________________
લલિત વિસ્તરા : વ્યાખ્યા અને સપ્ત વ્યાખ્યાંગ ઉપદેષ્ટા ગુરુ હોય તે પરના આશયને જાણનારા વિચક્ષણ હોવા જોઈએ, નહિં તે પાત્રવિશેષ પ્રમાણે યથાયોગ્ય બોધ આપવાનું બની શકે નહિં, એટલા માટે અત્રે ચોથું વિશેષણ “પરાશયદી” એમ મૂક્યું.
આમ સમ્યગ્રદર્શન-જ્ઞાન–ચારિત્રાદિ આત્મગુણની ઉચ્ચ દશાને પામેલા જે સમ્યગદષ્ટિ આત્મજ્ઞાની સમદર્શી વીતરાગી પુરુષ હય, જે પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે સર્વથા ઈચ્છારહિતપણે સર્વત્ર અપ્રતિબંધ ભાવથી ભવ્ય જિનેનું હિત કરતાં વિચરતા હોય, અને જે પરમ કૃપાળુ પરમથુતની વાણી કદી પૂર્વે ન સાંભળી હોય એવી અપૂર્વ હોય, એવા સદ્ગગ્ય ગુણલક્ષણસંપન્ન જે હોય, તે જ સાચા ગુરુ છે, અને તેવા સાચા સદ્ગુરુ સાથે જે વેગ સમ્યક્ સંબંધ-અવંચક ગ તે જ “ગુરુગ” છે. ગુરુનું સારું નવંધ.
આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધારરે...
શાંતિજિન ! એક મુજ વિનતિ.”—શ્રી આનંદઘનજી પણ આથી જે વિપર્યય-વિપરીત છે, તેથી તે વિપર્યયની વિપરીતની જ સિદ્ધિ હોય છે, પતfarpur. અર્થાત્ આવા ગુણસંપન્ન જે ગુરુ ન હોય, તેની
સાથેને ગ–સંબંધ તે ગુરુગ અથવા અગુરુગ છે, આથી ઉલટ જેનામાં ગુરુમાં હોવા ગ્ય યક્ત ગુણ નથી અથવા તેથી વિપગુરુઅયોગ અથવા રીત ગુણ છે, તે અગુરુ અથવા કુગુરુ છે, અને તે “ગુરુ” એવું અગુગ અયથાર્થ છેટું નામ ધરાવી ગુરુ બનવાની ચેષ્ટા કરે, તે તે કર્મ
ભારથી “ગુરુ” (ભારી) બની મહામહિનીય કર્મથી ભવસાગરમાં ડૂબી જાય છે. એટલે જેને સ્વ–પર તન્નનું ભાન નથી,સ્વ-પર સમયનું કે આત્મા-અનાત્માનું જેને જ્ઞાન નથી, પરહિતની જેને કંઈ ખેવના નથી, પણ પિતાના માન–પૂજા-પ્રતિષ્ઠાદિની જ જેને ખેવના છે, અને પરના આશયનું જેને જાણપણું નથી –એવા અગીતાર્થ અજ્ઞાની અસમયજ્ઞ તે અગુરુ જ અથવા કુગુરુ જ છે, અને તેને રોગ તે તે સત કુલથી વંચિત કરનાર-જીવને છેતરનાર વંચક રોગ હેઈ, ટેલિફેનમાં બેટે નંબર જડાઈ જવાની જેમ અગ જ છે, અર્થાત્ ગુગ જ નથી.
અસદ્દગુરુ એ વિનયને, લહે લાભ જે કાંઈ;
મહા મોહિનીય કર્મથી, બૂડે ભવજળ માંહિ.” શ્રી આત્મસિદ્ધિ અને “તવ્યથાનમf ૩થાસ્થાન મેવા” –એવા વિપરીત ગુણવાળા અજ્ઞાની અસદ્ગુરુનું વ્યાખ્યાન પણ અવ્યાખ્યાન જ છે. અર્થાત્ તેવા અગીતાર્થ કુગુરુ કવચિત * “ ના ગદ વદુસ્તુ સમય જ રિપીંપરિવુ જ ! अविणिच्छिओ य समए तह तह सिद्धंतपडिणीओ ॥"
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત સન્મતિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org