SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આ શ્રેમાગ મહાપુરુષ અપુનર્બન્ધકાદિને વ્યવસ્થિત ૩૯ ચારિતશા મgHri–xજુનાવના. આ અપુનઆ શ્રેયમાર્ગ બન્ધકાદિ કેવા છે ? – (૧) મહા ધર્મપુરુષાર્થપણાને લીધે તે અપુનબન્ધકાદિને મહાસત્ત્વવત મહાપુરુષે” હોય છે. (૨) એટલા માટે જ આત્મવ્યવસ્થિત પુરુષાર્થ વડે કરીને અંતઃકોટકેટિ સાગરોપમ જેટલી કર્મસ્થિતિ - શેષ હેઈ, કર્મ લગભગ ક્ષીણ કરી નાંખ્યા હોવાથી તેઓ “ક્ષીણપ્રાય કર્મવાળા હોય છે. (૩) આમ કર્મમલ ઘણે ક્ષીણ થયો હોઈ તેઓના ચિત્ત-આશયની અત્યંત શુદ્ધિ થઈ હોવાથી તેઓ “વિશુદ્ધ આશયી હોય છે. (૪) અને આમ આશયવિશુદ્ધિને લીધે તેઓનું સંસાર પ્રત્યેનું બહુમાન ઉતરી ગયું હેવાથી, ભવાભિનંદિપણું મટી ગયું હોવાથી તેઓ “ભવ અબહુમાની હોય છે. આવા લક્ષણસંપન્ન ખરેખર મુમુક્ષુભવબંધનથી છૂટવાની નિભ અંતરંગ ઈરછાવાળા જે છે, તે અપુનર્બન્ધકાદિને જ આ શ્રેયરૂપ મેક્ષમાર્ગ વ્યવસ્થિત (Well-established) છે. અત્રે આદિ શબ્દથી એના કરતાં ઉંચી દશાવાળા સમ્યગૃષ્ટિ, ચારિત્રી આદિ સમજવા; એટલે અપુર્ભધક જેમાં આદિ છે તે અપુનર્બનકાદિ. અર્થાત્ અપુનર્બન્ધક દશાવાળો જ મોક્ષમાર્ગને પ્રાથમિકમાં પ્રાથમિક અધિકારી હેઈ, અપુનર્બન્ધકથી માંડીને જ આ મોક્ષમાર્ગના અધિકારની શરૂઆત થાય છે, અને પછી તે સમ્યગ્દષ્ટિ આદિ દશામાં તે તે અધિકાર ઉત્તરોત્તર વધતું જાય છે. તાત્પર્ય કે-જેને કષાયની ઉપશાંતતા થઈ છે, માત્ર મોક્ષ શિવાય બીજી અભિલાષા જેને વર્તતી નથી, ભવ પ્રત્યે જેને અંતરંગ વૈરાગ્ય ઉપજે છે અને સર્વ પ્રાણ પ્રત્યે જેને અનુકંપા વર્તે છે, એવા સાચા અત્માથી, -અપુનર્બન્ધકાદિ દશાવાળા સાચા મુમુક્ષુ જોગીજને જ આ એયરૂપ મેક્ષમાર્ગના ચગ્ય અધિકારી છે. અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાયે જિન આણું, મારગ ભાષે જાણ.”—શ્રી યશોવિજયજી કૃત, સા., ગા. સ્ત, પણ અન્યને સમૃદ્બન્ધકાદિને તે અહીં મોક્ષમાર્ગ માં અનધિકાર જ છે. “કચેvi પુનરિદાધિકાર પત્ર, અર્થાત્ ઉક્ત લક્ષણથી વિપરીત લક્ષણવાળા એવા હીનસત્ત્વ, ભારેકમ, મલિન આશયી અને ભવબહમાની (ભવાભિનંદી) છે આ અને અહીં મોક્ષમાર્ગના પ્રાથમિકમાં પ્રાથમિક અધિકારી પણ નથી. કારણ કે અનધિકાર જ: સંસાર ભલે છે, રૂડો છે, એમ સંસારથી રાચનારા, ભવને શુદ્ધદેશના અગ્યપણું અભિનંદનારા એવા ભવાભિનંદી છે આ મોક્ષમાર્ગ પામવા ધારે તે પણ પામી શકે નહિં. ભવબંધનથી છૂટવા માગતે હોય તે જ * અપુનર્બન્ધક લક્ષણ-. भवाभिनन्दिदोषाणां प्रतिपक्षगुणैर्युतः।। વધારTMા સપુનર્વષો મતઃ શ્રી હરિભદ્રસુરિ કૃત યોગબિન્દુ. ૧૭૮ "पावं न तिव्वभावा कुणइ ण बहुमपणई भवं घोरं। વિટિ જ સેવા સંઘરથરિ સંપુણવત્ત ” શ્રી હરિભદ્રસૂરિ પ્રણીત પંચાશક, અર્થાત-જે પાપ તીવ્રભાવથી ન કરે, ઘર સંસારને ન બહુમાને, અને સર્વત્ર ઉચિત સ્થિતિને સેવે. તે અપુર્નબન્ધક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy