SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : ભવાભિનંદી અધિકારી “ દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી. ” શ્રી દેવચંદ્રજી. આગેકે ટુંકત ધાય પીછે બછરા ચરાય, જેસે દગહીન નર જેવરી વટતુ હૈ, તૈસે મૂઢ ચેતન સુકૃત કરતૂતિ કરી, શેવત હસત ફલ વત ખટતુ હૈ. ” -શ્રી બનારસીદાસજી. વળી ગબિન્દુમાં કહ્યું છે તેમ ભવાભિનંદી જીવ માનાથને લેકેષણાનો ભૂખે હિઈ “લેકપંક્તિમાં લેકની પંગતમાં બેસનારે હોય છે, અર્થાત લેકારાધન હેતુએ લેકને રીઝવવા ખાતર મલિન અંતરાત્માથી સક્રિયા કરે છે, અને લેકપંગતમાં બેસનારે તેથી તે એને મહાઅનર્થંકરદુરંત ફલદાયી થઈ પડે છે, કારણ કે ભવાભિનંદી જગને રૂડું દેખાડી ધમીમાં ખપવા ખાતર ભવાભિનંદી જીવ, આત્માર્થેજ કરવા યોગ્ય એવી ધર્મક્રિયાને પણ માનાર્થે ઉપગ કરે છે, અને તુચ્છ એવા લૌકિક માન-પૂજા-સત્કારાદિ ખાતર મહતું એવી તે ધર્મક્રિયાનું લીલામ કરવા જે હીન ઉપગ કરે છે, અને આમ તેનું ખુલ્લું અપમાન કરી ઘોર આશાતના કરે છે. આવી લેકેષણરૂપ લેકપંક્તિ અને લેાકોત્તર એવું આત્મકલ્યાણ બેને કદી મળતી પાણ આવે નહિં. અને પરમાર્થ વિચારીએ તે લકત્તર કલ્યાણરૂપ આત્માર્થ પાસે લેકેષણારૂપ માનાર્થનું મૂલ્ય બે બદામનું પણ નથી. છતાં મહદ્ આશ્ચર્ય છે કે એક ભવના તુછ કલ્પિત લાભની ખાતર અનંત ભવનું દુઃખ વહાલું ગણી “ભવાભિનંદી” પિતાના નામને સાર્થક કરે છે! એ જ પ્રકારે અંતરુમાં જેને ભેગાદિની ને પૂજાદિની કામના બન્યા કરે છે, છતાં મુખેથી જે જ્ઞાનની ને “અનાસક્ત” યોગની વાતો કરે છે, તે સાગરહિત વિદ્વાની–પંડિતમાની પણ એ જ દશા છે ! યોગબિજુમાં શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ મૂઢજનેને જેમ પુત્ર-દારાદિ સંસાર છે, તેમ સાગરહિત વિદ્વાનને X “શાસ્ત્રસંસાર” છે! આમ મૂઢ હેય કે વિદ્વાન હેય-જેને અંતમાં ભવદુઃખ વહાલું હોય અને પૂજાદિની કામના અંતરમાં વર્જ્ય કરતી હોય, એ ભવાભિનંદી જીવ મોક્ષના આ મૂળમાર્ગના શ્રવણને પણ અધિકારી કેમ હોય ? જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું *"लोकाराधनहेतोर्या मलिनेनान्तरात्मना । कियते :सत्किया सात्र लोकपंक्तिरुदाहृता ।। भवाभिनन्दिनो लोकपंक्त्या धर्मक्रियामपि । મદૂત દીનદોસ્ત તક્રિો વિવું: ” યોગબિન્દુ x “पुत्रदारादिसंसारः पुंसां संमूढचेतसाम् । વિલુપ રાધિરાજ સોનાદિતાત્મનામ્ ” – બિન્દુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy