तद्भावानुपपत्तेरिति ॥१८
અર્થ:-(૩) તથા વિધિષરતા–
મંડલિનિષદ્યા, અક્ષાદિમાં પ્રયત્ન, જયેષ્ઠ કમનું અનુપાલન, ઉચિત આસન કિયા, સર્વથા વિક્ષેપસત્યાગ, ઉપગપ્રધાનતા એમ શ્રવણવિધિ છે. આ કલ્યાણપરંપરાને હેતુ છે. આ થકી જ નિયમથી સમ્યગ જ્ઞાન હોય છે, કારણકે ઉપાય ઉપેયથી વ્યભિચારી હોય નહિ - તભાવની (ઉપાય ભાવની) અનુપપત્તિ હોય, માટે
f –તદ્રાવાનુvઉતિ-તર્ભાવની અનુપત્તિને લીધે. ઉપેયમાં વ્યભિચારી ઉપાયનું ઉપાયપણું ઉપપન્ન થતું નથી એમ ભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org