SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જિજ્ઞાસા પહેલ વ્યાખ્યાંગ : ગુરુયાગ બીજી વ્યાખ્યાંગ ४७ (૬) પ્રત્યવસ્થાના નીતિથી તેને (અનુપપત્તિ પ્રેરણાના) નિરાસ (નિરાકરણ ). જેમકે-યુક્ત છે જ, આમ જ સિદ્ધિને લીધે. આ પાજના માત્ર છે. ભાવાર્થ તે અમે કહીશુ,પ જિજ્ઞાસાદિ સપ્ત વ્યાખ્યાંગ મધ્યે પ્રથમ જિજ્ઞાસા અંગનું વ્યાખ્યાન કરે છે व्याख्याङ्गानि तु जिज्ञासादीनि तद्व्यतिरेकेण तदप्रवृत्तेः । तत्र - धर्मं प्रति मूलभूता वन्दना, अथ कोsस्यार्थः इति ज्ञातुमिच्छा जिज्ञासा | न सम्यग्ज्ञानादृते सम्यक्किया, 'पढमं नाणं तओ दयेति वचनात् । विशिष्टक्षय૬ क्षयोपशमनिमित्तेयं नासम्यगृह टेर्भवतीति तन्त्रविदः ॥ અર્થ:વ્યાખ્યાંગા તા જિજ્ઞાસા આદિ છે, તેના વિના તેની (વ્યાખ્યાની) અપ્રવૃત્તિ છે માટે, તેમાં— धर्म प्रति मूलभूता वन्दना । ધ પરત્વે ભૂલભૂત વન્દના છે. (૧) હવે આનો અર્થ શું છે? એમ જાણવાની ઇચ્છા તે જિજ્ઞાસા, સમ્યજ્ઞાન વિના સમ્યક્ ક્રિયા નથી,---‘પઢમં નાળ તો ચા’—પ્રથમ જ્ઞાન ને પછી યા–એ વચનથી. વિશિષ્ટ ક્ષય-ક્ષાપશમ નિમિત્તવાળી આ (જિજ્ઞાસા ) અસમ્યગ્દષ્ટિને હાતી નથી, એમ તન્ત્રવિદો ( વધે છે ),૧૬ વિવેચન “ જિનપતિ ભક્તિ મુક્તિના મારગ, અનુપમ શિવસુખ કડો રે. '' જિજ્ઞાસા આદિ સાત જે કહ્યા તે વ્યાખ્યાના અંગ છે, કારણ કે તે ન હેાય તે વ્યાખ્યાની પ્રવૃત્તિ પણ સંભવતી નથી. અત્રે ‘ધર્મ પ્રતિ મૂળમૂતા વસ્તુના । ’—ધની બાબતમાં વંદના છે તે મૂલભૂત છે, વંદના-પ્રભુભક્તિ તે ધર્મવૃક્ષનું મૂળ છે. —મહામુનીશ્વર શ્રી દેવચ`દ્રજી, ?? “ ભક્તિ વિના નવિ મુક્તિ, હવે કોઈ ભક્તને હા લાલ. ’–શ્રી રૂપવિજયજી, (૧) આના અ` શે છે ? એમ જાણવાની ઇચ્છા-ઉત્કંઠા તે જિજ્ઞાસા. તત્ત્વનું સ્વરૂપ સમ્યક્ પણે ન જાણ્યું હાય ત્યાંલગી ક્રિયાની સમ્યક્ પ્રવૃત્તિ સંભવતી નથી. એટલે જ અત્રે શ્રી દશવૈકાલિક સૂત્રનુ સુપ્રસિદ્ધ સુભાષિત ટાંકયુ છે કે ‘ પઢમં નાળ તો ચા’—પ્રથમ જ્ઞાન ને પછી દયાએટલે સમ્યકૂ જ્ઞાનની પ્રથમ આવશ્યકતા છે, અને જ્ઞાન પણ સાચી અંતરંગ જિજ્ઞાસા વિના ઉપજવું સ ંભવતું નથી, એટલે સૌથી પ્રથમ જિજ્ઞાસાની પણ પરમ આવશ્યકતા છે. કર્મીના વિશિષ્ટ ક્ષયથી વા ક્ષાપશમથી i જિજ્ઞાસા પહેલુ વ્યાખ્યાંગ * પ્રત્યવસ્થાન—ઘટતું નથી એવી શંકાનું સમાધાન કરી મૂળ વાતનું પ્રતિ–પાઠ્ઠુ અવસ્થાન—જેમ છે તેમ સ્થાપન કરવું તે, અર્થાત્ જે કહ્યું છે તે ખરાખર જ છે એમ શંકાનું નિવારણ કરવું તે.—વિવેચક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy