SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : ભવાભિનંદી અનધિકારી ભવાભિનંદી અનધિકારીઓને અનાદત કરી, અધિકારીઓને અધિકૃત કરી, પ્રસ્તુત વિષય કહીએ છીએ, એમ ઉપસંહાર કરે છે– भवाभिनन्दिनां स्वानुभवसिद्धमप्यसिद्धमेतद्, अचिन्त्यमोहसामर्थ्यादिति, न खल्वेतानधिकृत्य विदुषा शास्त्रसदभावः प्रतिपादनीयो, दोषभावादिति ॥ પ્રાન્તમ શાસક્કાવાતિના વામિનરી, રામના નિવ કવરે || * * इति कृतं विस्तरेण । अधिकारिण एवाधिकृत्य पुरोदितान् अपक्षपातत एव निरस्येतरान् प्रस्तुतमभिधीयत इति ॥१४ અર્થ:–ભવાભિનન્દીઓને આ સ્વાનુભવસિદ્ધ છતાં અસિદ્ધ છે –અચિત્ય મહેસામને લીધે. એટલા માટે ખરેખર ! એને અધિકત કરી (આશ્રી) વિદ્વાને શાસ્ત્ર ભાવ પ્રતિપાદન કરવા યોગ્ય નથી–દેષભાવને લીધે. કહ્યું છે કે અપ્રશાન્તમતિવંત પ્રત્યે શાસ્ત્રના સદુભાવનું પ્રતિપાદન દોષાર્થ હોય છે,–અભિનવ ઉદીર્ણ જવરમાં શમન કરનારા ઔષધની જેમ. એટલે વિસ્તારથી સર્ષ! પૂર્વોક્ત અધિકારીઓને જ અધિકૃત કરી, અપક્ષપાતથી જ ઈતરને (બીજાઓને) નિરસ્ત કરી, પ્રસ્તુત કહેવામાં આવે છે–૧૪ વિવેચન મૂળ મારગ સાંભળો જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ મારગ. નેય પૂજાદિની જે કામના રે, નેય વ્હાલું અંતર ભવ દુઃખ...મૂળ મારગ.” –શ્રીમદ્ રાજચંદ્રજી આજે સિંહનાદથી મૃગયૂથસંગ્રાસન આદિ વસ્તુ કહી તે “ભવાભિનંદીઓને સ્વાનુભવસિદ્ધ છે, છતાં મહદુ આશ્ચર્ય છે કે “અચિત્ય મેહસામર્થ્યને લીધે અસિદ્ધ છે! “સિમેત, વિચમોત્તાસ્થત.” અર્થાત્ ભવને અભિનંદનારા આ ભવાભિનંદીઓ અને ભવાભિનંદી જ મેહમાં એટલા બધા ડૂબેલા છે, કે તેઓ તે તે અચિન્હ મેહસામર્થ અનર્થ પરંપરા સ્વાનુભવથી જાણતા છતાં જાણે ન જાણતા હોય એમ ભવાભિનંદીપણું ત્યજતા નથી અને મેક્ષમાર્ગ પર મૃગ જેવું હીનસત્વ કાયરપણું ભજે છે! એ ખરેખર ! મહામહનું જ વિલસિત છે! સંસાર જેને મીઠે લાગે છે એવા સંસારથી રાચનારા આ ભવાભિનંદીનું લક્ષણ શ્રી ગદષ્ટિસમુચ્ચયમાં આ કહ્યું છે-“શુદ્ર, લાભારતિ, દિન, મત્સરવંત, ભયવાળો, શઠ, અજ્ઞાની એ ભવાભિનંદી નિષ્ફળ આરંભથી સંયુક્ત એવો હેય ભવાભિનંદી લક્ષણ છે.” અર્થાત્ તે શુદ્ર એટલે કૃપણ, પામર, તુચ્છ હોય છે; કારણ કે તુચ્છ-પામર સાંસારિક વિષયને તે બહુમાનનારે હઈ તેના * * લકતત્વનિર્ણય (હરિભદ્રસૂરિ કૃત) છે. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy