________________
જિનપ્રવચન અને અન્ય વચનની તુલના
૩૦
વ્યાપકપણુ છે, પણ એકનયાનુસારિ તન્ત્રાન્તરાનુ જિનપ્રવચનમાં વ્યાપકપણું નથી,—એમ જિનદનની વ્યાપ્તિ ( Pervasion ) અને ઈતર દનાની અવ્યાપ્તિને (non-pervasion) વિભાગ-વિશેષ હેંચણુ ( Distinguishing division ) અપેક્ષવા ચાગ્ય છે. કારણ કે જિનદર્શનનું સદનવ્યાપકપણું તેના સ્યાદ્વાદશી પણાને લઈ ને છે. એટલે યથાયેાગ્યનયવિભાગ પ્રમાણે તે તે દર્શીન પાતપાતાના નયની અપેક્ષાએ કંચિત્—કાઈ અપેક્ષાએ સાચા છે એમ ‘સ્યાત્’ પદના ન્યાસ કરીને તે સમાધાન–સમન્વય ( Reconciliation ) કરે છે. આમ જિનદર્શન સં દર્શનામાં વ્યાપક (all-pervaiding ) થાય છે ને સર્વાં દર્શીને જિનદર્શનના અંગભૂત બને છે. પણ અન્ય દના એકાન્તવાદના આમહરૂપ દૂષણથી દૂષિત હેાવાથી એકદેશીય હાઈ સ દેશીય જિનદનમાં વ્યાપક થઈ શકતા નથી. સાગરમાં સર્વ સિરતાએ સમાય છે, પણ સરિતામાં સાગર સમાતા નથી; તેમ જિનદન-સાગરમાં સર્વંદન-સરિતાઓ સમાય છે, પણ સદન-સરિતામાં જિનદર્શન— સાગર સમાતા નથી. આમ સં દાને પેાતાના વિશાલ પટમાં સમાવવાને જિનદર્શન સમર્થ છે, કારણ કે સર્વથા સત્ર નિરાગ્રહી એવી સર્વીસમન્વયકારી પરમ ઉદાર અનેકાન્ત દૃષ્ટિને ઉપદેશતા જિન ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં એવી પરમેાત્તમ છે કે તેમાં સ મતદન હળીમળીને પાતપેાતાની સંભાળ કરતા રહે છે.
જિનપ્રવચનનું
વ્યાપકપણુ, ઇતરનુ નહિ...
જિનવરાં દર્શન સઘળાં છે, દર્શીન જિનવર ભુજના રે... સાગમાં સઘળી તિટની સહી, તિટની સાગર ભુજના રે...
ષડ દરસણ જિનર્મંગ ભણીજે, ” શ્રી આનઘનજી “ રચના જિન ઉપદેશકી, પરમાત્તમ તિવુ કાળ; ઇનમેં સમ મત રહેત હે, કરતેં નિજ સંભાળ ” શ્રીમદ્ રાજચંદ્રજી.
:
આ
તથા–( ૫ ) · ઉત્તમ નિદર્શનામાં યતિતવ્ય છે, ’–યત્ન કરવા ચેાગ્ય છે. આમ બધા વિચાર કરી, ઉચા જેણુ રાખી, ચઢતા પરિણામની ધારાએ ચઢવા ઉંચા દાખલા લેવા યોગ્ય છે, એમ સમજી, લેાકેાત્તર પ્રકારે યથાસૂત્ર આદશ ક્રિયા કરનારા સંત જનાના ઉત્તમ નિદર્શનામાં ઉદાહરણેામાં યત્ન કરવા યોગ્ય છે, કે જેથી કરીને મુક્તિપંથને વિષે પેાતાના આત્માની યાત્રા ઊર્ધ્વગામી થાય. “ એમ શ્રેયોમાગ છે,’–એમ ઉક્ત પ્રકારે કલ્યાણુમાગ છે, મેાક્ષરૂપ શ્રેય—કલ્યાણ પામવાના રસ્તા છે.
ઉંચા દાખલા લઇ પ્રવવું
Jain Education International
સંસ્કાર ઝીલી, ભાવે ય ખીલી; ધર્મને મેક્ષિકામી! હ સદા ઊધ્વગામી !
—સ્વરચિત ( પ્રજ્ઞાવાધ મેક્ષમાળા )
સદ્વિદ્યાના મુધપ્રિય જ એ શુભ્ર પૂર્ણ ન્હવત્ સકલ સુકલા પૂર્ણ આત્મા હૈ ! વિજય વર યાત્રા હારી મુગતિપથમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org