SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ તેવું અપવાદગ્રહણ સંસારસરિતસ્રોતમાં તૃણગ્રહણ જેવું ! ૩૫ તાના સ્ત્રોતમાંથી ડૂબતા બચે નહિં. એટલે એવા આલંબનનું અંગીકરણ મિથ્યા છે, એમ સર્વથા પરિભાવન કરવા ગ્ય છે. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્ય, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આકરી કઈ રાધાર.” શ્રી આનંદઘનજી જિનપ્રવચન અને અન્ય વચનની તુલનાત્મક સ્થિતિ વિચારી, ઉત્તમ નિદર્શનોમાં યત્ન કરે, એમ શ્રેયમાર્ગ દર્શાવે છે– निरूपणीयं प्रवचनगाम्भीर्य, विलोकनीया तन्त्रान्तरस्थिति:, दर्शनीयं ततोऽस्याधिकत्वं, अपेक्षितव्यो व्याप्तीतरविभागः, यतितव्यमुत्तमनिदर्शने विति श्रेयोमार्गः॥१ અર્થ:-નિરૂપણીય છેપ્રવચનગાંભીર્ય, વિલેકનીય છે તન્ત્રાન્તર સ્થિતિ, દર્શનીય છે તેનાથી આનું અધિકત્વ, અપેક્ષિતવ્ય છે વ્યાપ્તિ-અવ્યાપ્તિ વિભાગ, યતિતવ્ય છે ઉત્તમ નિદર્શનમાં,—એમ શ્રેયમાર્ગ છે. ૧૧ વિવેચન "उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि सर्वदृष्टयः। न च तासु भवानुदीक्ष्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः॥" શ્રી સિદ્ધસેન દિવાકરજી કૃત દ્વાત્રિશત ઠા.૪ આમ અપુષ્ટ અપવાદને નિષેવ કર્યો, તેની પુષ્ટિરૂપે અને શાસ્ત્રકાર મહર્ષિએ સુંદર લલિત સુભાષિત સૂત્રો ઉપન્યસ્ત કર્યા છેઃ “નિuoff પ્રવચનામતા' ઈ (૧) “પ્રવચન ગાંભીર્ય નિરૂપણય છે.” જિનપ્રવચન ઉપરછલું કે ક્ષુલ્લક નથી, પ્રવચનગાંભીર્ય ને પણ સાગરવરગંભીર આશયવાળું છે, એમ આ પ્રવચનનું ગંભીર તન્ત્રાન્તર સ્થિતિ પણું નિરૂપવા ગ્ય છે. કારણ કે આ પ્રવચન ખરેખર! “પ્રવચન –બીજા બધા વચન કરતાં ચઢીયાતું એવું પ્રકૃષ્ટ વચન છે. જ્યાં સૂત્રોરૂપી અર્થગંભીર મધુર નિર્મલ જલ ભર્યા છે, સિદ્ધારૂપી મોટા મોટા પ્રબળ તરંગો જ્યાં ઉછળી રહ્યા છે, યુક્તિઓ રૂપી સરસ સરિતાઓનું જે સંગમસ્થાન છે, મહા1 mગ્નિકા–રની તતડાવાનૂ–તેનાથી આનું અધિકત્વ દર્શનીય છે; ચંદર્શનીય, દર્શાવવા યોગ્ય છે પરોને, વા સ્વયં દૃષ્ટવ્ય-દેખવા યોગ્ય છે. તત:–તેનાથી, તન્ત્રાન્તર સ્થિતિ કરતાં, અશ્વ-આનું, પ્રકૃત તત્રનું, પિત્ય-અધિકપણું, અધિક ભાવ-કષ આદિથી શબ્દ છવાદિ તત્વના અભિધાયપણાને લીધે. હાલીતાવિમrT:-વ્યાપ્તિ, આનો સર્વતન્ત્રાનુગમ-સર્વ નયમતાનુરેધિપણાને લીધે; અને ઈતર, અવ્યાપ્તિ તન્ત્રાન્તરોની,-એક રૂપ પણાને લીધે; તે વ્યતીતર-વ્યાપ્તિ અને ઈતર, તો તે બન્નેને, વિમા:-વિશેષ, અને અહીં ઇતરા શબ્દને પુંવભાવ છે, “વૃત્તિમારે સીનાં પુઠ્ઠાવ:વૃત્તિમાત્રમાં સર્વ આદિ પુંવભાવ ( હેય) એ વચનથી. કરમનિષુઆજ્ઞાનુસાર પ્રવૃત્ત મહાપુરુષ દષ્ટાન્તમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy